Jab hava chalati hai..

” जब हवा चलती है तो मैं सोता हूँ.”
--------------------------------------------------
बहुत समय पहले की बात है , आइस्लैंड के उत्तरी छोर पर एक किसान रहता था . उसे अपने खेत में काम करने वालों की बड़ी ज़रुरत रहती थी लेकिन ऐसी खतरनाक जगह , जहाँ आये दिन आंधी –तूफ़ान आते रहते हों , कोई काम करने को तैयार नहीं होता था. किसान ने एक दिन शहर के अखबार में इश्तहार दिया कि उसे खेत में काम करने वाले एक मजदूर की ज़रुरत है . किसान से मिलने कई लोग आये लेकिन जो भी उस जगह के बारे में सुनता , वो काम करने से मन कर देता . अंततः एक सामान्य कद का पतला - दुबला अधेड़ व्यक्ति किसान के पास पहुंचा . किसान ने उससे पूछा , “ क्या तुम इन परिस्थितयों में काम कर सकते हो ?”
“ ह्म्म्म, बस जब हवा चलती है तब मैं सोता हूँ .” व्यक्ति ने उत्तर दिया . किसान को उसका उत्तर थोडा अजीब लगा लेकिन चूँकि उसे कोई और काम करने वाला नहीं मिल रहा था इसलिए उसने व्यक्ति को काम पर रख लिया. मजदूर मेहनती निकला , वह सुबह से शाम तक खेतों में म्हणत करता , किसान भी उससे काफी संतुष्ट था .कुछ ही दिन बीते थे कि एक रात अचानक ही जोर-जोर से हवा बहने लगी, किसान अपने अनुभव से समझ गया कि अब तूफ़ान आने वाला है . वह तेजी से उठा , हाथ में लालटेन ली और मजदूर के झोपड़े की तरफ दौड़ा . “ जल्दी उठो , देखते नहीं तूफ़ान आने वाला है , इससे पहले की सबकुछ तबाह हो जाए कटी फसलों को बाँध कर ढक दो और बाड़े के गेट को भी रस्सियों से कास दो .” किसान चीखा .
मजदूर बड़े आराम से पलटा और बोला , “ नहीं जनाब , मैंने आपसेपहले ही कहा था कि जब हवा चलती है तो मैं सोता हूँ !!!.” यह सुन किसान का गुस्सा सातवें आसमान पर पहुँच गया , जी में आया कि उस मजदूर को गोली मार दे , पर अभी वो आने वाले तूफ़ान से चीजों को बचाने के लिए भागा . किसान खेत में पहुंचा और उसकी आँखें आश्चर्य से खुली रह गयी ,
फसल की गांठें अच्छे से बंधी हुई थीं और तिरपाल से ढकी भी थी , उसके गाय -बैल सुरक्षित बंधे हुए थे और मुर्गियां भी अपने दडबों में थीं … बाड़े का दरवाज़ा भी मजबूती से बंधा हुआ था . साड़ी चीजें बिलकुल व्यवस्थित थी …
नुक्सान होने की कोई संभावना नहीं बची थी.किसान अब मजदूर की ये बात कि “ जब हवा चलती है तब मैं सोता हूँ ”…समझ चुका था , और अब वो भी चैन से सो सकता था . मित्रों , हमारी ज़िन्दगी में भी कुछ ऐसे तूफ़ान आने तय हैं, ज़रुरत इस बात की है कि हम उस मजदूर की तरह पहले से तैयारी कर के रखें ताकि मुसीबत आने पर हम भी चैन से सो सकें. जैसे कि यदि कोई विद्यार्थी शुरू से पढ़ाई करे तो परीक्षा के समय वह आराम से रह सकता है, हर महीने बचत करने वाला व्यक्ति पैसेकी ज़रुरत पड़ने पर निश्चिंत रह सकता है, इत्यादि.
तो चलिए हम भी कुछ ऐसा करें कि कह सकें – ” जब हवा चलती है तो मैं सोता हूँ.”

Decide..

Kuch soch vichar

एक बार एक कुत्ते और गधे के बीच शर्त लगी कि जो जल्दी से जल्दी दौडते हुए दो गाँव आगे रखे एक सिंहासन पर बैठेगा...
वही उस सिंहासन का अधिकारी माना जायेगा, और राज करेगा.

जैसा कि निश्चित हुआ था, दौड शुरू हुई.

कुत्ते को पूरा विश्वास था कि मैं ही जीतूंगा.

क्योंकि ज़ाहिर है इस गधे से तो मैं तेज ही दौडूंगा.

