YOU ARE IN YOUR TIMEZONE…..

YOU ARE UNIQUE. 🕴🏻
DON’T COMPARE YOURSELF TO OTHERS..🎭

ન્યુયોર્ક કેલીફોર્નિયા કરતા ૩ કલાક આગળ છે ( સમય) 🗽પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા સ્લો છે.. અને એવુ પણ નથી કે ન્યુ યોર્ક ફાસ્ટ છે.

બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે. 🚦

કોઇક હજુ પણ સિંગલ છે👻
તો કોઇક એ મેરેજ કરી લીધા છે.. 😖

કોઇક એ લગન પછી ૧૦ વર્ષ સુધી બેબી માટે રાહ જોઇ છે 😟
તો કોઇક એ લગનના એક જ વર્ષમાં બેબી થઇ ગયુ છે.. 🤡

કોઇકએ ૨૨  વર્ષે ગ્રેજ્યુએશન 🎩પુરુ કર્યુ અને નોકરી મેળવતા ૫ વર્ષ લાગી ગયા 💼
તો કોઇક એવા પણ છે જેમને ૨૭ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને તરત જ જોબ સિક્યોર કરી લીધી.. 👔👓🎩

કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને ૫૦ વર્ષ જીવ્યા 👨🏻☃
અને કોઇક એવા પણ છે જે ૫૦ વર્ષે CEO બન્યા અને ૯૦ વર્ષ સુધી જીવ્યા.👴🏻⛹🏻

  દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે... ⛳⏰

દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે.. 🛵

તમારા સહકર્મીઓ, મિત્રો, રીલેટીવ્ઝમાં ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે..

પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ, પેસ અને “TIMEZONE”  પ્રમાણે ચાલે કે દોડે છે..🚲🛴🚙🏎✈🚀

ગોડ હેઝ અ ડીફરન્ટ પ્લાન ફોર એવરીવન..🙌🏻 તફાવત ખાલી સમયનો છે.. ⏳

ઓબામા 55 વર્ષે રીટાયર્ડ થાય છે 😎
તો એજ પદવીએ ટ્રમ્પ ૭૦ એ સ્ટાર્ટ કરે છે..🤖

તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી.. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા !!!!! ⏰⛳

Hold on, be strong, and stay tune to yourself, all things shall work together for your good…🌠

તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી .. 🚦
યુ આર વેરીમચ ઓન યોર ટાઇમ !!! 🎠
stay blessed.. 🙌🏻😇
YOU ARE IN YOUR TIMEZONE….. !!!!!🎥🎈🎉🛎🔑

લાઈફમાં આ ચાર રાણી..

એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી.

પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.

બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.

ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે.

ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય.

રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.

પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી

બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ

ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હુ સાથે નહી આવી શકું.

રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને
ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.

વાર્તાની શીખ :
========
મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ.

પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.

બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે.

ત્રીજી રાણી તે આપણો પરિવાર

અને

ચોથી રાણી તે આપણો આત્મા...!!

આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો ! જીવન ધન્ય થઇ જશે!

story of watermelons .. Best seeds

The story of watermelons by Manohar Parrikar, the Defense Minister.

I am from the village of Parra in Goa, hence we are called Parrikars. My village is famous for its watermelons. When I was a child, the farmers would organise a watermelon-eating contest at the end of the harvest season in May.

All the kids would be invited to eat as many watermelons as they wanted. Years later, I went to IIT Mumbai to study engineering. I went back to my village after 6.5 years.

I went to the market looking for watermelons. They were all gone. The ones that were there were so small.

I went to see the farmer who hosted the watermelon-eating contest. His son had taken over. He would host the contest but there was a difference.

When the older farmer gave us watermelons to eat he would ask us to spit out the seeds into a bowl. We were told not to bite into the seeds.

He was collecting the seeds for his next crop. We were unpaid child labourers, actually. He kept his best watermelons for the contest and he got the best seeds which would yield even bigger watermelons the next year.

His son, when he took over, realised that the larger watermelons would fetch more money in the market. So he sold the larger ones and kept the smaller ones for the contest.

The next year, the watermelons were smaller, the year later even small. In watermelons the generation is one year. In seven years, Parra's best watermelons were finished.

In humans, generations change after 25 years. It will take us 200 years to figure what we were doing wrong while educating our children.

Unless we employ our best to train the next generation, this is what can happen to us.
We must attract the best into teaching profession.

Each one of us is responsible to offer our best culture to next generation !
Teachers are the main channel to do this job. The teachers are the brain of society, for they are the most qualified people of the country. They only engineer the country and shape its future. No one  can build any country into a superpower without the help of  the teachers...nor can we, the Indians.

The whole world is looking to India as a Spiritual Leader.

Unfortunately, hardly few are aware of the great heritage we have carried !

If we don't pass on right things to next generation, they will be misguided.