इसलिए कुछ समय अपने लिए भी निकालो


जीवन के 20 साल हवा की तरह उड़ गए । फिर शुरू हुई नोकरी की खोज । ये नहीं वो, दूर नहीं पास । ऐसा करते करते 2 3 नोकरियाँ छोड़ते एक तय हुई। थोड़ी स्थिरता की शुरुआत हुई।

फिर हाथ आया पहली तनख्वाह का चेक। वह बैंक में जमा हुआ और शुरू हुआ अकाउंट में जमा होने वाले शून्यों का अंतहीन खेल। 2- 3 वर्ष और निकल गए। बैंक में थोड़े और शून्य बढ़ गए। उम्र 25 हो गयी।
और फिर विवाह हो गया। जीवन की राम कहानी शुरू हो गयी। शुरू के एक 2 साल नर्म, गुलाबी, रसीले, सपनीले गुजरे । हाथो में हाथ डालकर घूमना फिरना, रंग बिरंगे सपने। पर ये दिन जल्दी ही उड़ गए।
और फिर बच्चे के आने ही आहट हुई। वर्ष भर में पालना झूलने लगा। अब सारा ध्यान बच्चे पर केन्द्रित हो गया। उठना बैठना खाना पीना लाड दुलार ।
समय कैसे फटाफट निकल गया, पता ही नहीं चला।
इस बीच कब मेरा हाथ उसके हाथ से निकल गया, बाते करना घूमना फिरना कब बंद हो गया दोनों को पता ही न चला।

Good day


ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..! તમારે તેની જરૂર છે એટલા માટે નહિ,
પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે...

આપનો દિવસ શુભ રહે

મોરારીબાપુએ કીધેલી વાત !



મોરારીબાપુએ કીધેલી વાત !

--બે ટાબરીયા નિશાળે મોડા પડતા શિક્ષકે કારણ પૂછતા એકે જણાવ્યું :
"મારાપપ્પાએ વાપરવા આપેલ સિક્કો પડી જતા તેને શોધવામાં રહ્યો 

અને અંતે સિક્કો ન મળતા નિશાળે  આવ્યો એટલે મોડું થયું "

બીજા ટાબરીયાએ કહ્યું :
"એનો સિક્કો મેં મારા પગ તળે દબાવ્યો 'તો..

એ નીકળે પછી હું નીકળું ને !"

--અંતે બાપુનું તારણ :
"આપણે પરમને પામવામાં બે રીતે મોડા પડીએ છીએ ;


એક --પૈસો શોધવામાં ..
અને
બીજું --કોઈનો પૈસો દબાવવામાં..
સમય વેડફી નાખીએ છીએ..

Mall


*કોઈ મોલ માં,કે શોપિંગ સેન્ટર માં બોર્ડ માં લખેલ *
તમેં કેમેરા ની નજર માં છો*
વાંચી માણસ *ના વર્તન માં ફેર પડી જાય છે*, *
પણ માણસ ઈ ભુલી ગયો છે કે* *ઈશ્વર નો કેમેરો ૨૪ કલાક ચાલુ છે*

Help to Mom... Video

Nice Video Must watch ..
Help to Your Mom..

Help Parrents .. ( Video )

Nice Video Must Watch..


Char mukhi rudraksh


રૂદ્રાક્ષનો મણકો


*રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી,*
*સાહેબ...,*
*એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર....*

Technology..


Ishwar Darshan