મોંઘું રમકડું..........
મિત્રો ૫ મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો. ફેસબુક ઉપર મારી પહેલી કૃતિ મારી બહેનોને સમર્પિત ....
ઍક વખત ઍક ગામમાં સરસ મજાનો ભવ્ય મેળાનું આયોજન થયુ. આજુબાજુના ગામના માણસો પણ આ મેળામાં આવ્યા. મેળામાં અલગ અલગ વસ્તુઑ, આભૂષણોથી મેળાનું આકર્ષણ વધતું હતું.
તે મેળામાં ઍક પિતા પોતાના ૮ વર્ષના પૂત્ર અને ૧૨ વર્ષની પૂત્રી સાથે, પૂત્રની જિદ્દના કારણે ફરવા આવ્યા. પિતાની આંગળી પકડીને ભાઈ-બહેન બંન્ને મેળામાં ફરવા લાગ્યા. અનેક વસ્તુઑ અને ઍકથીઍક ચડિયાતી આભૂષણો જોઈને ભાઈ-બહેનનું મન તે વસ્તુ પર મોહિત થઈ જતું. પરંતુ, પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તે વસ્તુ કે ભૂષણને જોઈને જ સંતોષ અનુભવાતો. પિતા-પૂત્ર- પૂત્રી સાથોસાથ મેળામાં ફરવા લાગ્યા.
આગળ જતાં બાળકની નજર ઍક સુંદર રમકડાં ઉપર પડી. ઍ રમકડાંમાં તેની આંખ અંજાઈ ગઈ.
તે રમકડાંને ખરીદવા માટે તેણે પિતા પાસે જિદ્દ કરી. પણ પિતાની રિસ્થિતી ઍટલી નહોતી કે પિતા તે મોંઘું રમકડું ખરીદી શકે. બાળકે તે રમકડાં પાછળ ખૂબ ધમપછાડા કર્યા. પૂત્ર રડવા લાગે છે પરંતુ પિતા ઍક આક્રોષભર્યા ઠપકાથી તે શાંત થાય છે. પિતા પુત્રને લઈને આગળ ચાલવા લાગ્યા.
પુત્રની નજર હજી પણ તે રમકડાં ઉપર ચોંટી હતી. આગળ ચાલવા લાગે છે, આગળ ચાલતાં ઍક આકર્ષક આભૂષણોથી સજ્જ દુકાન આવી. ત્યા પૂત્રીની નજર ઍક સરસ મજાંની ઝાંઝરની જોડ પર પડી. ઍકીટસે પૂત્રીની નજર ઝાંઝર પર જોતાં, પિતાને જણાયું કે પૂત્રીને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરતા જોઈને પિતાઍ પોતાની લાડકી દીકરીને તે ઝાંઝરની જોડ ખરીદવા ઉત્સાહથી કહ્યું. ઝાંઝર પ્રાપ્ત કરીને દીકરી ખૂબ ખુશ થઈ. દીકરીની ખુશી સાફ સાફ તેના ચહેરા પર દેખાતી હતી.