દોસ્તી એટલે ' હું ' નહી ,
દોસ્તી એટલે 'તું ' યે નહી,
દોસ્તી એટલે
'હું' અને 'તું' સુધી પહોચવાની
વિશ્વાસની નાનકડી કેડી ....
દોસ્તી એટલે
એક ખભા નું સરનામું ,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના પોસ્ટ કરી શકાય ,
વ્યથા અને આનંદ..
વહેંચવાનું સરનામું,
જ્યાં વગર ટકોરેપહોંચી શકાય..
મૈત્રી દિવસની શુભેચ્છાઓ.
દોસ્તી એટલે 'તું ' યે નહી,
દોસ્તી એટલે
'હું' અને 'તું' સુધી પહોચવાની
વિશ્વાસની નાનકડી કેડી ....
દોસ્તી એટલે
એક ખભા નું સરનામું ,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના પોસ્ટ કરી શકાય ,
વ્યથા અને આનંદ..
વહેંચવાનું સરનામું,
જ્યાં વગર ટકોરેપહોંચી શકાય..
મૈત્રી દિવસની શુભેચ્છાઓ.