Understanding is...



Understanding is much
deeper than
Knowledge, 

there are many 
who know you, 
but very few 
who understand you

એક અટપટી વ્યાખ્યા..

એક અનકહી અવઢવ લગ્ન પહેલા ની....

લગ્ન ની એક અટપટી વ્યાખ્યા...
એક કન્યા ની દ્રષ્ટિએ. ...

હજારો ની અમી દ્રષ્ટિ મુકી ને 
માબાપ ની છત્રછાયા છોડી

એક જાણ્યા-અજાણ્યા ની કૃપાદ્ષ્ટી ને 
પ્રેમ મેળવવા આખી જિંદગી ઝઝુમતા રહેવું....!!


લગ્નજીવનની હકીકત ..



નહોતી મને તારી પડી

કે નહોતી તને મારી પડી, 

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,

યાદ કરી જીવનની હરએક ઘડી,

બંનેના એક એક હાથે તાળી પડી.

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

કે છીએ બંને એક-બીજાની છડી.




પણ તું આવ્યો ને એ જ તો...


આગમનથી એના 
પ્રક્રુતિ સોળે કળાએ 
ખીલી છે.... 

 ધરતીએ પણ એની
 જલધારા સ્વયં ઝીલી છે. 

 ભલે તું  આવવામાં 
થોડો મોડો પડ્યો મેઘ,

પણ તું આવ્યો ને એ જ તો
તારી દરિયાદિલી છે...!

વરસાદ  મુબારક..

ઘડિયાળ ના કાંટા ..


આપણું ફેમેલી 
ઘડિયાળ ના કાંટા 
જેવું હોવું જોઇયે.

ભલે એક ફાસ્ટ હોય
ભલે એક સ્લોહોય
ભલે એક મોટો હોય
ભલે એક નાનો હોય

પણ કોઈના ૧૨ વગાડવાના હોય
એટલે બધા સાથે થઈ જાય.

ધન્ય છે આવી સેવા આપનાર ને ..


ધન્ય છે આવી સેવા આપનાર ને ..

Awesome work, great thought nicely executed..

सुविचार..सुंदरता हो न हो ,


सुंदरता हो न हो ,
        सादगी होनी चाहिए ,

            खुशबू हो न हो ,
          महक होनी चाहिए ,

             रिश्ता हो न हो ,
           बंदगी होनी चाहिए ,

            मुलाकात हो न हो ,
           बात होनी चाहिए ,

यूं तो उलझे है सभी अपनी उलझनों में,
पर सुलझाने की कोशिश हमेशा होनी चाहिए ।।

સંગત નો ફરક ..



સંગત નો ફરક ..

આ મોર્ડન લાઈફની લાય માં...


દફતર લઈને દોડવું...!!
*તૂટેલી ચપ્પલ નું જોડવું...!!*

નાશ્તા ના ડબ્બાઓ...!!
*શર્ટ પર સહીના ધબ્બાઓ...!!*

ખોબે ખોબે પીવાતું પાણી...!!
*રીસેસ ની વિશેષ ઉજાણી...!!*

બેફામ રમાતા પકડ દાવ...!!
*ઘૂંટણ એ પડતા આછા ઘાવ...!!*

બાયોં થી લુંછાતા ચેહરા...!!
*શેરીઓમાં અસંખ્ય ફેરાં...!!*

ઉતરાણ ની રાત જાગી...!!
*પકડાયલા પતંગ ની ભાગી...!!*

ભાડાં ની સાયકલ નાં ફેરાં...!!
*મહોલ્લાના ઓટલા પર ડેરા...!!*

મંજી ની રેલમ છેલ...!!
*ગીલ્લી ડંડા નો એ ખેલ...!!*

ચાર ઠીકડી ને આટા પાટા...!!
*લાઈટના થાંભલે ગામગપાટા...!!*

વરસાદે ભરપૂર પલળવું...!!
*ખુલ્લા પગે રખડવું...!!*

બોર આમલી નાં ચટાકા...!!
*પીઠ પર માસ્તર ના ફટાકા...!!*

બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...!!
*નાં ટ્યુશન નાં ટેન્શન...!!*

*વાત સાચી લાગી...કે નહિ મિત્રો...!!!

*બધું ભૂલાઈ ગયું...આ મોર્ડન લાઈફની લાય માં...!!

**************







Karma.. if you do anything for your own..



