સ્વાસ્થ્યની ચાવી

*સ્વાસ્થ્યની ચાવી*
          - ગુણવંત શાહ

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે.

ખરી ગરબડ *મનમાં* શરૂ થાય છે.

શરીર તો એ ગરબડની ચાડી ખાય છે.

વિજ્ઞાન એવું જરૂર સાબિત કરે છે  કે માણસના ઘણાખરા રોગો
ગુસ્સામુલક, દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે.

અનેક રોગોનું મૂળ અને વ્યક્તિને તમામ પાયે પાછળ પાડી હતાશા અને
નિરાશાની ગર્તામાં  ધકેલી દેનાર....
*ડાયાબિટીસ* ટેન્શનના કારણે  થાય .

ક્ષમા, ઉદારતા રોગશામક છે.

*માનસિક શાંતિ  અને હાડમારી વિનાનું જીવન રોગો ને દૂર દૂર રાખે*

પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે.

*શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે.*

એક વિચારક કહે છે કે,

*'તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.'*

તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! ...

આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે.

સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : *'હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.*'

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.

ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે.

બેઠાડુ માણસનું તખ્ખલુસ
*'બંધકોષ બંદોપાધ્યાય'* હોવું જોઈએ.

તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો.

હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ?
*નિયમિત કસરત અને માફસરનો આહાર !*

*અને શાંતિમય, તણાવમુક્ત,જીવન*

*નોકરીયાતો,અને એ પણ45 વટાવી ચૂકેલાએ ખાસ આ હકીકત સમજી તનાવ થી દૂર રહે ,અને 50 પછી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ માનસિક શાંતિ કેળવી આયુષ્ય વધારી શકે.*

ધન્ધાદારીઓ એ એવું આયોજન કરો કે 50 પછી
કોઈજ દોડધામ કરવી નહીં પડે.

ચલવાની આદત પાડો,નિયમિત ચાલવાથી અને હલકી કસરત કરવાથી
આયુષ્ય વધે છે.

કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે *તાતા* છો,

ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે *બિરલા* છો.

બાકી ગમે તેટલા પૈસા હશે પણ જો  શાંતિ ની નિંદર ન આવે તો  તમારા જેટલા ગરીબ  બીજા કોઈ નથી.
એવા પૈસા ને શું કરશો?

*ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ* કાલે જ તમારી વિકેટ પાડી
દેશે ....આ બધા પૈસા બેન્ક અને તિજોરીમાં રહી જશે.

*ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ*
થાય જ નહીં  તેવું જીવન જીવો.

કોઈ  સાચી  નિંદા પણ  ન કરો.ને કોઈ તમારી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો.

જો ઘણુંખરું સાચા  આનંદમય રહેતા હો તો માનવું કે તમે સાચું જીવન જીવી રહ્યાં  છો.

