ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
*****
*નથી કોઈ લાભ કે ફાયદો,*
*જગત ને સત્ય કહેવા માં.*
*કીધું છે જ્ઞાની પુરુષો એ,*
*મજા છે મૌન રેવામાં...*!!!
******
*पर्स को कहाँ मालूम*
*पैसे उधार के हैं...*
*वो तो बस फूला ही रहता है*
*अपने गुमान में...*
*ठीक यह ही हाल हमारा है*
*साँसे उस खुदा की उधार दी हुई है।*
*पर ना जाने गुमान किस बात पर है*
****
મિત્ર 'સારા' લાગે
ત્યારે નહીં પણ,
મિત્ર 'મારા ' લાગે ત્યારે
મિત્રતા ની શરૂઆત થાય...