પપ્પા ! બુક લેવી છે પૈસા આપોને ...


જરા દિલ થિ વિચારજો 

બાળક : પપ્પા ! બુક લેવી છે પૈસા આપોને ... 
પપ્પા : બેટા ! લે આ 20 રૂપિયા ...

બાળક : પપ્પા ! મારે સાદી બુક્સ નહીં Classmates ની લેવી છે , 
100૱ આપો વધશે એટલાં પાછા આપી .

પપ્પા : ઓકે ! બેટા ...

10 વર્ષ પછી જ્યારે પેલો બાળક નોકરી પર ચડે છે ત્યારે ...

પપ્પા : બેટા ! દાઢી કરાવવી છે 30૱ આપ ને ...
છોકરો : 30૱ ? પપ્પા ! તમારે ક્યાં કાંઇ એવી ફેશન વાળી દાઢી કરાવી છે , 
સાદી દાઢી કરાવી લો ને અથવા હાથે કરાવી લો ને ...

પપ્પા : બેટા ! હાથ ધ્રૂજે છે હવે હાથે નથી થાતી દાઢી માટે વાળંદ પાસે કરાવી પડે છે ...

છોકરો : લો આ 20૱ , પેલો બસ સ્ટેન્ડ પાસે 
ફૂટપાથ પર 20૱ માં કરે છે ત્યાં કરાવી લો  ને ...

પપ્પા : બેટા લાવ ૱20 ચાલશે,

( પરંતું ....રુદન સાથે વેદના કાઢતા મન માં ને મન માં બોલે છે 
..બેટા ત્યારે Classmates માં પણ ઍ જ લખાતું હતુ ને 
સાદી બુક્સ માં પણ એજ લખાતું હતું, ત્યારે ફેશન નાં કરી હોત તો નાં ચાલત ? ....)

ભાઇઓ મોજશોખ તો પપ્પા નાં રૂપિયા થી જ થાય,

બાકી આપણી કમાણી થી તો ખાલી  ધર  ચાલી શકે ...!!!

सिविल इंजीनियर के शब्दों में पत्नी की तारीफ़ 😜 funny


सिविल इंजीनियर के शब्दों में पत्नी की तारीफ़ 😜😜😜😜

ऐ मेरी हमसफर तुम बहुत खूबसूरत लगती हो।
प्यार के वक्त हो balanced section की तरह,
मगर गुस्से में over reinforced लगती हो।

ये तुम्हारे माथे पर दमकती बिंदिया लगती है ऐसे,
किसी cover plate पर rivet लगी हो जैसे।

ये suspension cables सी तुम्हारी चोटी,
आँखे जैसे liquid limit apparatus की bowl रखी हो।

तुम्हारी नाक है rain water sewer की तरह,
होंठ, दो bricks जैसे, कहीं कहीं से over burnt हो गयी हो।

ये गर्दन है तुम्हारी या measuring glass है,
पेट तुम्हारा है जैसे rain gauge की bottle रखी हो।

ये circular girder सी कमर,
तुम तो two column supported कोई intze tank लगती हो।

तुम्हारे साँवले सलोने रंग पर तो मैं सदके जाऊँ,
जैसे किसी रोड़ पर bitumen की prime coat लगी हो।

मैं लाया था तो तुम एक slender column की तरहा थी,
अब तुम क्यों मगर फूल कर gravity dam हुई हो।

तुम्हारी तारीफ में क्या शेर ओ नज्म लिखूँ, ऐ जाने जहाँ मेरी,
shap और size से तो पूरी खन्ना की handbook लगती हो।

ऐ मेरी हमसफर तुम बहुत खूबसूरत लगती हो। 

Dare to innovate

- *Uber*, the world's largest taxi company owns no vehicles.

- *Facebook*, the world's most popular media creates no content.

- *Alibaba*, the most valuable retailer has no inventory.

- *Airbnb*, the world's largest accommodation provider owns no real estate

- *Apple*, with sales of over 200 million smart phones and tablets does not own a factory.

- *Whatsapp*, with 3 Billion messages a day does not own servers.

Disruptive, innovative and collaborative consumption is shifting the lines of the economy.

Dare to innovate!

