૨૦૨૦ વર્ષ ને વિદાય આપજો,

ફોસલાવી પટાવી ને ૨૦૨૦
ના વર્ષ ને વિદાય આપજો,

ખુબ અહંકારી છે ૨૦૨૦
સમજાવી ને વિદાય આપજો,

એને સહેજે ખબર ના પાડતા
મન ની વાત મન માં રાખજો,

બિલકૂલ આવજો નહિ કેહતા
ચુપચાપ એને વળાવી આવજો,

અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ
બને તો કેલેન્ડર ફાડી નાખજો,

મહિના ને મહિના વેડફી નાખ્યા
આ વર્ષ ડાયરી થી કાઢી નાખજો,

આખી દુનિયા પરેશાન રહી
બધા ને આશ્વાસન આપજો,

તંદુરસ્તી સર્વવ્યાપી રહે
૨૦૨૧ ને તાકીદ આપજો.
⏱️

Think different..

ખાલી દેખાડવા માટે સારૂ બનવું એ કદાચ,
ખરાબ હોવાથી પણ ખરાબ છે...!!!
*Think different*

 મહેનતની આગળ નસીબની એટલી 
ઓકાત નથી કે તે સપના પૂરા ના થવા દે...!!!
*Think different*

 જવાબ થોડો મોડો આપવો ,
પણ સવાલ ફરી ન ઉઠે એવો આપવો...!!
*Think different*

 સંબંધ નાં પારખાં તો પાનખર માં જ થાય ,
બાકી વરસાદ માં તો દરેક પાન લીલું જ હોય ...!
*Think different*

બે જણનો સબંધ, ફકત એક જણની
જવાબદારી નથી...!!!
*Think different*

નાનકડાં ખિસ્સા માં એક મોટું સપનું જાગ્યું ,
બસ , ત્યારથી જ સુખ -શાંતિ ને ખોટું લાગ્યું ...!!
*Think different*

ના જાણે કઈ ફરિયાદના
 અમે શિકાર થઈ ગયા.... જેટલું દિલ સાફ રાખ્યું એટલા ગુનેગાર થઈ ગયા.
Think different.

કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું... એકબીજાની ભૂલ.
*Think different*

*શુભ સવાર*
*આપનો દિવસ મંગલમય રહે.*

લાગણીઓને અભણ જ રહેવા દયો.

*અહીં .....*
   *આંખના પલકારામાં*,
   *વિતે છે જીંદગી*
   *તું રાહ જોઇશ રાતની,*  
   *તો સપનાં અધૂરાં રહી જશે...*

   *કેટલાકની સાથે સંબંધ છે*
   *એટલે ચૂપ છું,*
   *કેટલાકની સાથે ચૂપ છું* 
   *એટલે સંબંધ છે...!!!*

   *ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતાં* 
   *તેની સરળતા વધારે સ્પર્શી જાય છે.*

   *ખબર છે કે મારૂં કશું પણ નથી,*
   *છતાં, છોડવાનું ગજું પણ નથી !*

   *જે માંગો એ મળી જાય એ શક્ય નથી,*
   *જિંદગી છે, આ પપ્પા નું ઘર નથી.*

   *આજકાલ તો કપડાં ફાટેને તો,*
   *કોઈ રફુવર્ક કે સીવતું નથી.*
   *બસ નવાં ખરીદી લે...*

   *સબંધોનું પણ આજકાલ એવું જ છે,*
   *કોઈ સુધારતું નથી.*
   *બસ નવા બનાવી લે...*

   *વળાંક આવે તો વળવું પડે*
   *એને રસ્તો બદલ્યો ના કહેવાય...*

   *ક્રોધ ક્ષણજીવી હોય,*
   *પણ........* 
   *તેનાં પરિણામ* 
   *'ચિરંજીવી' હોય...*

   *કાતર વેતરે તો સાંધી શકાય,*
   *પણ*
   *સ્વજન છેતરે , તો ?*

   *લાગણીઓને અભણ જ રહેવા દયો.*
   *એ જો ભણશે તો સંબંધોનું* 
   *નામોનિશાન નહીં રહે!!*

   *સ્વમાન ભુલી ને પણ જ્યારે*
   *સંબંધ સાચવતાં શીખી જશો,*  
   *ખરેખર ત્યારે તમે ખુદની*
   *નજરમાં નિખરી જશો !!*                    

❣️💞💖❤️💖💞❣️

દીલ મા ઉતર્યા

આમ તો ઉંમર નાની પણ..
અનુભવ બવ મોટા મળ્યા,

સાહેબ...
કેટલાક "દીલ મા ઊતરી ગયા"...!!! 
અને..
કેટલાક "દીલ માંથી ઊતરી ગયા"...!!

ઇશ્વર એક જ પ્રાર્થના,
દિલમાં ઉતરી ગયા એને ..
"સાચવીને" રાખું ....!!

ને જે દિલમાં થી ઉતરી ગયા એનાથી
 "સાચવીને" રહું .. !!