Showing posts with label Awareness. Show all posts
Showing posts with label Awareness. Show all posts

ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ

"આપણે જે પ્રકારની આહારની રીત અપનાવી છે કે ધીમે ધીમે અપનાવી રહ્યા છીએ તેનાથી દુનિયાના બીજા કરોડો લોકોને શું ભોગવવું પડે છે એવી પણ આ ઈવેન્ટમાં સમજ અપાય છે.
ખેતરમાં પાકતા અનાજના એક એક દાણા પાછળ સૂર્યપ્રકાશ, પાણી, વીજળી અને ખાતરના રૂપમાં મહત્ત્વના કુદરતી સ્રોતો ખર્ચાયા હોય છે.
આપણે જ્યારે થાળીમાં એંઠું મૂકીએ છીએ ત્યારે અન્નના દાણાની સાથે આવા ઘણાં બધા કુદરતી સ્રોતોનો પણ બગાડ કરતા હોઈએ છીએ.
યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં પહેલીવાર અન્નના બગાડથી પર્યાવરણને કેટલું નુકસાન થાય એનું

સાયન્ટિફિક એનાલિસિસ કરીને 'ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ: ઈમ્પેક્ટ ઓન નેચલ રિસોર્સીસ' નામનો એક અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે, દર વર્ષે આપણે ૧.૩ અબજ ટન અન્નનો બગાડ કરીએ છીએ અને આટલા અન્નનો બગાડ હવામાં ૩.૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. એટલે આપણી થાળીમાંથી અન્નનો એક દાણો ગટરમાં જાય છે ત્યારે આપણે પર્યાવરણને થતાં નુકસાનમાં યથાશક્તિ ફાળો આપતા હોઈએ છીએ. આઘાતજનક વાત તો એ છે કે, આ ગણતરીમાં માછલી જેવા દરિયાઈ ખોરાકનો તો સમાવેશ પણ નહોતો કરાયો."

− વિશાલ શાહ

it's just an exam!

Some schools in Kolkata sent this letter to the parents a few weeks before the exams..

Dear Parents,

The exams of your children are to start soon. I know you are all really anxious for your child to do well.

But, please do remember, amongst the students, who will be sitting for the exams, there is an artist, who doesn't need to understand Maths.

There is an entrepreneur, who doesn't care about History or English literature.

There's a musician, whose Chemistry marks won't matter.

There's a sportsperson, whose physical fitness is more important than Physics..

If your child does get top marks, that's great! But, if he or she doesn't, please don't take away their self-confidence and dignity from them.

Tell them it's OK, it's just an exam! They are cut out for much bigger things in life.

Tell them, no matter what they score, you love them and will not judge them.

Please do this, and when you do, watch your children conquer the world. One exam or a low mark won't take away their dreams and talent.

And please, do not think that doctors and engineers are the only happy people in the world.

With Warm Regards,
The Principal.

પ્રભુ સમય બહુ ઓછો છે..

એક નાના છોકરાએ ભગવાનને પોતાની હાલત કહી ભોઠા પાડી દીધા...
પ્રતિ શ્રી,
ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા,
શંખચક્રવાળા,
સ્વર્ગ લોક, નર્કની સામે, વાદળાની વચ્ચે,
મુ. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે. હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે. ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...
પ્રશ્ન ૧. હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ??
પ્રશ્ન ૨. તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ??
પ્રશ્ન ૩. મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું??
પ્રશ્ન ૪. તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી??
પ્રશ્ન ૫. તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?
શક્ય હોય તો ભગવાન આ પાંચેય સવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે, ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે. પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ...
લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્..!!

ओलम्पिक में पदक..

ओलम्पिक में पदक जीतने वाली पी. वी. सिंधु और साक्षी को समर्पित।

सिंधु तुमने मेडल जीता
देश झूम कर नाचा है
तुमने भ्रूण हत्यारों के
चेहरे पे जड़ा तमाचा है

आज ख़ुशी से नाच रहे
सिंधु-सिंधु चिल्लाते हो
अपने घर में बेटी जन्मे
फिर क्यों मुँह लटकाते हो?

रियो में अब तक भारत ने
दो मेडल ही पाया है......
और ये दोनों मेडल भी
बेटियों ने ही लाया है...

आज इन्हीं बेटियों के आगे
जनमानस नतमस्तक है..
आज इन्हीं के कारण ही
भारत का ऊँचा मस्तक है

आज ख़ुशी से झूम रहे हो
अच्छी बात है झूमो-गाओ
लेकिन घर में बेटी जन्मे
तब भी इतनी खुशी मनाओ

बेटियाँ कम नहीं किसी से
शक्ति का अवतार हैं......
इनको जो सम्मान न दे
उसका जीना धिक्कार है
(जय हिन्द-जय भारत)

અનુભવે શીખ આપી….