पर अागे किस्मत में क्या लिखा है ... ये कुत्ते को मालूम ही नही था.

शर्त शुरू हुई .

कुत्ता तेजी से दौडने लगा.

पर थोडा ही आगे गया न गया था कि अगली गली के कुत्तों ने उसे लपकना ,नोंचना ,भौंकना शुरू किया.

और ऐसा हर गली, हर चौराहे पर होता रहा..

जैसे तैसे कुत्ता हांफते हांफते सिंहासन के पास पहुंचा..

तो देखता क्या है कि गधा पहले ही से सिंहासन पर विराजमान है.

तो क्या...!  
   गधा उसके पहले ही वहां पंहुच चुका था... ?

और शर्त जीत कर वह राजा बन चुका था.. !

और ये देखकर

निराश हो चुका कुत्ता बोल पडा..

अगर मेरे ही लोगों ने मुझे आज पीछे न खींचा होता तो आज ये गधा इस सिंहासन पर न बैठा होता ...

तात्पर्य ...

१. अपने लोगों को काॅन्फिडेंस में लो.

२. अपनों को आगे बढने का मौका दो,  उन्हें मदद करो.

३. नही तो कल बाहरी गधे हम पर राज करने लगेंगे.

४. पक्का विचार और आत्म परीक्षण करो.

⭐जो मित्र आगे रहकर होटल के बिल का पेमेंट करतें हैं, वो उनके पास खूब पैसा है इसलिये नही ... ⭐

⭐बल्कि इसलिये.. कि उन्हें मित्र  पैसों से अधिक प्रिय हैं ⭐

⭐ऐसा नही है कि जो हर काम में आगे रहतें हैं वे मूर्ख होते हैं, बल्कि उन्हें अपनी जवाबदारी का एहसास हरदम बना रहता है इसलिये  ⭐

⭐जो लडाई हो चुकने पर पहले क्षमा मांग लेतें हैं, वो इसलिये नही, कि वे गलत थे... बल्कि उन्हें अपने लोगों की परवाह होती है इसलिये.⭐

⭐जो तुम्हे मदद करने के लिये आगे आतें हैं वो तुम्हारा उनपर कोई कर्ज बाकी है इसलिये नही... बल्कि वे तुम्हें अपना मानतें हैं इसलिये⭐

⭐जो खूब वाट्स एप पोस्ट भेजते रहतें हैं वो इसलिये नही कि वे निरे फुरसती होतें हैं ...
बल्कि उनमें सतत आपके संपर्क में बनें रहने की इच्छा रहती है ... इसलिये ⭐

Smart phone

મિત્રો  થૉડૉ ટાઇમ  કાઢી નૅ વાંચૉ  અનૅ વિચારૉ...

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.

કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના 📱Smart  Phone માં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.

એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની: ”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક📱 Smart  Phone બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના📱 સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના📱 સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના 📱સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે

કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના 📱સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.

તેઓ જ્યારે કોઈ વખત એમના📱 સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક 📱સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”

Balpan

JanvaJevu

આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે

કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે
સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે.

પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ
કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે
ચિરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે
વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે......

Jivansathi

*Message for all husband and wife.*

*એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ - પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે*

*લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું ! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !*

*આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા* *આવ્યા - એકલા જવાનું એ ખરું,* *પરંતુ એકલા જીવવાનું શક્ય છે?*
*જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું  મુશ્કેલ છે.?*

*જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.*

*જીવનસાથીની કદર કરતાં શીખો.*
*તેની અવગણના કે અવહેલના કદી ના કરશો.*
*જીવનસાથીમાંથી 'જીવ' નીકળી જાય પછી કેવળ*
*'ન સાથી' રહી જાય છે.*
*પછી કશામાં જીવ લાગતો નથી.*

  *ઘરમાં બેઠા હોઈએ ત્યારે*
*ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં સંભળાય છે, યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે,*
*ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ તેના પડઘા મનમાં પડે છે.*
*પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે.*
*ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે.*

*બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો  અજાણ્યા લાગવા માંડે છે.*

*જીવનસાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બની જાય છે.*

*આંખના આંસુ પણ થિજી જાય છે.*

*માટે કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવનસાથીની કદર કરતા શીખો.*

*ક્યારેય વિચાર કર્યો છે કે* *જીવનસાથી વિદાય લે તો શું દશા થાય?*

*વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો.*
*અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો.*
*અને સામે તમારી પ્રિય વ્યક્તિના* *પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો.*

*તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે.*

*કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી.*

*તારા વગર આખું જગ સૂનું.*

*જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે.
*ચાલી ગયેલી આજ ક્યારેય પાછી  નથી આવતી, અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !*.       જીવન માં  બધુ હોય પણ  આ એક અભાવ  ..................  જીવન માં શૂનયાવકાશ  અનુભવાય છે.

