*એક સંતની સભામા અચાનક એક છોકરી🙎 ઉભી થઈ…*
*એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો……*
*એ કઈક કહેવા માંગતી હતી.*
*સંતે એ છોકરીને પુછ્યુ બોલ દીકરી શુ વાત છે…?*
*છોકરીએ કહ્યુ : મહારાજ, આ સમાજમાં છોકરાઓને*
*દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે*
*ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી*
*અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા*
*ટોકવામા આવે છે,*
*આ નહી કરવાનુ , પેલુ ના કરાય*
*એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવી જવુ.વગેરે વગેરે,*
*સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો.*
*" બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા*
*લોખંડની ભારે ભારે ગર્ડરો જોઈ છે…??*
*આ ગર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાસુ , અને રાત*
*હોય કે દીવસ એમ જ પડી* *રહેલા હોય છે,*
*તેમ છતા પણ એમનુ કાંઈ* *નુકસાન નથી થતુ, અને*
*એમની કીંમતમા પણ કાંઈ* *ફરક નથી પડતો.*
*બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારા છે આ*
*સમાજ માં.*
*હવે જો એક સોની ની દુકાનમાં,*
*એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી,*
*અને એમા નાનકડી ડબ્બીમા રેશમના કપડા ઉપર*
*નજાકત થી મુકેલી હીરાની 💍 વીંટી …,*
*કારણ…કે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક*
*પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે…*
*આ સમાજમા બેટીઓ ની અહેમીયત આવી છે.*
*આખા ઘરને રોશન કરતી,* *ઝળહળતી હીરાની અંગુઠી*
*જેવી*
*જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે*
*કાંઈ પણ નથી રહેતુ…*
*બસ આટલુ જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં*
*આખી સભા સ્તબધ થઈ ગઈ,*
*એ છોકરી ની સાથે આખી સભાની આખોમાં છુપાયેલી*
*નમીમાં હીરા અને લોખંડની અહેમીયત સાફ દેખાતી*
*હતી.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
" *જો સંદેશો ગમ્યો હોય તો… તમારી દીકરી, બહેન*
*અને પરિવાર જોડે શેઅર કરજો...*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