લગ્નજીવનની હકીકત ..
सुविचार..सुंदरता हो न हो ,
આ મોર્ડન લાઈફની લાય માં...
Karma.. if you do anything for your own..
He is getting gold medal.
The same soldier, when comes home,
if he kills one man, he is hanged. Why?
"Sir, when I was fighting in the battlefield,
I killed so many.
I got gold medal.
And why you are hanging me just now?"
And that you did for government sanction."
if you do it for Krishna satisfaction,
that is akarma it has no reaction.
you will have to suffer the resultant action,
good or bad.
भगवान की भक्ति का दिखावा क्यों ?..
प्रश्न : ये जो आप लोग भगवान के सामने जाकर हाथ जोड़ते हो, दंडवत प्रणाम करते हो, ये सब क्यों ?
भगवान हमारे दिल में हैं, वो सब जानते हैं, मन में प्रणाम करो, उनके सामने ये दिखावा क्यों ?
मंदिर जाना, भगवान के सामने जाकर दंडवत करना । इस सबकी क्या आवश्यकता है ?
उत्तर :
अति उत्तम प्रश्न है । दिखावे के लिए तो कुछ भी नहीं करना चाहिए ।
एक अंतिम चरम है, दिखावे के लिए करना । जो दिखावे के लिए करते हैं वो सरासर गलत हैं ।
दूसरा अंतिम छोर है कि दिखाते ही नहीं हैं ।
दोनों गलत है ।
उदाहरण के लिए :
एक क्रिकेट का मैच है, दो गेंदे फेकी जानी बाकि हैं । 5 रन चाहिए । सचिन तेंदुलकर ने एक गेंद में चार रन मार दिए ।
सारा स्टेडियम शांत बैठ जाये, जनता में से कोई ताली न बजाये, कोई हर्ष का संकेत नहीं । क्या यह संभव है ? ये कहकर की हमारे दिल में लड्डू फूट रहे हैं, हम यह सचिन को क्यों दिखाएँ, या आपस में एक दूसरे को क्यों दिखाएँ ?
यदि सब हर्षोल्लास के कारण चिल्लाएं या ताली बजाएं तो क्या ये सब दिखावा है, या हृदय से प्रेम या हर्ष का स्फुरित होना है ।
सभी इस बात को मानेंगे कि जब हम किसी से प्रेम करते हैं और वह व्यक्ति कोई महान कार्य करता है तो हृदय से स्वाभाविक रूप से स्वतः हर्ष का प्रतिफल चिल्लाने या उस व्यक्ति का नाम लेने या ताली बजाकर नाचने में प्रकट होता है ।
उसी प्रकार जब हम अपने अति प्रिय भगवान के समक्ष जाकर उनकी महानता का स्मरण करते हैं तो स्वतः ही उनके प्रति आदर-सम्मान के फलस्वरूप हाथ जोड़ते हैं और दंडवत प्रणाम करके उनको कहते हैं, हे भगवन मैंने आपको अपना जीवन, समर्पित किया ।
यह दिखावा नहीं बल्कि भक्त के हृदय से अपने प्रिय भगवान के प्रति सहज कृतज्ञता और समर्पण के लक्षण है ।
धन्यवाद।
हरे कृष्ण ।
Funny .. Red dot
"Why Indian Women have Red Dot
on their forehead ?"
જેના ઘરમાં દીકરી હોય..
વરસાદ ને ફરિયાદ
Saluting womanhood
born. When she heard the news
she was devastated.
life lost all meaning. The only
reason for her to live now was
her son. She wanted him to grow
up to be a man that the world
would look up to.
around and asked her to forget
about the man who had left her
and start life again.
but she refused. She was young
& beautiful & suitors queued up
outside her door, but she refused each one of them.
“I suppose we have both learned something. Your lessons O Buddha, will make the world richer in spirit, but my lesson will unfortunately remain largely unknown.”
she reflected deeply...
SHE IS COMPLETE ON HER OWN ”
आधी रोटी का कर्ज..
मां पर इल्जाम..
पत्नी बार बार मां पर इल्जाम लगाए जा
रही थी और पति बार बार उसको अपनी हद में
रहने की कह रहा था
लेकिन पत्नी चुप होने का नाम ही नही ले
रही थी व् जोर जोर से चीख चीखकर कह रही
थी कि.....
“उसने अंगूठी टेबल पर ही रखी थी और तुम्हारे
और मेरे अलावा इस कमरें मे कोई नही आया
अंगूठी हो ना हो मां जी ने ही उठाई है।।
बात जब पति की बर्दाश्त के बाहर हो गई तो
उसने पत्नी के गाल पर एक जोरदार तमाचा दे मारा
अभी तीन महीने पहले ही तो शादी हुई थी ।
पत्नी से तमाचा सहन नही हुआ
वह घर छोड़कर जाने लगी और जाते जाते पति
से एक सवाल पूछा कि तुमको अपनी मां पर
इतना विश्वास क्यूं है..??
तब पति ने जो जवाब दिया उस जवाब को
सुनकर दरवाजे के पीछे खड़ी मां ने सुना तो
उसका मन भर आया पति ने पत्नी को बताया कि
“जब वह छोटा था तब उसके पिताजी गुजर गए
मां मोहल्ले के घरों मे झाडू पोछा लगाकर जो
कमा पाती थी उससे एक वक्त का खाना आता था
मां एक थाली में मुझे परोसा देती थी और
खाली डिब्बे को ढककर रख देती थी और
कहती थी मेरी रोटियां इस डिब्बे में है
बेटा तू खा ले
मैं भी हमेशा आधी रोटी खाकर कह देता था
कि मां मेरा पेट भर गया है मुझे और नही
खाना है
मां ने मुझे मेरी झूठी आधी रोटी खाकर मुझे
पाला पोसा और बड़ा किया है
आज मैं दो रोटी कमाने लायक हो गया हूं
लेकिन यह कैसे भूल सकता हूं कि मां ने उम्र के
उस पड़ाव पर अपनी इच्छाओं को मारा है,
वह मां आज उम्र के इस पड़ाव पर किसी अंगूठी
की भूखी होगी ….