કાર બેફામ ચલાવતો એક યુવાન ટ્રાફિક પોલીસની પણ ચિંતા ન કરે. રોકે તો દંડ ભરી દે.

એક દિવસ એક ટ્રાફિક પોલીસે તેને રોક્યો નહી.આશ્ચર્ય થયું.બીજા દિવસે પણ પોલીસે તેને ન રોક્યો.આમ ત્રીજા દિવસે પણ એમ જ બન્યું.તે રીવર્સમાં ગાડી લઇ પોલીસ પાસે ગયો અને કહ્યું કે રસીદ આપો અને દંડ લઇ લો….

પોલીસે નોટબુક કાઢી થોડુક લખ્યું અને તેને આપી જતો રહ્યો….
પોલીસે રસીદને બદલે એક પત્ર લખેલો .

તેમાં લખ્યું હતું કે,’મારી લાડકી દીકરી આ જ રીતે બેફામ ડ્રાઈવિન્ગનો ભોગ બની છે. ચાલકને સજા થઇ,દંડ થયો,પણ મને આખી જિંદગી વિદાયનું દુખ મળ્યું……’
પત્ર વાચી યુવાન ધ્રુજી ઉઠ્યો ,,

ઘેર ગયો…

પુત્રીને વ્હાલ કર્યું.
અને ત્યારથી કારની સ્પીડ ધીમી થઇ ગઈ..

અનુભવે શીખ આપી….

जीवन” का नवीन अर्थ ..

------------------पिज्जा------------------------



पत्नी ने कहा - आज धोने के लिए ज्यादा कपड़े मत निकालना…
पति- क्यों??
उसने कहा..- अपनी काम वाली बाई दो दिन नहीं आएगी…
पति- क्यों??
पत्नी- गणपति के लिए अपने नाती से मिलने बेटी के यहाँ जा रही है, बोली थी…
पति- ठीक है, अधिक कपड़े नहीं निकालता…
पत्नी- और हाँ!!! गणपति के लिए पाँच सौ रूपए दे दूँ उसे? त्यौहार का बोनस..
पति- क्यों? अभी दिवाली आ ही रही है, तब दे देंगे…
पत्नी- अरे नहीं बाबा!! गरीब है बेचारी, बेटी-नाती के यहाँ जा रही है, तो उसे भी अच्छा लगेगा… और इस महँगाई के दौर में उसकी पगार से त्यौहार कैसे मनाएगी बेचारी!!
पति- तुम भी ना… जरूरत से ज्यादा ही भावुक हो जाती हो…
पत्नी- अरे नहीं… चिंता मत करो… मैं आज का पिज्जा खाने का कार्यक्रम रद्द कर देती हूँ… खामख्वाहपाँच सौ रूपए उड़ जाएँगे, बासी पाव के उन आठ टुकड़ों के पीछे…
पति- वा, वा… क्या कहने!! हमारे मुँह से पिज्जा छीनकर बाई की थाली में??
तीन दिन बाद… पोंछा लगाती हुई कामवाली बाई से पति ने पूछा...
पति- क्या बाई?, कैसी रही छुट्टी?
बाई- बहुत बढ़िया हुई साहब… दीदी ने पाँच सौ रूपए दिए थे ना.. त्यौहार का बोनस..

Take all you can eat but ..

Nice Board :
Good awarness ..




Take all you can eat but ..

" कन्यादान “ जाओ , मैं नहीं मानता इसे ,




" कन्यादान “ जाओ , मैं नहीं मानता इसे ,
क्योंकि मेरी बेटी कोई चीज़ नहीं ,
जिसको दान में दे दूँ ;


मैं बांधता हूँ बेटी तुम्हें एक पवित्र बंधन में ,
पति के साथ मिलकर निभाना तुम ,

मैं तुम्हें अलविदा नहीं कह रहा ,
आज से तुम्हारे दो घर ,

जब जी चाहे आना तुम ,जहाँ जा रही हो ,
खूब प्यार बरसाना तुम ,
सब को अपना बनाना तुम ,
पर कभी भी ,न मर मर के जीना ,
न जी जी के मरना तुम ,

तुम अन्नपूर्णा , शक्ति , रति सब तुम ,
ज़िंदगी को भरपूर जीना तुम ,न तुम बेचारी , न अबला ,
खुद को असहाय कभी न समझना तुम ,

मैं दान नहीं कर रहा तुम्हें ,

मोहब्बत के एक और बंधन में बाँध रहा हूँ ,
उसे बखूबी निभाना तुम .................