બોજારૂપ માબાપ

ભણીગણીને હોશિયાર થઈ ગયેલા બાળકોએ બનાવી દીધેલા બોજારૂપ માબાપ
હંમેશા મુજબ સાન્જે 6:00 વાગ્યે ઓફીસ થી નીકળી ઘ રે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીગ પર બેઠો હતો.
એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચ ના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?" તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે:" નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો" . મે, . હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસી ને ખાવા લાગ્યા. મેં પૂછ્યું ,"કાકા ક્યાથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?" તેમણે જવાબ આપ્યો." હું પુના પાસેના એક ગામ થી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપની માં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુમ્બઇ માં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્ની ને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસ થીઅલગથી રહે છે. પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકામાં જાય છે. મુમ્બઈ થી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા",,, કહ્યું તો કહે," જલ્દી જાવું છે એટલે સમય નથી. "મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોનેખબર એટલે હુંજ મળી આવું. કાલ સાન્જ થી મુમ્બઈ માં ફરુ છુ પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટન માં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્ર એ તો મને આજ સરનામૂં લખાવ્યું હતું "... કહી ને તેણે ખીસ્સા માંથી એક ચબરખી કાઢી બોલ્યા," આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલ નો મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો." મેં પૂછ્યું:" તમે કેમ ફોન કરી ને પૂછી લેતાં?" તો કહે," મને ફોન કરતા નથી આવડતું." મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બેદિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામે થી ફોન કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તેજ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું
આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુમ્બઈ.
મને સમજાઇ ગયું કે માં-બાપ ને ટાળવા માટેજ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવા નું પણ ટાળતો હતો. મને સમજાઇ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. મને સમજાઈ રહ્યું હતુંકે પુત્ર તરફ થી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, "કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાવ ઘરે કાકી તમારી રાહ જોતાં હશે." તેમના હાથ માંની જુની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, "કાકા આમાં શું છે?" તેઓ બોલ્યા આતો મારા દિકરાને મગસ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યા હતાં."..મારા દિલ માં એકદમ ધ્રાસકો પડ્યો. મને થયું સોય ના એક ઘા થી તેમનું હ્રદય વિન્ધી નાખું અને તેમના નાલાયક દિકરા ની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા . હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો.... મેં કહ્યું," કાકા હવે ઘરે જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું." કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો.
તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી રહી રહી ને એકજ વિચાર આવતો હતો કે ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વ્રુદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બા માંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતા ?
આટલો પ્રેમ !!!

कौन काम कर रहा है...

👇🏽एक बार एक किसान का घोडा बीमार हो गया।

उसने उसके इलाज के लिए डॉक्टर को बुलाया

डॉक्टर ने घोड़े का अच्छे से मुआयना किया और बोला...

"आपके घोड़े को काफी गंभीर बीमारी है।

हम तीन दिन तक इसे दवाई देकर देखते हैं,

अगर यह ठीक हो गया तो ठीक

नहीं तो हमें इसे मारना होगा।

क्योंकि यह बीमारी दूसरे जानवरों में भी फ़ैल सकती है।"

यह सब बातें पास में खड़ा
एक *बकरा* भी सुन रहा था।

*अगले दिन* डॉक्टर आया,

उसने घोड़े को दवाई दी चला गया।

उसके जाने के बाद
बकरा घोड़े केपास गया

और बोला,
"उठो दोस्त, हिम्मत करो,
नहीं तो यह तुम्हें मार देंगे।"

*दूसरे दिन*डॉक्टर फिर आया

और दवाई देकर चला गया।

बकरा फिर घोड़े के पास आया

और बोला,"दोस्त
तुम्हें उठना ही होगा।

हिम्मत करो
नहीं तो तुम मारे जाओगे।

मैं तुम्हारी मदद करता हूँ।
चलो उठो"

*तीसरे दिन*
जब डॉक्टर आया तो
किसान से बोला,

"मुझे अफ़सोस है कि
हमें इसे मारना पड़ेगा

क्योंकि कोई भी सुधार
नज़र नहीं आ रहा।"

जब वो वहाँ से गए तो

बकरा घोड़े के पास
फिर आया और बोला,

"देखो दोस्त,तुम्हारे लिए अब
*करो या मरो* वाली
स्थिति बन गयी है।

अगर तुम आज भी नहीं उठे
तो कल तुम मर जाओगे।

इसलिए हिम्मत करो।

हाँ, बहुत अच्छे।
थोड़ा सा और,
तुम कर सकते हो।

शाबाश,
अब भाग कर देखो,
तेज़ और तेज़।"

इतने में किसान
वापस आया तो उसने देखा

कि उसका घोडाभाग रहा है।

वो ख़ुशी से झूम उठा

और सब घर वालों को
इकट्ठा कर के चिल्लाने लगा,

*"चमत्कार हो गया,*

*मेरा घोडा ठीक हो गया।*
*हमें जश्न मनाना चाहिए..*

आज बकरे की बिरयानी खायेंगे।"

*शिक्षा :*

*Management* या

*government*  को

*कभी नही पता होता कि*

*कौन employee*
*काम कर रहा है।*

*जो काम कर रहा होता है उसी का ही काम तमाम हो जाता है।*

ये पूर्णतया सत्य है .......