यह मैं सोच भी नही सकता
तुम तो तीन महीने से मेरे साथ हो
मैंने तो मां की तपस्या को पिछले पच्चीस
वर्षों से देखा है…
यह सुनकर मां की आंखों से छलक उठे वह समझ
नही पा रही थी कि बेटा उसकी आधी
रोटी का कर्ज चुका रहा है या वह बेटे की
आधी रोटी का कर्ज..
એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :
પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..
૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાની શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .
૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.
૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નો માની લેવા.
૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે .
૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેદ્ફીસ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.
૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું.
૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીયા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.
૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.
૭) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.
૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.
૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપડે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપડે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
“Triple filter?”
“Triple filter?”
One day a person met the great Chanakya, and said,
“Do you know what I just heard about your friend?”
“Hold on a minute,” Chanakya replied.
“Before telling me anything I’d like you to pass a little test. It’s called the Triple Filter Test.”
“Triple filter?”
“That’s right,” Chanakya continued.
“Before you talk to me about my friend, it might be a good idea
to take a moment and filter what you’re going to say. That’s why I call it the triple filter test.
The first filter is Truth.
Have you made absolutely sure that what you are about to tell me is true?”
“No,” the man said, “actually I just heard about it and…”
“All right,” said Chanakya. “So you don’t know if it’s true or not.
Now let’s try the second filter, the filter of Goodness.
Is what you are about to tell me about my friend something good?”
“No, on the contrary…”
“So,” Chankaya continued, “you want to tell me something bad about him,
but you’re not certain it’s true.
You may still pass the test though, because there’s one filter left, the filter of Usefulness.
Is what you want to tell me about my friend going to be useful to me?”
“No, not really.”
“Well,” concluded chankaya, “if what you want to tell me is neither true nor good nor even useful, why tell it to me at all?”
____________________________
Use this triple filter each time you hear loose talk about any of your near and dear ones.
It is worth applying in everyone’s life.
ડો. અબ્દુલ કલામની એક સરસ અને વિચારતા કરી દે તેવી વાત
ડો. અબ્દુલ કલામના શબ્દો માં,
“જયારે હું બાળક હતો, મારી માતા અમારા માટે રાંધતી.
એક રાત્રે આખો દિવસ બહુ સખત કામ કરીને આવી પછી જમવાનું બનાવ્યું, એક થાળીમાં શાક અને બહુ જ દાજી ગયેલી રોટલી મારા પિતા સામે મૂકી.
હું રાહ જોઈ રહ્યો હતો કે કોઈ એ દાજી ગયેલી રોટલી જોઈ કે નહિ, પરંતુ મારા પિતાએ રોટલી ખાઈ લીધી અને મને મારા સ્કુલમાં કેવો દિવસ ગયો એ પૂછવા લાગ્યા.
મને એ તો યાદ નથી મેં તે રાતે એમને શું કીધું, પરંતુ એ જરૂર યાદ છે કે મેં મારી માતાને દાજી ગયેલી રોટલી માટે માફી માંગતા સાંભળેલી.
અને મને એ ક્યારેય નહિ ભૂલાય કે તે દિવસે મારા પિતા એ કીધેલું.
“મને દાજી ગયેલી રોટલી ખાવાની બહુ જ ગમે છે.”
મોડી રાત્રે મેં મારા પિતાને પૂછ્યું કે ખરેખર તમને દાજી ગયેલી રોટલી ખાવાની મજા આવે છે?
તેમણે મને એમની બાહોમાં પાસે લીધો અને કહ્યું,
“તારી મમ્મી એ આજે આખો દિવસ બહુ સખત પરિશ્રમ કર્યો છે
અને એ ખુબ જ થાકી ગયેલી હતી.
અને હા દાજી ગયેલી રોટલી કોઈ દિવસ નુકશાન નથી કરતી
.......પરંતુ કઠોર શબ્દો જરૂર કરે છે.
તું જાણે છે દીકરા કે જિંદગી અપૂર્ણ વસ્તુઓ અને લોકો થી ભરેલી છે.
બધી વસ્તુઓ ક્યારેય સંપૂર્ણ નથી હોઈ શકતી.
હું સંપૂર્ણ કે બેસ્ટ નથી પરંતુ બહુ મુશ્કેલીથી કોઈક વાતમાં ફક્ત સારો છુ.
હું પણ બીજાની જેમ જ જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ ભૂલી જાવ છુ.
હું આટલા વર્ષોમાં એટલું શીખ્યો છુ કે એકબીજાના દોષને સ્વીકારો
અને સંબંધો ની ઉજવણી કરો..
કારણ, દરેક વ્યક્તિનો માનસિક વિકાસ અલગ જ રહેવાનો.
આ દુનિયાને એક બગીચાની જેમ લેજે જેમાં ગુલાબ પણ મળશે અને કાંટા પણ..
જીંદગી બહુ નાની છે, રોજ રોજ ખેદ વ્યક્ત કરીને ઉઠવા માટે.
એ લોકો ને હમેશા પ્રેમ કરજે જે તને યોગ્ય માર્ગ દર્શાવે
...અને એ લોકો પર દયા કરજે જે ના બતાવે.”