Just like a soldier is killing.
He is getting gold medal.
The same soldier, when comes home,
if he kills one man, he is hanged. Why?
He can say in the court,
"Sir, when I was fighting in the battlefield,
I killed so many.
I got gold medal.
And why you are hanging me just now?"
"Because you are have done for your own sense gratification.
And that you did for government sanction."
Therefore any karma,

if you do it for Krishna satisfaction,
that is akarma it has no reaction.

But if you do anything for your own sense gratification,
you will have to suffer the resultant action,
good or bad.

Hare Krishna

भगवान की भक्ति का दिखावा क्यों ?..

प्रश्न : ये जो आप लोग भगवान के सामने जाकर हाथ जोड़ते हो, दंडवत प्रणाम करते हो, ये सब क्यों ?
भगवान हमारे दिल में हैं, वो सब जानते हैं, मन में प्रणाम करो, उनके सामने ये दिखावा क्यों ?
मंदिर जाना, भगवान के सामने जाकर दंडवत करना । इस सबकी क्या आवश्यकता है ?

उत्तर :
अति उत्तम प्रश्न है । दिखावे के लिए तो कुछ भी नहीं करना चाहिए ।
एक अंतिम चरम है, दिखावे के लिए करना । जो दिखावे के लिए करते हैं वो सरासर गलत हैं ।
दूसरा अंतिम छोर है कि दिखाते ही नहीं हैं ।
दोनों गलत है ।

उदाहरण के लिए :
एक क्रिकेट का मैच है, दो गेंदे फेकी जानी बाकि हैं । 5 रन चाहिए । सचिन तेंदुलकर ने एक गेंद में चार रन मार दिए ।
सारा स्टेडियम शांत बैठ जाये, जनता में से कोई ताली न बजाये, कोई हर्ष का संकेत नहीं । क्या यह संभव है ? ये कहकर की हमारे दिल में लड्डू फूट रहे हैं, हम यह सचिन को क्यों दिखाएँ, या आपस में एक दूसरे को क्यों दिखाएँ ?

यदि सब हर्षोल्लास के कारण चिल्लाएं या ताली बजाएं तो क्या ये सब दिखावा है, या हृदय से प्रेम या हर्ष का स्फुरित होना है ।
सभी इस बात को मानेंगे कि जब हम किसी से प्रेम करते हैं और वह व्यक्ति कोई महान कार्य करता है तो हृदय से स्वाभाविक रूप से स्वतः हर्ष का प्रतिफल चिल्लाने या उस व्यक्ति का नाम लेने या ताली बजाकर नाचने में प्रकट होता है ।

उसी प्रकार जब हम अपने अति प्रिय भगवान के समक्ष जाकर उनकी महानता का स्मरण करते हैं तो स्वतः ही उनके प्रति आदर-सम्मान के फलस्वरूप हाथ जोड़ते हैं और दंडवत प्रणाम करके उनको कहते हैं, हे भगवन मैंने आपको अपना जीवन, समर्पित किया ।

यह दिखावा नहीं बल्कि भक्त के हृदय से अपने प्रिय भगवान के प्रति सहज कृतज्ञता और समर्पण के लक्षण है ।

धन्यवाद।
हरे कृष्ण ।

સમ્બન્ધો નું પણ ..


સમ્બન્ધો નું પણ ..

GOAL.. WITHOUT PLAN.


A GOAL.. WITHOUT
A PLAN IS JUST A WISH

સંતાનનું રુદન..


સંતાનનું રુદન સમગ્ર સોસાયટીમાં ઝીલાય 
પણ સાહેબ...

માબાપ રડે ત્યારે ….
બાજુના ઓરડાને પણ જાણ થતી નથી!


આવતીકાલ ..


સુખી થવાનો એક જ રસ્તો છે..

આવતીકાલ વધુ સારી ઊગશે..
તેવી આશા એકબંધ રાખવી,

અને ઈશ્વર છેવટે સારું જ કરશે
એવી શ્રદ્ધા કેળવવી… 



Funny .. Red dot


This is hilarious...

A foreigner asked Indian Husband,
"Why Indian Women have Red Dot
on their forehead ?"

Indian replied,

"Because they Record everything.."
Every time you talk to your wife, your mind should remember that....... '

This conversation will be recorded for Internal Training and 
Quality purpose.......

.........  And can Be used against U even after 30 years ....





જેના ઘરમાં દીકરી હોય..


