જીવનમાં સફળ થવું હોય તો..
આ પાંચ વાક્યોને કચરાનાં ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!'
1● લોકો શું કહેશે..?
2● આ મારાંથી નહીં થાય..?
3● મારો મૂડ સારો નથી...!
4● મારું નસીબ જ ખરાબ છે...!
5● મારી પાસે સમય જ નથી..!
'હંમેશા કહેતા રહો..
માનતા રહો..કે
હું શ્રેષ્ઠ છું.....
હું બધું કરી શકું છું...
કારણ પ્રભુ હંમેશા મારી સાથે જ છે..!
આ પાંચ વાક્યોને કચરાનાં ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!'
1● લોકો શું કહેશે..?
2● આ મારાંથી નહીં થાય..?
3● મારો મૂડ સારો નથી...!
4● મારું નસીબ જ ખરાબ છે...!
5● મારી પાસે સમય જ નથી..!
'હંમેશા કહેતા રહો..
માનતા રહો..કે
હું શ્રેષ્ઠ છું.....
હું બધું કરી શકું છું...
કારણ પ્રભુ હંમેશા મારી સાથે જ છે..!