@ નિરાશાની વાતો કરતી વ્યક્તિ
પાસે વધુ વખત ઉભા રહેવું નહિ.
@ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો-
પહેલાં કરતાં ઘણું સારું છે - તેમ જ કહેવું
@ પાણી પણ લિજ્જતથી પીવું
જાણે શરબત પીતા હોઇએ
@ ભૂતકાળ ની ભવ્યતાની વાતો
કોઇને સંભળાવવી નહિ
@ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
પણ - મારી સમજણ કંઇક જુદી છે
- તેમ કહેવું
@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો
ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી
@ મોડી રાત સુધી કારણ વગર
ગપ્પાં મારવાથી માનસિક તથા
આથિઁક દરીદ્રતા આવેછે.
@ મારું નસીબ હવે જોરદાર
થવાનું છે- તે આશા હંમેશાં
જીવંત રાખવી
@ હા કે ના થી પતી શકે તેના
લાંબા જવાબ ટાળવા
@ સંબંધો કામમાં આવશે
તેવો ભરોસો રાખવો નહિ
@ દરેક વ્યક્તિના વખાણ કરવાની
કોઇપણ તક જતી કરવી નહિં
@ કોઇનું પાણી પીવાનું થાય તો-
તમારા ઘરનું પાણી બહુ મીઠું છે-
તેમ આભારવશ બોલવું
@ દરેકને અંગત સમજીને
વ્યવહાર કરવા નહી
@ નુકશાન સહન કરવાની તથા
પોતાનાને ખોવાની હંમેશા
માનસિક તૈયારી સાથે જીવો
(મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)
પાસે વધુ વખત ઉભા રહેવું નહિ.
@ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો-
પહેલાં કરતાં ઘણું સારું છે - તેમ જ કહેવું
@ પાણી પણ લિજ્જતથી પીવું
જાણે શરબત પીતા હોઇએ
@ ભૂતકાળ ની ભવ્યતાની વાતો
કોઇને સંભળાવવી નહિ
@ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
પણ - મારી સમજણ કંઇક જુદી છે
- તેમ કહેવું
@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો
ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી
@ મોડી રાત સુધી કારણ વગર
ગપ્પાં મારવાથી માનસિક તથા
આથિઁક દરીદ્રતા આવેછે.
@ મારું નસીબ હવે જોરદાર
થવાનું છે- તે આશા હંમેશાં
જીવંત રાખવી
@ હા કે ના થી પતી શકે તેના
લાંબા જવાબ ટાળવા
@ સંબંધો કામમાં આવશે
તેવો ભરોસો રાખવો નહિ
@ દરેક વ્યક્તિના વખાણ કરવાની
કોઇપણ તક જતી કરવી નહિં
@ કોઇનું પાણી પીવાનું થાય તો-
તમારા ઘરનું પાણી બહુ મીઠું છે-
તેમ આભારવશ બોલવું
@ દરેકને અંગત સમજીને
વ્યવહાર કરવા નહી
@ નુકશાન સહન કરવાની તથા
પોતાનાને ખોવાની હંમેશા
માનસિક તૈયારી સાથે જીવો
(મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)