*હૃદયસ્પર્શી.*

એક પિતાએ એની  લાડક્વાયી દીકરીની સગાઇ કરી. 
છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબખુશ હતા.  વેવાઈ  પણ  માણસાઈવાળા  હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતરી ગયો હોયએવી હળવાશ અનુભવતા હતા.
એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએવેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતાએમના નવા વેવાઈના મહેમાન બન્યા.દીકરીના સાસરિયામાં એમને આદર સાથેઆવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરેખુબ સાવચેતી રાખવાનું કહેલું અનેખાંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણનવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તોબિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરનીઅને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમખબર હશે ?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણીબધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહીશક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ?મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમનેકેમ પડી ?

દીકરીના સાસુએ કહ્યું , " કાલે સાંજે જતમારી દીકરીનો મારા પર ફોન આવીગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પાએમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહી પણએની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો. "બાપની આંખ ભીની થઇ ગઈ". 

છોકરીના પિતા ઘરે આવ્યો એટલેડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસીમાતાના ફોટા પરથી હાર ઉતારીનેનીચે મૂકી દીધો. એના પત્નીએ પૂછ્યું,"કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો."

આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીનેકહ્યું, "મને આજે ખબર પડી કે મારુ ધ્યાનરાખનારી મારી માં ગઈ જ નથી. આ જઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."

મિત્રો,   જેના ઘરમાં દીકરી હોય  એને  બે માનો પ્રેમ મળે છે  એક જન્મદાત્રી મા  અને  બીજી દીકરીમાં રહીને   બાપને જીવની જેમ સાચવતી મા." 

વરસાદ ને ફરિયાદ


વરસાદ ને ફરિયાદ અને તેનો જવાબ


*વરસાદને   વિનંતીપત્ર*

રોજ   રોજ   આમ   નખરા   ન   કર ,
ખોટા  ખોટા   આમ   વાયદા   ન   કર .
દાનત   હોય   વરસવાની ,  વર્ષી   જા ,
બિનજરુરી    આંટા    ફેરા    ન    કર .
સારું   નથી   લાગતું   આ   બધું   તને ,
હાલત   પર   અમારી   હસ્યા   ન   કર .
સો    વાતની   બસ   એક   જ   વાત  ,
લાંબી   લાંબી   આમ   ચર્ચા   ન   કર .
વિનંતીઓ  ,   પ્રાર્થનાઓ   સૌ   કરે   છે ,
હવે   વધારે   રાહ   જોવડાવ્યા   ન   કર .


*વરસાદનો જવાબ..

મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!
'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!
વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓજોનમાં ગાબડાં પાડ્યા ન કર!
સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!
સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
'મારા વ્હાલા  તું  પ્રકૃતિ સાથે ખેલ્યા ન કર! 


Saluting womanhood


When I heard the story of Gautam Buddha, 
my question was always about his wife and son that he left behind...

this write-up by Vikram Bhattacharya touches that part of the story-
He left her in the middle of the night, the night their son was
born. When she heard the news
she was devastated.

Yet, she did not complain but her
life lost all meaning. The only
reason for her to live now was
her son. She wanted him to grow
up to be a man that the world
would look up to.

Her friends and relatives came
around and asked her to forget
about the man who had left her
and start life again.

They asked her to marry again
but she refused. She was young
& beautiful & suitors queued up
outside her door, but she refused each one of them.
Then one fine day he came back !!

He stood in front of her and she could hardly remember him as the man who had left her.
 “They call you the Buddha now?” she asked him gently.
“I hear they do,” he answered in a calm fashion.
“What does it mean?” she further inquired.
“I think it means the enlightened one, a know er,” he informed.
She smiled and then a silence.
“I suppose we have both learned something. Your lessons O Buddha, will make the world richer in spirit, but my lesson will unfortunately remain largely unknown.”
she reflected deeply...
“ And what lesson is that ? ” The Buddha probed.

Her eyes sparkled with unshed tears, 
“That a courageous woman does not need anyone to complete her...
SHE IS COMPLETE ON HER OWN ”

Saluting womanhood for the Yashodhara spirit. !!!


आधी रोटी का कर्ज..


मां पर इल्जाम..

पत्नी बार बार मां पर इल्जाम लगाए जा
रही थी और पति बार बार उसको अपनी हद में
रहने की कह रहा था
लेकिन पत्नी चुप होने का नाम ही नही ले
रही थी व् जोर जोर से चीख चीखकर कह रही
थी कि.....