કળીયુગમાં કેવી સ્થિતી હશે


સતયુગમાં કળયુગનો કથાસાર....
.
એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળિયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે- એ જાણવાની ઇચ્છા બતાવી, એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યું અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ.
એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલું દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુંક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ. આમ છતાં પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ, તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઈ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી, પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો *મતલબ* સમજાવવા વિનંતિ કરી.
*ભગવાન શ્રીકૃષ્ણ*એ કહ્યુ કે,

Quote

remembered when

"Always have a Successful Exit than a Favorable Entrance.

Because, what matters is not being clapped when we arrive,

But being remembered when we leave"…

जब दुनिया यह कहती है कि

जब दुनिया यह कहती है कि
      ‘हार मान लो’
तो आशा धीरे से कान में कहती है कि.
‘एक बार फिर प्रयास करो’
      और यह ठीक भी है.
"जिंदगी आईसक्रीम की तरह है, टेस्ट करो तो भी पिघलती है;.
वेस्ट करो तो भी पिघलती है,
इसलिए जिंदगी को टेस्ट करना  सीखो,
    वेस्ट तो हो ही रही है.

"Life is very beautiful"
Good Morning  Jay Shree Krishna

और ब्रिज का क्या.?" Funny

"ब्रिज बनाने का टेंडर निकला.!"
.
"एक मद्रासी ने 3 करोड़ ,का कोटेशन दिया.!"
.
"अथॉरिटीज ने पूछा :- कैसे ?"
.
"मद्रासी ने कहा :- 2 करोड़ का मटेरियल, 50 लाख का लेबर और 50 लाख मेरा मुनाफा.!"
.
"गुजरात वाले ने 9 करोड़ का कोटेशन दिया.!"
.
"अथॉरिटीज ने पूछा :- इतना महँगा कैसे.?"
.
"गुजरात वाला बोला :- 3 करोड़ आपके और 3 करोड़ मेरे.!"
.
"अथॉरिटीज ने पूछा :- और ब्रिज का क्या.?"
.
"गुजरात वाला बोला :- बाकी बचे 3 करोड मद्रासी को दूँगा। ब्रिज मद्रासी बनाएगा.!"

"गुजरात वाले को टेंडर मिल गया.!"

😂😂😂😂😂😬😯😇😇😇😇

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ?

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ?
તો તમે કંઇ ખાધુ જ નથી!

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. 
હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે 
જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.   
તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...

અમદાવાદ: 

લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , 
જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી, 
મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી ,શંભૂની કોફી , 
દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , 
જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , 
વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા ,ફરકીના ફાલૂદા , 
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી , 
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ,યુનિવર્સિટીના ઢોસા , 
બાપુનગરના ગોંડલના ગાઠિયા ,દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , 
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , 
શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી,
 વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , 
મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , 
જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , 
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી ,
લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , 
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા ,
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , 
ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા ,મિરઝાપુરમાં ફેમસના કબાબ , 
રાયપુરના શ્રી રામના ખમણ ,એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , 
બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , ન
રોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , 
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , 
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , 
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , 
જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , 
રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા ,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , 
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , 
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , 
અંકુરના આણંદ દાલવડા ,ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , 
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે.
રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , 
જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા ,સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , 
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો ,જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા, 
બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા ,રાજુના ભાજી પાંવ , 
મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત ,
રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી ,મીલપરાનું અમદાવાદી ખમણ , 
પટેલના ભાજી પાંવ ,સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ ,બજરંગની સોડા , 
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , 
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા ,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.

વડોદરા : 

દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , 
શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , 
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , 
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો , 
ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા ,વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , 
નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા.

Lets get a LIFE, before life gets us, instead..


I liked this msg .. Felt like sharing 

Are we earning to pay builders and interior designers, caterers and decorators? 
Whom do we want to impress with our highly inflated house properties fat weddings? Do you remember for more than two days what you ate at someone's marriage? then why are we working like labour in our prime years of life?

How many generations do we want to feed?
Most of us have two kids. Many have a single kid.
How much is the "need" and how much do we actually "want"?? 

