...હાર્ટ એટેક થી બેહોશ થયેલા પિતાને લઈને છોકરો દવાખાને પહોચ્યો. 
ડોકટરે ચેક કર્યું અને "હી ઈઝ નો મોર" કહીને ફીઝ માટે હાથ લંબાવ્યો...
છોકરાને અચાનક યાદ આવ્યું કે, 
જે રીક્ષા માં એ એના પિતાને લઈને આવ્યો હતો 
એનું પણ ભાડું તો આપવાનું બાકી છે!!
એને પાછળ વળીને જોયું,,
કદાચ માણસાઈ હજુ જીવંત હતી,
:
:
રીક્ષા વાળો પૈસા લીધા વગર જતો રહ્યો હતો...
 