“उसने अंगूठी टेबल पर ही रखी थी और तुम्हारे
और मेरे अलावा इस कमरें मे कोई नही आया
अंगूठी हो ना हो मां जी ने ही उठाई है।।
बात जब पति की बर्दाश्त के बाहर हो गई तो
उसने पत्नी के गाल पर एक जोरदार तमाचा दे मारा

अभी तीन महीने पहले ही तो शादी हुई थी ।
पत्नी से तमाचा सहन नही हुआ
वह घर छोड़कर जाने लगी और जाते जाते पति
से एक सवाल पूछा कि तुमको अपनी मां पर
इतना विश्वास क्यूं है..??

तब पति ने जो जवाब दिया उस जवाब को
सुनकर दरवाजे के पीछे खड़ी मां ने सुना तो
उसका मन भर आया पति ने पत्नी को बताया कि

“जब वह छोटा था तब उसके पिताजी गुजर गए
मां मोहल्ले के घरों मे झाडू पोछा लगाकर जो
कमा पाती थी उससे एक वक्त का खाना आता था

मां एक थाली में मुझे परोसा देती थी और
खाली डिब्बे को ढककर रख देती थी और
कहती थी मेरी रोटियां इस डिब्बे में है
बेटा तू खा ले
मैं भी हमेशा आधी रोटी खाकर कह देता था
कि मां मेरा पेट भर गया है मुझे और नही
खाना है
मां ने मुझे मेरी झूठी आधी रोटी खाकर मुझे
पाला पोसा और बड़ा किया है
आज मैं दो रोटी कमाने लायक हो गया हूं
लेकिन यह कैसे भूल सकता हूं कि मां ने उम्र के
उस पड़ाव पर अपनी इच्छाओं को मारा है,
वह मां आज उम्र के इस पड़ाव पर किसी अंगूठी
की भूखी होगी ….

यह मैं सोच भी नही सकता
तुम तो तीन महीने से मेरे साथ हो
मैंने तो मां की तपस्या को पिछले पच्चीस
वर्षों से देखा है…

यह सुनकर मां की आंखों से छलक उठे वह समझ
नही पा रही थी कि बेटा उसकी आधी
रोटी का कर्ज चुका रहा है या वह बेटे की
आधी रोटी का कर्ज..

એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :



પ્રિય પુત્ર,

આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..

૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાની શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .
૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નો માની લેવા.

૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે .

૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેદ્ફીસ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.

૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું.

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીયા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપડે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપડે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.

“Triple filter?”


“Triple filter?”

One day a person met the great Chanakya, and said,
 “Do you know what I just heard about your friend?”

“Hold on a minute,” Chanakya replied.
“Before telling me anything I’d like you to pass a little test. It’s called the Triple Filter Test.”

“Triple filter?”

“That’s right,” Chanakya continued.
“Before you talk to me about my friend, it might be a good idea 
to take a moment and filter what you’re going to say. That’s why I call it the triple filter test.
The first filter is Truth.
Have you made absolutely sure that what you are about to tell me is true?”
“No,” the man said, “actually I just heard about it and…”

“All right,” said Chanakya. “So you don’t know if it’s true or not.
Now let’s try the second filter, the filter of Goodness.
Is what you are about to tell me about my friend something good?”

“No, on the contrary…”
“So,” Chankaya continued, “you want to tell me something bad about him, 
but you’re not certain it’s true.

You may still pass the test though, because there’s one filter left, the filter of Usefulness.
Is what you want to tell me about my friend going to be useful to me?”
“No, not really.”

“Well,” concluded chankaya, “if what you want to tell me is neither true nor good nor even useful, why tell it to me at all?”
____________________________
Use this triple filter each time you hear loose talk about any of your near and dear ones.
It is worth applying in everyone’s life.

ડો. અબ્દુલ કલામની એક સરસ અને વિચારતા કરી દે તેવી વાત



ડો. અબ્દુલ કલામના શબ્દો માં,

“જયારે હું બાળક હતો, મારી માતા અમારા માટે રાંધતી.
એક રાત્રે આખો દિવસ બહુ સખત કામ કરીને આવી પછી જમવાનું બનાવ્યું, એક થાળીમાં શાક અને બહુ જ દાજી ગયેલી રોટલી મારા પિતા સામે મૂકી.

હું રાહ જોઈ રહ્યો હતો કે કોઈ એ દાજી ગયેલી રોટલી જોઈ કે નહિ, પરંતુ મારા પિતાએ રોટલી ખાઈ લીધી અને મને મારા સ્કુલમાં કેવો દિવસ ગયો એ પૂછવા લાગ્યા.

મને એ તો યાદ નથી મેં તે રાતે એમને શું કીધું, પરંતુ એ જરૂર યાદ છે કે મેં મારી માતાને દાજી ગયેલી રોટલી માટે માફી માંગતા સાંભળેલી.

