દીલ મા ઉતર્યા

આમ તો ઉંમર નાની પણ..
અનુભવ બવ મોટા મળ્યા,

સાહેબ...
કેટલાક "દીલ મા ઊતરી ગયા"...!!! 
અને..
કેટલાક "દીલ માંથી ઊતરી ગયા"...!!

ઇશ્વર એક જ પ્રાર્થના,
દિલમાં ઉતરી ગયા એને ..
"સાચવીને" રાખું ....!!

ને જે દિલમાં થી ઉતરી ગયા એનાથી
 "સાચવીને" રહું .. !!