દીકરીને વળાવીએ ત્યારે

દીકરીને વળાવીએ ત્યારે અનાયાસે સૌ કહે છે કે 'ચાલો એક જવાબદારીમાંથી મુક્ત થયાં'. વળી વિદાય વેળાએ દીકરીનાં સાસરા પક્ષ તરફથી કહેવાય છે 'ચિંતા ના કરશો તમારી દીકરી હવે અમારી જવાબદારી'. વર્ષોથી કહેવાતુ આવ્યુ છે એટલે આપણે લાંબુ વિચાર્યા વગર દોહરાવ્યા કરીએ છીએ. હકીકત સાવ નોખી છે.

દીકરી વિદાય થતાં જ પિયરમાં કંઇ કેટલીય વસ્તુ મળતી નથી...કંઇ કેટલાય કામો વિલંબાય છે...કંઇ કેટલાય કામો પર પૂર્ણવિરામ મૂકાય છે...
દાદી-નાનીની ટી.વી સિરિયલો ખોરવાય છે...
ભજન મૂકી આપનારની ગેરહાજરી વહેલી સવારથી વર્તાય છે...
મમ્મીને મિક્ષ એન્ડ મેચ કરવામાં ફાંફા પડે છે..પપ્પાની તો અનેક ચીજો ખોરવાય જાય છે...
પિયરની હવા સ્થગિત થઇ જાય છે...!!
સાસરામાં ઉત્સાહની નવીન લહેર ફેલાય છે..
હવે તો અમારાં દીકરાની વહુ આવી ગઇ છે ને એટલે હું મહિલામંડળમાં જોડાવાની છુ...
અમે ઓફિસ એક્સટેન્ડ કરવાનાં છીએ...
હવે વહુ ઘર સંભાળશે એટલે અમારો પણ પગ છૂટો થશે..
.વહુ પણ ભણેલી છે અને કમાય છે એટલે થોડા વખતમાં અમે આ જૂનાં વિસ્તારમાંથી સારા વિસ્તારમાં શિફ્ટ થઇશુ....!!!
તો ભાઇ જવાબદાર કોણ કહેવાય??? પિયર જેનાં વગર લંગડુ થઇ જાય અને સાસરૂં જેનાં કારણે દોડતું થઇ જાય તેને 'જવાબદારી' નું લેબલ કેમ??
એક દિવસ માટે બહાર જવુ પડે એમ હોય તો ઘરની સ્ત્રી(જે કોઇની તો દીકરી છે જ અને જવાબદારીનાં લેબલ સાથે જ વિદાય થયેલી હશે.) બે દિવસ બાકી સૌ એનાં વગર સારી રીતે રહી શકે એનાં માટેની તૈયારી કરે... અને છતાં એક દિવસની ગેરહાજરીમાં ઓછામાં ઓછા 3-4 ફોન તો આવે જ આવે કે ફલાણી વસ્તુ ક્યાં મૂકી છે?..ફલાણાં ભાઇ/બેનનો ફોન છે એમને શું કહેવાનું છે?..વિગેરે..વિગેરે..!!

દીકરી જવાબદારી નથી પરંતુ જવાબદારી નિભાવી જાણે તેવું, અમાપ શક્તિ ધરાવતુ, પ્રેમસભર અને ધરાને જીવંત રાખનાર એક અનોખુ સર્જન છે. આવું અદભૂત સર્જન કરવા બદલ સૃષ્ટિનાં સર્જનહારને મારા કોટી કોટી વંદન..!!!

मौन"* और *"मुस्कान

☘☘🍁🍁🌺🍁🍁☘☘
                   सुदामा ने 
          कृष्ण भगवान  से पूछा
      प्रभु *"मौन"* और *"मुस्कान"* में
               क्या अंतर है ?