Think about it.
Would our next generation be incapable to earn, that we save so much for them!? Can not we spare one and a half days a week for friends, family and self?? Do you spend even 5% of your monthly income for your self enjoyment? 
Usually...No.

Why can't we enjoy simultaneously while we earn?  
Spare time to enjoy before you have slipped discs and cholesterol blocks in your heart!!! We don't own properties, we just have temporary name on documents.
GOD laughs sarcastically, when someone says, "I am the owner of this land"!!   

Do not judge a person only by the length of his car.
Many of our science and maths teachers were great personalities riding on scooters!! 

It is not bad to be rich, but it is very unfair, to be only rich.
Let's get a LIFE, before life gets us, instead....

One day, all of us will get  separated  from each other; we will miss our conversations of everything ,
the dreams that we had. Days will pass by, months, years, until this contact becomes rare... One day our children will see our pictures and ask 'Who are these people?' And we will smile with invisible tears  because a heart is touched with a strong word and you will say: 
'IT WAS THEM THAT I HAD THE BEST DAYS OF MY LIFE WITH'.

Send this to all your friends that you will never forget.
Put this on the whatsapp of those who made you smile in any type of way.
Thank you for making me smile for sometime in my life.

मोबाईल सें बुक कराके कुछ भी मंगा लो..


आजकल घर बैठे मोबाईल सें बुक कराके कुछ भी मंगा लो...।
मैंने मिठाई के लिए फ़ोन लगाया...tring tring..
मोतीस्वीट्स मे आपका स्वागत है कहिए क्या चाहिए।
मिठाई चाहिए।
लड्डू के लिए एक दबाए
रसगुल्ला के लिए दो दबाए
गुलाबजामुन के लिए तीन।
मैने 1दबाया।
बूंदी के लिए एक दबाए
मगज के लिए दो दबाए
सोंठ के लिए तीन।
मैने एक दबाया..बूंदी चाहिए।
एक पाव के लिए एक दबाए
एक किलो के लिए दो दबाए
एक क्विंटल के लिए तीन।
गलती से तीसरा बटन दब गया। डर के मारे फोन काट दिया पर  अगले ही पल फ़ोन आया -
आपसे एक क्विंटल लड्डू का आर्डर मिला है पता बताए।
मैं बोला - मैंने तो फोन ही नहीँ किया है।
आपके भाई ने किया होगा इसी नंबर से था..अपने भाई को फ़ोन दीजिए।
मैं बोला -हम लोग छः भाई है
बड़े से बात के लिए एक दबाए
उससे छोटे के लिए दो दबाए।
उससे छोटे के लिए तीन
उससे छोटे के लिए चार
उसने फ़ोन काट दिया।


ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ


ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ
1જરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા

Today's Thought

Life is a great travel trip...
Problem is that it doesnt come with a map.
We've to search
our own ways to reach the Destinations...!

Good Morning...😊

શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામાં આવે છે?*

એક દિવસ નારદજીને કોઈ એ પુછ્યું કે બીજા કોઈ દેવો નહીં *અને શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામાં આવે છે?*

અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો .

શંકર ભગવાન ભોળાનાથ છે, જલ્દી પ્રસન્ન થઈ જાય છે,
.
જે પોતાના કંઠ માં નીલવર્ણું હળહળતું વીષ લઈ ને બેઠા છે,
.
જેની માથે સાક્ષાત ગંગાજી બિરાજે છે,
.
જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય,
.
તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય,
.
તેના બાળકો તો પૂજાય તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય,
.
તેની વહુઓ તો પૂજાય તેના પૌત્રો લાભ અને શુભ પણ પૂજાય,
.
તેના પૌત્રો તો પૂજાય તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય,
.
તેનું વાહન તો પૂજાય તેનું શસ્ત્ર ત્રિશુલ પણ પૂજાય.
.
તેનું વાહન તો પૂજાય તેના ઘરેણાં એટલેકે નાગ દેવતા પણ પૂજાય
.
બીજા કોઈ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી
.
અને આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ ને મહાદેવ કહેવાય...

*જય ભોલેનાથ.....*
  *હર હર મહાદેવ*
💐🍃💐🍃💐🍃💐