અને મને એ ક્યારેય નહિ ભૂલાય કે તે દિવસે મારા પિતા એ કીધેલું.
“મને દાજી ગયેલી રોટલી ખાવાની બહુ જ ગમે છે.”

મોડી રાત્રે મેં મારા પિતાને પૂછ્યું કે ખરેખર તમને દાજી ગયેલી રોટલી ખાવાની મજા આવે છે?
તેમણે મને એમની બાહોમાં પાસે લીધો અને કહ્યું,
“તારી મમ્મી એ આજે આખો દિવસ બહુ સખત પરિશ્રમ કર્યો છે
અને એ ખુબ જ થાકી ગયેલી હતી.
અને હા દાજી ગયેલી રોટલી કોઈ દિવસ નુકશાન નથી કરતી
.......પરંતુ કઠોર શબ્દો જરૂર કરે છે.

તું જાણે છે દીકરા કે જિંદગી અપૂર્ણ વસ્તુઓ અને લોકો થી ભરેલી છે.
બધી વસ્તુઓ ક્યારેય સંપૂર્ણ નથી હોઈ શકતી.

હું સંપૂર્ણ કે બેસ્ટ નથી પરંતુ બહુ મુશ્કેલીથી કોઈક વાતમાં ફક્ત સારો છુ.
હું પણ બીજાની જેમ જ જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ ભૂલી જાવ છુ.

હું આટલા વર્ષોમાં એટલું શીખ્યો છુ કે એકબીજાના દોષને સ્વીકારો
અને સંબંધો ની ઉજવણી કરો..
કારણ, દરેક વ્યક્તિનો માનસિક વિકાસ અલગ જ રહેવાનો.
આ દુનિયાને એક બગીચાની જેમ લેજે જેમાં ગુલાબ પણ મળશે અને કાંટા પણ..

જીંદગી બહુ નાની છે, રોજ રોજ ખેદ વ્યક્ત કરીને ઉઠવા માટે.
એ લોકો ને હમેશા પ્રેમ કરજે જે તને યોગ્ય માર્ગ દર્શાવે
...અને એ લોકો પર દયા કરજે જે ના બતાવે.”

Success ..


Success Never Depends 
on The size of ur Brain..,

It Always Depends 
on the Size of Ur Thoughts.!.!.!


गिद्धों का एक झुण्ड प्रेरणास्पद कहानी



गिद्धों का एक झुण्ड खाने की तलाश में भटक रहा था।

उड़ते – उड़ते वे एक टापू पे पहुँच गए। वो जगह उनके लिए स्वर्ग के समान थी। हर तरफ खाने के लिए मेंढक, मछलियाँ और समुद्री जीव मौजूद थे और इससे भी बड़ी बात ये थी कि वहां इन गिद्धों का शिकार करने वाला कोई जंगली जानवर नहीं था और वे बिना किसी भय के वहाँ रह सकते थे।

युवा गिद्ध कुछ ज्यादा ही उत्साहित थे, उनमे से एक ने बोला:-

” वाह ! मजा आ गया, अब तो मैं यहाँ से कहीं नहीं जाने वाला, यहाँ तो बिना किसी मेहनत के ही हमें बैठे -बैठे खाने को मिल रहा है!”

बाकी गिद्ध भी उसकी हाँ में हाँ मिला ख़ुशी से झूमने लगे।

सबके दिन मौज -मस्ती में बीत रहे थे लेकिन झुण्ड का सबसे बूढ़ा गिद्ध इससे खुश नहीं था।

एक दिन अपनी चिंता जाहिर करते हुए वो बोला:-
” भाइयों, हम गिद्ध हैं, हमें हमारी ऊँची उड़ान और अचूक वार करने की ताकत के लिए जाना जाता है। पर जबसे हम यहाँ आये हैं हर कोई आराम तलब हो गया है …ऊँची उड़ान तो दूर ज्यादातर गिद्ध तो कई महीनो से उड़े तक नहीं हैं…और आसानी से मिलने वाले भोजन की वजह से अब हम सब शिकार करना भी भूल रहे हैं … ये हमारे भविष्य के लिए अच्छा नहीं है …मैंने फैसला किया है कि मैं इस टापू को छोड़ वापस उन पुराने जंगलो में लौट जाऊँगा …अगर मेरे साथ कोई चलना चाहे तो चल सकता है !”

