'જીવનમાં
સફળ થવું હોય તો..આ પાંચ વાક્યોને કચરાનાં ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!‘
1● લોકો શું કહેશે..?
2● આ મારાંથી નહીં થાય..?
3● મારો મૂડ સારો નથી...!
4● મારું નસીબ જ ખરાબ છે...!
5● મારી પાસે સમય જ નથી..!
'હંમેશા
કહેતા રહો..
માનતા રહો.
કે હું
શ્રેષ્ઠ છું.....
હું બધું
કરી શકું છું...
કારણ પ્રભુ
હંમેશા મારી સાથે જ છે..!