Useful info for Car Owner..

सूखे की वजह क्या है ?..........



क्या आप जानते हैं कि *सूखे की वजह क्या है ?..........

*आप को लगेगा अजीब बकवास है किन्तु यही अटल सत्य है.. .
*पीपल, बरगद और नीम के पेडों को लगाना बन्द किया गया*
*पीपल कार्बन डाई ऑक्साइड को 100% सोख लेता है, बरगद़ 80% और 75 %*
*कुछ लोगो को खुश करने के चक्कर में इन पेड़ों से दूरी बना ली तथा इसके बदले यूकेलिप्टस जोकि बहुत तेजी से बढ़ता है और दलदल वाली जमीन को सूखा करने के लिए लगाया जाता है, लगाना शुरू कर दिया जो जमीन को जल विहीन कर देता है। यह पेड़ पिछले 40 वर्ष से सभी राजमार्गों के दोनों तरफ लगाये जा रहे हैं।
*अब जब वायुमण्डल में रिफ्रेशर ही नही रहेगा तो गर्मी तो बढ़ेगी ही और जब गर्मी बढ़ेगी तो जल भाप बनकर उड़ेगा ही*
हर 500 मीटर की दूरी पर एक पीपल का पेड़ लगाये तो आने वाले कुछ साल भर बाद प्रदूषण मुक्त हिन्दुस्तान होगा
*वैसे आपको एक और जानकारी दे दी जाए* पीपल के पत्ते का फलक अधिक और डंठल पतला होता है जिसकी वजह से शांत मौसम में भी पत्ते हिलते रहते हैं और स्वच्छ ऑक्सीजन देते रहते हैं।
वैसे भी पीपल को वृक्षों का राजा कहते है। इसकी वंदना में एक श्लोक देखिए-
मूलम् ब्रह्मा, त्वचा विष्णु, सखा शंकरमेवच। पत्रे-पत्रेका सर्वदेवानाम, वृक्षराज नमस्तुते।

भावार्थ तो समझ ही गए होंगे।

*इन जीवनदायी पेड़ो को ज्यादा से ज्यादा लगाये तथा इसके साथ नीम और बरगद के पौधे लगाएं । *जिसके पास इतनी जग़ह न हो वह तुलसी जी का पौधा लगाये*
*आइये हम सब मिलकर अपने "हिंदुस्तान" को प्राकृतिक आपदाओं से बचाये ।

When your children desire..



When your children desire 
to talk to you and share their problems with you, 
stop everything and listen to them. 
There is nothing more important than that.

જીવનનો છેલ્લો દિવસ..

એક સરસ વાર્તા વાંચી જે તમારી સાથે શેર કરું છું .. 
વાર્તા નું શીર્ષક હતું  ~: મારું મૃત્યુ :~

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. 

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે...

અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’ અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’
મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી.
તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ? એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું. ‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ? 

ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ? ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.,‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ? ‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા !

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? 
તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ? 

કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ તો ?...

गुड बाय, मॉम .. (लघु कथा )


लघु कथा ( गुड बाय, मॉम )

सुपर मार्केट में शॉपिंग करते हुए एक युवक ने नोटिस किया कि एक बूढ़ी अम्मा उसका पीछा कर रही है।
वो रुकता तो बूढ़ी अम्मा रुक जाती।
वो चलता तो बूढ़ी अम्मा भी चलने लगती।

आखिर एक बार वो युवक के करीब आई और बोली---" बेटा, मेरे कारण तुम परेशान हो रहे हो। लेकिन तुम बिलकुल मेरे स्वर्गवासी बेटे जैसे दिखते हो इसलिए मैं तुम्हे देखते हुए तुम्हारे पीछे पीछे चल रही हूँ। "

युवक---" कोई बात नहीं, अम्मा जी। मुझे कोई परेशानी नहीं। "

बूढ़ी अम्मा---" बेटा, मैं जानती हूँ कि, तुम्हे अजीब लगेगा। लेकिन जब मैं स्टोर से जाऊँ तब क्या तुम मुझे एक बार ' गुड बाय, मॉम ' कहोगे, जैसा मेरा बेटा कहा करता था। मुझे बेहद ख़ुशी होगी, बेटा। "

युवक---" जी, जरूर। "

फिर, बूढ़ी अम्मा जब बाहर जाने लगी तब युवक ने जोर से आवाज लगाई---" गुड बाय, मॉम। "