    तो कृष्ण भगवान ने बहुत सुन्दर  
                जबाब दिया--
       *"मौन"* और *"मुस्कान"* दो
      शक्तिशाली हथियार होते है.
*"मुस्कान"* से कई समस्याओ को
         हल किया जा सकता है
और *"मौन"*रहकर कई समस्याओ
       को दूर रखा जा सकता है ।
🌻🌞।। सुप्रभात ।। 🌞🌻🌺🌹🙏

☘☘🍁🍁🌺🍁🍁☘☘

અમદાવાદની પોળોની યાદી

અમદાવાદની પોળોની યાદી
પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.
આ અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ છે:

અમૃતલાલની પોળ
આંબલીની પોળ
આકા શેઠ કુવાની પોળ
અર્જુનલાલની ખડકી
બંગલાની પોળ
બાપા શાસ્ત્રીની પોળ
બાવાની પોળ
ભદવા પોળ ‍‍(બાડો પોળ)
ભંડારીની પોળ
ભાઉની પોળ
ભવનપુરાની પોળ
બોબડીયા વૈધની ખડકી
બુખારાની પોળ
છગન દફતરની પોળ
છીપા માવજીની પોળ
ડબગરવાડ
દેડકાની પોળ
દેસાઇની પોળ
દેવની શેરી
દેવજી સરૈયાની પોળ
દેયડીની પોળ
ઢાળની પોળ
ધનાસુથારની પોળ
ધનપીપળાની પોળ
ઢીંકવાની પોળ
ધોબીની પોળ
દુર્ગામાતાની પોળ
ફાફડાની પોળ
ફતાસા પોળ
ગંગાધીયાની પોળ
ગત્રાડની પોળ
ઘાંચીની પોળ
ઘાસીરામની પોળ
ગોજારીયાની પોળ
ગોલવાડ
ગોટીની શેરી
હબીબની ગોલવાડ
હાજા પટેલની પોળ
હજીરાની પોળ
હલીમની ખડકી
હનુમાનની ખડકી
હનુમાન પોળ
હારનની પોળ
હરી ભક્તિની પોળ
હરિકરસનદાસ શેઠની પોળ
હાથીખાના
હવેલીની પોળ
હીરા ગાંધીની પોળ
જાદવ ભગતની પોળ
જળકુકડીની પોળ
જાનીની ખડકી
જાતીની પોળ
જેઠાભાઇની પોળ
જીવણ પોળ
કચરીયાની પોળ
કડવાની પોળ
કાકા બળીયાની પોળ
કલજુગની ખડકી
કાલુમીયાનો તકીયો
કાળુશીની પોળ
કામેશ્વરની પોળ
કંસારાની પોળ
કવીશ્વરની પોળ
ખત્રી પોળ
ખીચડાની પોળ
ખીજડાની પોળ
ખીજડા શેરી
કોકડીયાની પોળ
કોઠારીની પોળ
કુવાવાળો ખાંચો
લાખીયાની પોળ
લાલા વાસાની પોળ
લાલાભાઇની પોળ
લાંબા પાડાની પોળ
લીંબુ પોળ
લીમડા શેરી
મહાજન વાડો
મહાલક્ષ્મીમીની પોળ
મહાલક્ષ્મીનો ખાંચો
મહુરત પોળ
મકેરી વાડ
મામાની પોળ
મામુનાયકની પોળ
માંડવીની પોળ
મણીયાસાની ખડકી
મંકોડીની પોળ
મરચી પોળ
મહેતાની પોળ
મોધવાડાની પોળ
મોરલીધરનો વેરો
મોતી રંગીલા પોળ
મોતીભાઇની ખડકી
મોટો સુથારવાડો
નાડાવાડાની પોળ
નાગર ભગતની પોળ
નાગરબોડીની પોળ
નાગરવાડો
નગીના પોળ
નાગજીભુદરની  પોળ
નાગોરીવાડ
નાગુ માસ્તરનો ડેલો
નાઇવાડો
નાની હામાની પોળ
નાની રંગીલા પોળ
નાનો સુથારવાડો
નાનશા જીવણની પોળ
નવધાની પોળ
નીશા પોળ
પાડા પોળ
પાડી પોળ
પગથીયાવાળો ખાંચો
પખાલીની પોળ
પંચભાઈની પોળ
પંડિતજીની પોળ
પાંજરા પોળ
પરબડીની પોળ
પારેખની પોળ
પતાસાની પોળ
પીપળા શેરી
પીપરડી પોળ
રબારીવાસ
રાજા મહેતાની પોળ
રણછોડજીની પોળ
રતન પોળ
રુગનાથ બંબની પોળ
સદમાતાની પોળ
સાઈબાબાની પોળ
સાળવીની પોળ
સંભવનાથની પોળ
સમેત શિખરની પોળ
સાંકડી શેરી
સારખેડીની ખડકી
સરકીવાડ
સથવારાનો ખાંચો
શામળજી થાવરની પોળ
શામળાની પોળ
શેઠની પોળ
શેવકાની વાડી
શ્રીરામજીની શેરી
સોદાગરની પોળ
સોનીની ખડકી
સોનીની પોળ
સોનીનો ખાંચો
સુરદાસ શેઠની પોળ
સુતરીયાની પોળ
ટાલીયાની પોળ
ટેમલાની પોળ
ટોકરશાની પોળ
વાઘણ પોળ
વાઘેશ્વરીમાતાની પોળ
વેરાઈ પાડાની પોળ
વીંછીની પોળ
વાડીગામ
ઝુમખીની પોળ
ઝુંપડીની પોળ