Save tree

તેલંગાણા રાજ્યના ખમ્મમ નામના જિલ્લામાં દરિપલ્લી રમૈયા નામનો એક માણસ રહે છે. ઓછુ ભણેલા અને ગામડામાં રહેતા આ સામાન્ય માણસને એક ચિંતા સતત કોરી ખાતી હતી. પર્યાવરણના વિનાશની આડઅસરોને કારણે જે તારાજી થઇ રહી છે તેનાથી દરીપલ્લી ચિંતીત હતા. પોતે તો જેમ તેમ કરીને પણ જીવન પસાર કરી દેશે પણ આવી જ રીતે જંગલો અને વૃક્ષોનો આડેધડ નાસ કરવામાં આવશે તો આવનારી ભાવી પેઢીનું શું ? આ વિચારથી દરિપલ્લી વ્યથિત હતા. પ્રદુષણની વધી રહેલી માત્રા એને પરેશાન કરતી હતી.

પોતે ગામડામાં રહેતા એક સામાન્ય માણસ હતા અને ઓછુ ભણેલા હતા એટલે રજુઆત પણ કોને કરે ? અને રજુઆત કરે તો સાંભળે પણ કોણ ? આખી દુનિયા પર્યાવરણ પ્રત્યેની બેદરકારીથી થતી ખાના-ખરાબી અનુભવી રહી છે તથા જોઇ પણ રહી છે અને છતાય કોઇના પેટનું પાણી પણ નથી હલતું તો પછી આ બિચારો ગામડીયો માણસ તો શું કરી શકે ?

દરિપલ્લીએ નક્કી કર્યુ કે મારે મારાથી થઇ શકે એટલી પર્યાવરણની રક્ષા કરવી છે. બીજા મને સાથ આપે કે ના આપે મારે પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનું કામ કરવું જ છે. એમણે વિચારને માત્ર વિચાર જ ન રાખ્યો પણ વર્તનમાં મૂક્યો. દરિપલ્લીએ શરુઆત એના ગામથી જ કરી. ગામની બહાર ઉજ્જડ જગ્યાએ વૃક્ષો વાવવાના શરુ કર્યા. માત્ર વૃક્ષો વાવીને સંતોષ માની લેવાના બદલે એ વૃક્ષોને ઉછેરવાના પણ દિલથી પ્રયાસ કરે. થોડા સમયમાં તો એના ગામની આજુબાજુ ચાર કીમીના વિસ્તારમાં 3000થી વધુ વૃક્ષોથી હરીયાળી છવાઇ ગઇ. કેટલાક લોકોએ દરિપલ્લીના આ કામને જોઇને એને મદદ કરી પછી તો દરિપલ્લીએ એની સેવાઓના વર્તુળને બહુ મોટા પાયા પર વિસ્તાર્યુ.

રોજ વહેલી સવારે ઘરેથી સાયકલ લઇને નીકળી જાય. સાયકલ પર જાત-જાતના વૃક્ષોના રોપા હોય અને ખિસ્સામાં વિવિધ વૃક્ષોના બીજ હોય. જ્યાં પણ ઉજ્જડ જમીન જુવે ત્યાં વૃક્ષો વાવી દે અને જમીન ખોદીને એમાં બી રોપી દે. કેટલાક લોકોને થતું કે આ દરિપલ્લી આ ઉંમરે એકલા હાથે કેટલું કામ કરશે ? દરિપલ્લી રમૈયાએ આજે 1 કરોડથી પણ વધારે વૃક્ષો વાવી દીધા છે. વિશ્વાસ નથી આવતોને ? પણ આ વાસ્તવિકતા છે. કેટલાય સુકા વિસ્તારોને આ માણસે જંગલમાં પરિવર્તિત કરી દીધા છે અને રાજ્ય સરકારે આ જંગલોને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યુ છે.

દિવસે-દિવસે વધી રહેલા પ્રદુષણની વાતો સાંભળીને, જોઇને, વાંચીને કે અનુભવીને આપણે પણ દુ:ખી થઇએ છીએ પણ આપણું એ દુ:ખ માત્ર થોડીક્ષણો જ હોય છે પછી હવામાં ક્યાંક ઉડી જાય છે. આપણી ભાવી પેઢીનો આપણને કોઇ જ વિચાર આવતો નથી. આપણે બેઠા-બેઠા માત્ર બળાપાઓ કાઢવાનું કામ જ કરીએ છીએ જ્યારે દરિપલ્લી રમૈયાએ તેલંગાણાની સેંકડો એકરની વેરાન જમીનને જંગલમાં બદલી દીધી.

