પણ તું આવ્યો ને એ જ તો...
આગમનથી એના
પ્રક્રુતિ સોળે કળાએ
ખીલી છે....
ધરતીએ પણ એની
જલધારા સ્વયં ઝીલી છે.
ભલે તું આવવામાં
થોડો મોડો પડ્યો મેઘ,
પણ તું આવ્યો ને એ જ તો
તારી દરિયાદિલી છે...!
વરસાદ મુબારક..
Newer Post
Older Post
Home
View mobile version