એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર
★ આયુષ્ય એટલે શું
◆ જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આયુષ્ય"
👆🏻આનું નામ જીંદગી