દિકરો
8 વર્ષ : પપ્પા મને રીમોટ કંટ્રોલ વાળી કાર જોઇએ છે. ( ઇચ્છા પુરી )✔
11 વર્ષ : પપ્પા મને ₹200 વાળી પાર્કર ની પેન જોઈએ છે.
( ઇચ્છા પુરી )✔
17 વર્ષ : પપ્પા મને સ્પોર્ટ્સ બાઇક જોઈએ છે.
( ઇચ્છા પુરી )✔
21 વર્ષ : પપ્પા મને તમારી્ પ્રોપર્ટીમા મારો ભાગ જોઈએ છે.
( ઇચ્છા પુરી )✔
25 વર્ષ : પપ્પા મને તમે આ ઘરમાં નથી જોઇતાં.
( ઇચ્છા પુરી )✔
✔દિકરી✔
8 વર્ષ : પપ્પા મને તમારી સાથે સમય વીતાવો છે.
( પપ્પા પાસે સમય નથી )
11 વર્ષ : પપ્પા મને તમારી સાથે રમવું છે.
( પપ્પા પાસે સમય નથી )
17 વર્ષ : પપ્પા મને તમારી સાથે ફરવું છે.
( પપ્પા ધ્યાન નથી દેતાં )
21 વર્ષ : ( લગ્ન વખતે ) પપ્પા મારે તમને એકલા મુકીને નથી જવું.
( એ શક્ય નથી )
25 વર્ષ : પપ્પા તમે ચિંતા ન કરશો મારી સાથે રહેવા આવી જાવ.
( ઇચ્છા પુરી )💯☑
કારણકે હવે પપ્પાને ખબર પડી ગઇ છે કે ખરેખર દિકરી આપડી હોયછે
અને દિકરો પારકો હોયછે.
ભાગ્યશાળી છેં એ કે જેના ઘરે દિકરી છેં.
અરે ભગવાન પણ ભાગ્યશાળી નેજ દિકરી આપેછે.
દિકરી એતો ભગવાન એ બનાવેલી અને દીધેલી ખુબ જ સુંદર ભેટ છે.