એક અટપટી વ્યાખ્યા..
એક અનકહી અવઢવ લગ્ન પહેલા ની....
લગ્ન ની એક અટપટી વ્યાખ્યા
...
એક
કન્યા ની દ્રષ્ટિએ.
...
હજારો
ની અમી દ્રષ્ટિ મુકી
ને
માબાપ
ની છત્રછાયા
છોડી
…
એક જાણ્યા-અજાણ્યા
ની
કૃપાદ્ષ્ટી
ને
પ્રેમ મેળવવા
આખી જિંદગી ઝઝુમતા રહેવું....!!
Newer Post
Older Post
Home
View mobile version