बूढ़े गिद्ध की बात सुन बाकी गिद्ध हंसने लगे। किसी ने उसे पागल कहा तो कोई उसे मूर्ख की उपाधि देने लगा। बेचारा बूढ़ा गिद्ध अकेले ही वापस लौट गया।

समय बीता, कुछ वर्षों बाद बूढ़े गिद्ध ने सोचा, ” ना जाने मैं अब कितने दिन जीवित रहूँ, क्यों न एक बार चल कर अपने पुराने साथियों से मिल लिया जाए!”

लम्बी यात्रा के बाद जब वो टापू पे पहुंचा तो वहां का दृश्य भयावह था।
ज्यादातर गिद्ध मारे जा चुके थे और जो बचे थे वे बुरी तरह घायल थे।
“ये कैसे हो गया ?”, बूढ़े गिद्ध ने पूछा।

कराहते हुए एक घायल गिद्ध बोला, “हमे क्षमा कीजियेगा, हमने आपकी बातों को गंभीरता से नहीं लिया और आपका मजाक तक उड़ाया … दरअसल, आपके जाने के कुछ महीनो बाद एक बड़ी सी जहाज इस टापू पे आई …और चीतों का एक दल यहाँ छोड़ गयी। चीतों ने पहले तो हम पर हमला नहीं किया, पर जैसे ही उन्हें पता चला कि हम सब न ऊँचा उड़ सकते हैं और न अपने पंजो से हमला कर सकते हैं…उन्होंने हमे खाना शुरू कर दिया। अब हमारी आबादी खत्म होने की कगार पर है .. बस हम जैसे कुछ घायल गिद्ध ही ज़िंदा बचे हैं !”
बूढ़ा गिद्ध उन्हें देखकर बस अफ़सोस कर सकता था, वो वापस जंगलों की तरफ उड़ चला।
दोस्तों, अगर हम अपनी किसी शक्ति का प्रयोग नहीं करते तो धीरे-धीरे हम उसे खो देते हैं।

उदाहरण के तौर पर अगर हम अपने brain का use नहीं करते तो उसकी sharpness घटती जाती है, अगर हम अपनी muscles का use नही करते तो

उनकी ताकत घट जाती है… इसी तरह अगर हम अपनी skills को polish नहीं करते तो हमारी काम करने की efficiency कम होती जाती है!

तेजी से बदलती इस दुनिया में हमें खुद को बदलाव के लिए तैयार रखना चाहिए। 
पर बहुत बार हम अपनी current job या business में इतने comfortable हो जाते हैं कि बदलाव के बारे में सोचते ही नहीं और अपने अन्दर कोई नयी skills add नहीं करते, अपनी knowledge बढ़ाने के लिए कोई किताब नहीं पढ़ते कोई training program नहीं attend करते, यहाँ तक की हम उन चीजों में भी dull हो जाते हैं जिनकी वजह से कभी हमे जाना जाता था और फिर जब market O change होती हैं और हमारी नौकरी या बिज़नेस पे आंच आती है तो हम हालात को दोष देने लगते हैं।

ऐसा मत करिए…अपनी काबिलियत, अपनी ताकत को जिंदा रखिये…अपने कौशल, अपने हुनर को और तराशिये…उसपे धूल मत जमने दीजिये…और जब आप ऐसा करेंगे तो बड़ी से बड़ी मुसीबत आने पर भी आप ऊँची उड़ान भर पायेंगे!

सीट बेल्ट लगाना ना भूले ..


बच्चा मासूमियत से बोला

एक बच्चे ने अपनी साइकिल पार्लियामेंट के पास खड़ी कर दी.
पुलिस वाला देखकर बोला
*
- तुम्हें मालूम नहीं, कि यह वी. आई. पी. क्षेत्र है ?
*
यहाँ से कितने सांसद, मन्त्री और बड़े-बडे नेता इधर से गुजरते हैं.
*
बच्चा मासूमियत से बोला
"आप जरा भी चिंता ना करे .."

मैंने अपनी साइकिल को ताला लगा दिया है !

શબ્દોનું ખરું વજન તો ..




" શબ્દોનું ખરું વજન તો 
આવકાર આપનાર ના ભાવ પર હોય  છે...
નહિતર "WELCOME"

તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે....

જીંદગી લેવા નું ચાલુ કરે પછી ..


बद्रीनाथ मंदिर का सन १८३३ का लिया गया फोटो ..



बद्रीनाथ मंदिर का सन १८३३ का लिया गया फोटो ..

Pain Reliever in Hand



Pain Reliever in Hand 

आदमी सुनता है ..


સમય


pasina