बूढी अम्मा पलटी और बहुत स्नेह से युवक की तरफ देखा, मुस्कुराई और चली गई।
युवक भी बहुत खुश हुआ कि, आज वह किसी की मुस्कान का कारण बन सका।

सामान ट्रॉली में रखकर युवक काउंटर पर पहुँचा और बिल पूछा।
क्लर्क ने कहा---" 32 हजार रूपये। "

युवक---" इतना ज्यादा बिल कैसे ? मैंने तो मात्र 5 आइटम खरीदे हैं, जिनकी कीमत मुश्किल से दो - ढाई हजार होगी। "

क्लर्क---" सही कहा,सर.....
लेकिन आप की मॉम बोलकर गयीं हैं कि, उन्होंने जो खरीदारी की है, उसका बिल आप पे करोगे। "

मोरल- आज कल की बुढ्हिया भी बहुत श्याणी हो गई हैं। जरा सम्भलके ..


Traffic awarness..

गणित रोमन अंक ( Roman Numerals )

 गणित रोमन अंक 💘

Roman numerals List
Number Roman numeral




0 not defined

1 I
2 II
3 III
4 IV
5 V
6 VI
7 VII
8 VIII
9 IX
10 X
11 XI
12 XII
13 XIII
14 XIV
15 XV
16 XVI
17 XVII
18 XVIII
19 XIX
20 XX

Google Input Tools on Windows



IME can be opened by clicking on the language bar on the desktop and then selecting the IME language icon or through a shortcut key if it's already configured. To close IME, you can change the language in language bar or try right clicking on the current application to see whether it supports 'Close IME' popup menu option or by closing the current application. 

Google Transliteration IME is currently available for 22 different languages - Amharic, Arabic, Bengali, Farsi (Persian), Greek, Gujarati, Hebrew, Hindi, Kannada, Malayalam, Marathi, Nepali, Oriya, Punjabi, Russian, Sanskrit, Serbian, Sinhalese, Tamil, Telugu, Tigrinya and Urdu.
Google Input Tools for Windows is an input method editor which allows users to enter text in any of the supported languages using a Latin (English / QWERTY) keyboard. Users can type a word the way it sounds using Latin characters and Google Input Tools for Windows will convert the word to its native script. Available input tools include transliteration, IME, and on-screen keyboards.
Google Input Tools for Windows is currently available for 22 different languages: Amharic, Arabic, Bengali, Persian, Greek, Gujarati, Hebrew, Hindi, Kannada, Malayalam, Marathi, Nepali, Oriya, Punjabi, Russian, Sanskrit, Serbian, Sinhala, Tamil, Telugu, Tigrinya and Urdu.

Features

  • Offline Support

    No internet connection is required.
  • Word Completions

    Dictionary-based word completions for prefixes.
  • Personalized Choices

    Remembers user corrections along with macro and canonical support.
  • Easy Keyboard

    Dictionary-enabled keyboard to enter rare and complex words.
  • Quick Search

    Single-click web search for highlighted words.
  • Cool Customizations

    Customize candidate window size, display fonts and more.

Whatsapp for laptop

To use Whatsapp for laptop,



Step 1:  first go to https://web.whatsapp.com/  from Google Chrome or using any other web browser.

Step 2: You will see a QR code on your computer screen

WhatsApp web

Step 3: Now take your smartphone which has WhatsApp signed in and open WhatsApp

Step 4: Now go to Options on WhatsApp.

Step 5: now click on WhatsApp web and instantly a QR scanner screen will appear on your phone screen

Step 6: Now just scan the QR code which has appeared on your computer screen with your mobile

scan QR code in WhatsApp

Step 7: And you are now signed in WhatsApp web with your WhatsApp account
(the one which you are using on your phone).

*** Note: in case you want to sign out of WhatsApp web, you need to get o options in mobile WhatsApp and click on WhatsApp web and lastly click on the sign out to sign out from WhatsApp web. Hope you find this helpful.

થોડી BP વિશે ચોંકાવનારી વાતો..

થોડી BP વિશે ચોંકાવનારી વાતો*

મિત્રો , આજકાલ ડોક્ટર દ્વારા કે અન્ય રીતે આપણ ને બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ 80-120 ની તેવી માહિતી પ્રાપ્ત હોય છે.


જેના આધાર પર જ આપણે તેને લગતી દવા, કે અન્ય ઉપચારો ની સાથે તેને લગતું ખતરનાક ટેન્શન લઇ ને જીવતા હોઈએ છીયે.

*આજે થોડી આંખ ઉઘાડનારી હકીકત જાણીએ*

1970 સુધી એટલે કે આજ થી 45 વર્ષ પેહલા સુધી બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ શું હતી , જાણો છો?

