Understanding is...



Understanding is much
deeper than
Knowledge, 

there are many 
who know you, 
but very few 
who understand you

એક અટપટી વ્યાખ્યા..

એક અનકહી અવઢવ લગ્ન પહેલા ની....

લગ્ન ની એક અટપટી વ્યાખ્યા...
એક કન્યા ની દ્રષ્ટિએ. ...

હજારો ની અમી દ્રષ્ટિ મુકી ને 
માબાપ ની છત્રછાયા છોડી

એક જાણ્યા-અજાણ્યા ની કૃપાદ્ષ્ટી ને 
પ્રેમ મેળવવા આખી જિંદગી ઝઝુમતા રહેવું....!!


લગ્નજીવનની હકીકત ..



નહોતી મને તારી પડી

કે નહોતી તને મારી પડી, 

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,

યાદ કરી જીવનની હરએક ઘડી,

બંનેના એક એક હાથે તાળી પડી.

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

કે છીએ બંને એક-બીજાની છડી.




પણ તું આવ્યો ને એ જ તો...


આગમનથી એના 
પ્રક્રુતિ સોળે કળાએ 
ખીલી છે.... 

 ધરતીએ પણ એની
 જલધારા સ્વયં ઝીલી છે. 

 ભલે તું  આવવામાં 
થોડો મોડો પડ્યો મેઘ,

પણ તું આવ્યો ને એ જ તો
તારી દરિયાદિલી છે...!

વરસાદ  મુબારક..

ઘડિયાળ ના કાંટા ..


આપણું ફેમેલી 
ઘડિયાળ ના કાંટા 
જેવું હોવું જોઇયે.

ભલે એક ફાસ્ટ હોય
ભલે એક સ્લોહોય
ભલે એક મોટો હોય
ભલે એક નાનો હોય

પણ કોઈના ૧૨ વગાડવાના હોય
એટલે બધા સાથે થઈ જાય.

ધન્ય છે આવી સેવા આપનાર ને ..


ધન્ય છે આવી સેવા આપનાર ને ..

Awesome work, great thought nicely executed..

सुविचार..सुंदरता हो न हो ,


सुंदरता हो न हो ,
        सादगी होनी चाहिए ,

            खुशबू हो न हो ,
          महक होनी चाहिए ,

             रिश्ता हो न हो ,
           बंदगी होनी चाहिए ,

            मुलाकात हो न हो ,
           बात होनी चाहिए ,

यूं तो उलझे है सभी अपनी उलझनों में,
पर सुलझाने की कोशिश हमेशा होनी चाहिए ।।

સંગત નો ફરક ..



સંગત નો ફરક ..

આ મોર્ડન લાઈફની લાય માં...


દફતર લઈને દોડવું...!!
*તૂટેલી ચપ્પલ નું જોડવું...!!*

નાશ્તા ના ડબ્બાઓ...!!
*શર્ટ પર સહીના ધબ્બાઓ...!!*

ખોબે ખોબે પીવાતું પાણી...!!
*રીસેસ ની વિશેષ ઉજાણી...!!*

બેફામ રમાતા પકડ દાવ...!!
*ઘૂંટણ એ પડતા આછા ઘાવ...!!*

બાયોં થી લુંછાતા ચેહરા...!!
*શેરીઓમાં અસંખ્ય ફેરાં...!!*

ઉતરાણ ની રાત જાગી...!!
*પકડાયલા પતંગ ની ભાગી...!!*

ભાડાં ની સાયકલ નાં ફેરાં...!!
*મહોલ્લાના ઓટલા પર ડેરા...!!*

મંજી ની રેલમ છેલ...!!
*ગીલ્લી ડંડા નો એ ખેલ...!!*

ચાર ઠીકડી ને આટા પાટા...!!
*લાઈટના થાંભલે ગામગપાટા...!!*

વરસાદે ભરપૂર પલળવું...!!
*ખુલ્લા પગે રખડવું...!!*

બોર આમલી નાં ચટાકા...!!
*પીઠ પર માસ્તર ના ફટાકા...!!*

બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...!!
*નાં ટ્યુશન નાં ટેન્શન...!!*

*વાત સાચી લાગી...કે નહિ મિત્રો...!!!

*બધું ભૂલાઈ ગયું...આ મોર્ડન લાઈફની લાય માં...!!

**************







Karma.. if you do anything for your own..



Just like a soldier is killing.
He is getting gold medal.
The same soldier, when comes home,
if he kills one man, he is hanged. Why?
He can say in the court,
"Sir, when I was fighting in the battlefield,
I killed so many.
I got gold medal.
And why you are hanging me just now?"
"Because you are have done for your own sense gratification.
And that you did for government sanction."
Therefore any karma,

if you do it for Krishna satisfaction,
that is akarma it has no reaction.

But if you do anything for your own sense gratification,
you will have to suffer the resultant action,
good or bad.

Hare Krishna