ખરાબ હોવાથી પણ ખરાબ છે...!!!
*Think different*
 મહેનતની આગળ નસીબની એટલી 
ઓકાત નથી કે તે સપના પૂરા ના થવા દે...!!!
*Think different*
 જવાબ થોડો મોડો  આપવો ,
પણ સવાલ ફરી ન ઉઠે એવો આપવો...!!
*Think different*
 સંબંધ નાં  પારખાં  તો  પાનખર માં જ થાય ,
બાકી વરસાદ માં તો દરેક પાન  લીલું જ હોય ...!
*Think different*
બે  જણનો સબંધ, ફકત એક જણની
જવાબદારી નથી...!!!
*Think different*
નાનકડાં  ખિસ્સા માં  એક મોટું  સપનું  જાગ્યું  ,
બસ , ત્યારથી જ સુખ -શાંતિ ને ખોટું લાગ્યું ...!!
*Think different*
ના જાણે કઈ ફરિયાદના
 અમે શિકાર થઈ ગયા.... જેટલું દિલ સાફ રાખ્યું એટલા ગુનેગાર થઈ ગયા.
Think different.
કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું... એકબીજાની ભૂલ.
*Think different*
*શુભ સવાર*
*આપનો દિવસ મંગલમય રહે.*
 