તે પ્રમાણ હતું *110 -170*
જી, હા, નીચેનું 110 અને ઉપર નું 170.

ત્યાર પછી કેટલાક હિતેચ્છુઓ ની મંડળી એ ભેગા મળી , પોતાની વગ વાપરી સમગ્ર અમેરિકા માટે આ પ્રમાણ માં થોડો ફેરફાર કરાવ્યો.

અને નવું પ્રમાણ આવ્યું
110 - 160

1980 માં who એ એક કમિટી બેસાડી ( આ બધા જ કમિટી મેમ્બર મોટી મોટી દવા કંપનીઓ ના માલિકો જ હતા)

તેમણે નવું પ્રમાણ આપ્યુ
100 - 150

1997 સુધી આ જ માપ સમગ્ર દુનિયામાં ચાલ્યું.
પરંતુ દવા કમ્પનીઓ ને બહુ ફાયદો ન થતા,
1997 માં ફરી who એ એક કમિટી બેસાડી ( દવા કમ્પનીઓ ના માલિકો જ તો)

નવું માપ આવ્યું 100 - 140
આના કારણે રાતોરાત એકલા અમેરિકા માં 14% લોકો બ્લડ પ્રેશર ના દર્દી બની ગયા
( દવા કમ્પનીઓ ને કેવડો ફાયદો!!)

હજુ અમુક માલેતુજારો ને સંતોષ ન થતા , who એ ફરી એવા જ લોકો ની કમિટી બેસાડી 2003 મા.
નવું માપ આવ્યું 90 - 126

રાતોરાત બીજા 18% દર્દી નો વધારો

લગભગ ફરી બે વર્ષ માં આ જ પ્રક્રિયા રિપીટ થઈ
અને નવું પ્રમાણ
80 - 120

સીધો 45 % દર્દી નો રાતોરાત વધારો થઇ ગયો.

મિત્રો, તમે ખરેખર કોઈપણ રોગ ના દર્દી છો કે નહિ,
તે તમારી શારીરિક પરિસ્થિતિ નહિ પણ કોઈ પૈસા લાલચુઓ ના ઈશારે નક્કી થાય, આ તે કેવી વિચિત્ર કરુણતા છે?!!!ં

રાતોરાત આવા ફેરફારો થી દવા કમ્પનીઓ ને તે ષડ્યંત્ર માં સામેલ લોકો ને ચોક્કસ ફાયદો થતો હશે,
પરંતુ લાખો નિર્દોષ લોકો, રાતોરાત બીમાર બની જાય અને અબજો ની નુકસાન કારક દવા પોતાના પેટ માં પધરાવી શરીર ના અંગો લીવર, કિડની અને હૃદય ને ક્યારેય ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન કરી બેસે અને આજીવન પોતાને વગર દરદે દર્દી સમજતા રહે,


આ કેવડી મોટી ભયાનક કરુણતા અને લાચારી કહેવાય?🙏🏻

कृपया अपने मोबाइल में ये करें..

कृपया अपने मोबाइल में ये करें

सिर्फ दो मिनिट लगेंगे

*किसी दुर्घटना के बाद अगर आपका मोबाइल लॉक हुआ और 
मान लो आप बेहोश हुए तो आपके सगेवालों तक खबर देर से पहुँचेगी या फिर हो सकता है पहुँचे ही नहीं*

आजकल बहुत लोग Android phone का उपयोग करते हैं
इसमें Owners Info नाम का एक ऑप्शन होता है
जो Screen Lock होने पर भी दिखाई देता है

Owners Info देखने के लिए Screen Lock 
को पासवर्ड नहीं लगता

इसके लिए Settings में जाएँ 
-> Security में जाएँ
*-> Lock screen OR Security में जाएँ*j
->Owners information ये ऑप्शन है

उसमें आपका पूरा नाम, पता, *और घर के जबाबदार
सदस्यों के नंबर टाइप करें*
यानि की घर के no. लिखे,
आपके खुद के नही लिख दे,

(पापा या मम्मी के दोनों के लिख दे)

इस सेटिंग में मात्र दो मिनिट लगते हैं

तो फिर चलिए>>>>>>
Owners Info सेट कीजिए

सजग रहें ⚠ , सतर्क रहें ⚠,  सफ़र में आनंदित रहें 
🚲🚜🚖🚘🚍🚔


વિખુટી પડેલી ડાળીઓ ..



વૃક્ષ થી વિખુટી પડેલી ડાળીઓ સાથે...
પક્ષીઓના નીસાસા પણ ખર્યા હશે....