'Peace of Mind'

Once Buddha was travelling with a few of his followers. While they were passing a lake, Buddha told one of his disciples, "I am thirsty. Do get me some water from the lake."   The disciple walked up to the lake. At that moment, a bullock cart started crossing through the lake. As a result, the water became very muddy and turbid. The disciple thought, "How can I give this muddy water to Buddha to drink?"   So he came back and told Buddha, "The water in there is very muddy. I don't think it is fit to drink."  

After about half an hour, again Buddha asked the same disciple to go back to the lake.   The disciple went back, and found that the water was still muddy. He returned and informed Buddha about the same.   After sometime, again Buddha asked the same disciple to go back.   This time, the disciple found the mud had settled down, and the water was clean and clear. So he collected some water in a pot and brought it to Buddha.   Buddha looked at the water, and then he looked up at the disciple and said," See what you did to make the water clean. You let it be, and the mud settled down on its own ── and you have clear water.   Your mind is like that too ! When it is disturbed, just let it be. Give it a little time. It will settle down on its own. You don't have to put in any effort to calm it down. It will happen. It is effortless."  

Having 'Peace of Mind' is not a strenuous job; it is an effortless process!

હૂ નહિ હોવ..

દરેક પતી-પત્નિ  એ વાંચવા લાયક લેખ.

“તું શોધીશ મને ચારે બાજુ, ભટકીશ ખૂણે ખૂણે, પણ દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.

તું ઈચ્છીશ હું તારી સાથે રહું, રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.

તને લાગશે વાસણનો અવાજ થયો તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.

તું થાકીને ઘરે આવીશ, સોફા પર ઢળી જઈશ,ત્યારે અદરખ અને એલચી વાળી કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.

તને ઓફિસનો ગુસ્સો હશે અને ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.

તું ફરવા જવાનું પ્લાન કરીશ અને ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.

ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.

તને વાતો કરવી હશે ઘણી, સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની, તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.

તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ, એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.

તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.

અંતે કદાચ એવું થશે તું મને યાદ કરવાની કોશિશ કરીશ, મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કદાચ એ સમયે તારી “યાદ” માં “અંકિત” હું નહિ હોઉં.”ક્રિયાની મૃત્યુના એક મહિના પછી બેડરૂમમાંથી તેનો સમાન ખસેડતી વખતે પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર ભીની આંખે વાંચી રહ્યો હતો.

તક, વસ્તુ, વ્યક્તિ કે સમય મોટેભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય ત્યારેજ આપણને તેની કદર તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે. ત્યાં સુધી આપણે તેનું મહત્ત્વ સમજી નથી શકતા.

વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય, તક કદાચ ફરીથી મેળવી શકાય, પણ કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી. આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે ઘણું એવું યાદ આવે છે જે આપણે તેને કહેવા ઈચ્છતા હતા, ઘણી એવી ક્ષણો યાદ આવે છે જે આપણે તેની સાથે ગાળવાના, માણવાના સપના સેવ્યા હતા. પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે.” એવું વિચારીને, પોતાના મનને કે સામેના પાત્રને મનાવીને આપણે એ સમય ગુમાવી દઈએ છીએ.

હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે “कल किसने देखा?” પણ આપણે જાણે ભવિષ્ય વેત્તા હોઈએ તેમ ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ. જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ, મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.

કદાચ એવું ન કરતા આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો?
કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ તેને આજે જ સમય આપીએ તો?
જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ કાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખી છે તેને આજે જ વહેતી કરીએ તો?
કેવું સારું થાય નહિ?

એક વખત વિચાર જરૂર કરજો.

તારી સાથે

“હું જીવવા ઈચ્છું છું તારી સાથે, જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું તારી સથે, સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું તારી સાથે. વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શો માં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું તારી સાથે. હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું તારી સાથે. સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું તારી સાથે. ઈશ્વર પાસે હવે એકજ યાચના છે મારો શ્વાસ ચાલે તારી સાથે અને અટકે પણ તારી સાથે.” રોહને ફિલ્મી અંદાજમાં ઘુટણ પર બેસીને સ્વાતિને પ્રપોઝ કરતા કહ્યું જે સ્વાતિએ પ્રેમથી ભીંજાયેલી આંખોએ સ્વીકાર્યું. પરિવારો સહમત થયા અને બન્નેના લગ્ન થયા. રોહન અને સ્વાતિ એ જેવું વિચાર્યું હતું જેવા જીવનના સ્વપ્નો જોયા હતાં એવુજ જીવન બન્ને જીવી રહ્યા હતા. કોઈપણ જાતની ફરિયાદો વગર શરતો વગર.

લગ્નને ૨૫વર્ષ પુરા થઇ ગયા બન્ને ૬૫ વટાવી ગયા હતા. સ્વાતિ આઈ.સી.યુ. માં એડમીટ હતી. રોહન તેની બાજુમાં તેનો હાથ પકડીને બેઠો હતો. રાત્રે બે વાગે સ્વાતિએ આંખ ખોલી, રોહન તેની બાજુમાં જ હતો એ જોઇને આછું સ્મિત કર્યું અને પાછી આંખો બંધ થઇ ગઈ. ઈ.સી.જી મશીનમાં તેના ધબકારા ધીરે ધીરે ઓછા થતા દેખાયા શરીર ઠંડુ પડવા લાગ્યું, પણ રોહન હજી તેનો હાથ પકડીનેજ બેઠો હતો.

સવારે શબવાહિનીમાં એક સાથે બે શબ લઇ જવાની તૈયારી કરવામાં આવી. જે સમયે સ્વાતિનો શ્વાસ અટક્યો બરાબર બીજીજ ક્ષણે રોહનનો શ્વાસ પણ થંભી ગયો. રોહનની સાચાં દિલથી પ્રેમથી કરેલી યાચના કદાચ ઈશ્વરે મંજુર કરી દીધી.કાલ્પનિક લાગે પણ આપણે જેને અનકંડીશનલ લવ કહીએ છીએ, એ કદાચ આ જ છે. એ કેટલું સુંદર મૃત્યુ કહેવાય જે આપણા પ્રિયપાત્ર સાથે જ મળે. સાથે જીવવાના આનંદથી પણ વધુ કદાચ સાથે જીવનનો અંત આવે એ સુખદ હશે.

પ્રેમ થવું, પ્રપોઝ કરવું, લગ્ન થવા એ બધુંજ સુખદ છે, પણ આખું જીવન સાથે વીતાવવું, ઘરડાં થઈએ ત્યારે એકબીજા ને ટેકો આપવો, માથામાં આવેલા બેચાર ધોળા વાળથી શરુ થયેલી ટીખળ સાવ ચાંદી જેવા વાળ થાય ત્યાં સુધી અકબંધ ચાલે એથી વધુ શું જોઈએ જીવનમાં?

