જ્યારે જર્મનીમાં કોઇ જે માર્ગ પર ટ્રાફિક જામ થાય ત્યારે..
વાહનો રસ્તા ની બાજુ ના ટ્રેક પર પાર્ક કરે છે,
જેનાથી રસ્તા નો વચલો ભાગ માત્ર એમ્બ્યુલન્સ માટે ખાલી છોડી મૂકવામાં આવે છે .
અદ્ભુત ટ્રાફિક સેન્સ છે ને ?
આપડે ત્યાં ...
સાયરન વાગે ..
અને મૂડ હોય તો સાયડ આપેય ખરા ..