મિત્રો, ચોમાસુ આવી રહ્યુ છે. પર્યાવરણની સેવા કરવાની એક ઉત્તમ તક આપણા સૌની પાસે છે. કમસેકમ પરીવારમાં જેટલા સભ્યો હોય એટલા વૃક્ષ પણ આપણે ન વાવી શકીએ ? બીજુ વધુ કંઇ ન કરો તો પણ વાંધો નહી આપની પાસે વૃક્ષોના બી, ઢળીયા, ગોટલા જે કંઇ હોય એ જ્યારે બહાર જાવ ત્યારે સાથે રાખજો. રસ્તામાં તમારા વાહનને ઉભુ રાખીને એ બી, ઠળીયા કે ગોટલાને ખુલ્લી જગ્યામાં ફેંકી દેજો. એમાંથી પણ કેટલાક છોડ ઉગી નીકળશે અને કેટલાક છોડમાંથી વૃક્ષ પણ બનશે. સાવ સામાન્ય કામ છે પણ પર્યાવરણની અસામાન્ય સેવા થઇ જશે.

Samasya...

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.
એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , " યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? "
બીજા મિત્રએ કહ્યુ , " ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. " દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , " તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? "
પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ , " અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે"
મિત્રો , આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.

જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 વાતાે

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી
જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 વાતાે 😊

1. "કેમછો” કહેવાની પહેલ દર વખતે
આપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે
વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં,
     શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે,
      ઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત
      અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તેમે ચાહતા હોય તેની
સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના
સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ  એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં
રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા
કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને
       સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

31. શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

33. બીજાની બુધ્ધિનો યશ તમે
લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો

1.    I am the BEST
2.    I can do it
3.    GOD is always with me
4.    I am a WINNER
5.    Today is my DAY.

35. ધરડાં માણસો સાથે ખૂબ
સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ધરે કોઇ
આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં,
      મોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાં
ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મક
વિચારો ધરાવતી  વ્યકિત બનાવાનો પ્રયત્નકરો. યાદ રાખો
કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ  ભણાવ્યા પછી તેેને ઉષ્માપૂણ
ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ
       મારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
     (વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. પાણી ને ખુબજ કરકસરથીવાપરો.
પાણી અમૂલ્ય છે.

પ્રેમ કરવો..........!!!


સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.

પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા.
ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.

દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું?
કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?
’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે.
એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે.
છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે.
છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી?
 શું થયું છે એમને?
નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.
દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.
એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.
‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?
દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,
’ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે,
એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું,
‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?
’દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,

’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’

સાચો પ્રેમ એટલે…
સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર.
એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર.
જે છે તેનો સ્વીકાર.
ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર

और सीखो जापान जैसे देशो से…

काफी समय पहले की बात है अमेरिका और जापान में आपसी व्यापार बिलकुल न के बराबर था।
अमेरिका ने काफी जोर देकर जापान की सरकार से कहा की जो आपके यहाँ संतरा (orange) होता है
हम उससे काफी सस्ता और दिखने में अच्छा संतरा आपको दे सकते है।

जापान की सरकार ने अमरीका के दबाव की वजह से आर्डर दे दिया।
जब वो संतरा जापान के बाज़ारों में बिकने के लिए पहुंचा

(आपकी जानकारी के लिए बता दूँ कि जापानी संतरा खाने में कड़वा होता था और जो अमेरिका वाला संतरा था वो खाने में अच्छा भी था। )

तो जब वो अमरीका वाला संतरा जापानी बाज़ारों में आया तो किसी ने नहीं खरीदा।

पता है क्यों नहीं खरीदा…!!
जापानी लोगो ने कहा कि चाहे मेरे देश का संतरा कड़वा और महंगा है।
पर है तो हमारे देश का ही।
हम इसे ही खरीदेंगे।
तो वो बाकी का करोड़ो रूपये का संतरा सरकार के पास पडा पड़ा ही सड गया

तो ये होती है राष्ट्रभक्ति मेरे भाइयो…!!

कुछ सीखो छोटी आँख वाले जापानियों से
हमारी तो आँखे भी बड़ी है और दिल भी…!!