આપણે ઘરડાં થઈએ ત્યારે આરામથી જીવન જીવવા માટે અત્યારથી સેવિંગ્સ કરતા હોય છે, ઇન્સ્યોરેન્સ કરાવીએ છીએ, પેન્શન માટેની યોજનાઓ બનાવીએ છીએ, પણ સાથે સાથે જેની સાથે આ બધું માણવાનું છે એની લાગણીઓ, હુંફ, સ્નેહાળ સ્પર્શ જેવી વસ્તુઓ માટે પણ સેવિંગ્સ કરી શકતા હોત, પ્લાનિંગ કરી શકતા હોત તો કેટલું સારું થાત.

આ બધું જ કરવાની સાથે, ભવિષ્યની યોજનાઓ બવાનાવાની સાથે વર્તમાનમાં પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય ગાળવો, એને સમજવું, થોડી ફરિયાદો કરવી અને ઘણી સાંભળવી, એ બધું પણ જીવનને રોમાંચિત કરે છે. લાગણી એવી વસ્તુ છે કે જેને ભવિષ્ય માટે બચાવીને રાખવાને બદલે તેને અત્યારે વાપરીને ભવિષ્ય સુધારી શકીએ છીએ, સંબંધ સુધારી શકીએ છીએ, માણી શકીએ છીએ. ક્યાંય એવી ફિક્સ ડીપોઝીટ નથી જ્યાં લાગણીઓ સાચવી શકાય. એતો બસ વાપરવામાં, છૂટથી ખુલ્લા હાથે વહાવવામાં જ આનંદ છે.

સુખી થવા માટે ઘડપણની રાહ ન જુઓ, કારણ કે રાહ જોવામાં જો લાગણીઓને, સંબંધને, પ્રેમને ઘડપણનું ગ્રહણ લાગી ગયું તો વય સાથે આવનરુ ઘડપણ અસહ્ય બની જશે.

- અજાણ

सकारात्मक सोच..

एक राजा के पास कई हाथी थे,
लेकिन
एक हाथी बहुत शक्तिशाली था,
बहुत आज्ञाकारी,
समझदार व युद्ध-कौशल में निपुण था। 
बहुत से युद्धों में वह भेजा गया था
और वह राजा को विजय दिलाकर वापस लौटा था,
इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।
समय गुजरता गया ...
और एक समय ऐसा भी आया,
जब वह वृद्ध दिखने लगा।

अब वह पहले की तरह कार्य नहीं कर पाता था।
इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।
एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।
उस हाथी ने बहुत कोशिश की,
लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।
उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।
हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।
राजा समेत सभी लोग हाथी के आसपास इक्कठा हो गए और विभिन्न प्रकार के शारीरिक प्रयत्न उसे निकालने के लिए करने लगे।
जब बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला तो राजा ने अपने सबसे अनुभवी मंत्री को बुलवाया।
मंत्री ने आकर घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।
सुनने वालोँ को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा, जो अनेक व्यक्तियों के शारीरिक प्रयत्न से बाहर निकल नहीं पाया।
आश्चर्यजनक रूप से जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।
पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।
अब मंत्री ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।
हाथी की इस कहानी से यह स्पष्ट होता है कि यदि हमारे मन में एक बार उत्साह – उमंग जाग जाए तो फिर हमें कार्य करने की ऊर्जा स्वतः ही मिलने लगती है और कार्य के प्रति उत्साह का मनुष्य की उम्र से कोई संबंध नहीं रह जाता।
जीवन में उत्साह बनाए रखने के लिए यह आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखे और निराशा को हावी न होने दे।
कभी – कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तरह कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है.
Think positively.
"सकारात्मक सोच ही आदमी को "आदमी" बनाती है....उसे अपनी मंजील तक ले जाती है...!"