પૈસા ઓછા હતા, પણ..

પૈસા ઓછા હતા,
પણ સુખ ખુબ હતુ.....

હમણાં એક મીત્ર સાથે વાત થઈ..
અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો
ભુલી જ ગયા,

હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ..

આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી, પણ હું પણ ભુલી ગયો..
 પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,
પચાસ વારના નાનકડા ઘરમાં અમે ચાર રહેતા, મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે,
પણ લાગતુ કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છુ.
પૈસા ઓછા હતા..
ઘર નાનુ હતું..

 સગવડો ન્હોતી પણ સુખ હતું.

1 તારીખે મમ્મી-પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા, બીસ્કીટ , પાપડી) અને અમે ચારે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન મને સંતુષ્ટ થઈ જતા હતો, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે વાત આખર તારીખને હવે તે વાત જ ભુલાઈ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી..તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.
પણ સુખ કઈ બાબતોમાં હતુ...

(1) આમ તો મહિના નો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2)  ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની  સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જાગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક એએમટીએસ બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવું થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)

(4) વેકેશન પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતું કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલી ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછું અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મિત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નકામી માચીસ ઉપરના ફોટા, બિલ્લા, લખોટી મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલે  એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ,ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારને લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
 માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા..
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી માં જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10)  આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા,

આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ,
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,
આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..
રોજ પહેલી તારીખ જ હોય છે.
આજે  મોટુ ઘર છે, ટીવી છે, કાર છે,  બેન્ક બેલેન્સ છે છતાં

આપણે શોધીએ છે સુખને...

30 प्रेरणादायिक सुविचार

30 प्रेरणादायिक सुविचार जो किसी कि जिंदगी बदल सकता है। जिसने भी यह कलेक्शन किया होगा वह भी काबीले तारीफ है।

Quote 1 . जब लोग आपको Copy करने लगें तो समझ लेना जिंदगी में Success हो रहे हों.

Quoted 2 . कमाओ…कमाते रहो और तब तक कमाओ, जब तक महंगी चीज सस्ती न लगने लगे.

Quote 3 . जिस व्यक्ति का लालच खत्म, उसकी तरक्की भी खत्म.

Quote 4 . यदि “Plan A” काम नही कर रहा, तो कोई बात नही 25 और Letters बचे हैं उन पर Try करों.

Quote 5 . जिस व्यक्ति ने कभी गलती नहीं कि उसने कभी कुछ नया करने की कोशिश नहीं की.

Quote 6 . भीड़ हौंसला तो देती हैं लेकिन पहचान छिन लेती हैं.

Quote 7 . अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती हैं.

Quote 8 . कोई भी महान व्यक्ति अवसरों की कमी के बारे में शिकायत नहीं करता.

Quote 9 . महानता कभी ना गिरने में नहीं है, बल्कि हर बार गिरकर उठ जाने में है.

Quote 10 . जिस चीज में आपका Interest हैं उसे करने का कोई टाईम फिक्स नही होता. चाहे रात के 1 ही क्यों न बजे हो.

Quote 11 . अगर आप चाहते हैं कि, कोई चीज अच्छे से हो तो उसे खुद कीजिये.

Quote 12 . सिर्फ खड़े होकर पानी देखने से आप नदी नहीं पार कर सकते.

Quote 13 . जीतने वाले अलग चीजें नहीं करते, वो चीजों को अलग तरह से करते हैं.

Quote 14 . जितना कठिन संघर्ष होगा जीत उतनी ही शानदार होगी.

Quote 15 . यदि लोग आपके लक्ष्य पर हंस नहीं रहे हैं तो समझो आपका लक्ष्य बहुत छोटा हैं.

Quote 16 . विफलता के बारे में चिंता मत करो, आपको बस एक बार ही सही होना हैं.

Quote 17 . सबकुछ कुछ नहीं से शुरू हुआ था.

Quote 18 . हुनर तो सब में होता हैं फर्क बस इतना होता हैं किसी का छिप जाता हैं तो किसी का छप जाता हैं.

Quote 19 . दूसरों को सुनाने के लिऐ अपनी आवाज ऊँची मत करिऐ, बल्कि अपना व्यक्तित्व इतना ऊँचा बनाऐं कि आपको सुनने की लोग मिन्नत करें.

Quote 20 . अच्छे काम करते रहिये चाहे लोग तारीफ करें या न करें आधी से ज्यादा दुनिया सोती रहती है ‘सूरज’ फिर भी उगता हैं.

Quote 21 . पहचान से मिला काम थोडे बहुत समय के लिए रहता हैं लेकिन काम से मिली पहचान उम्रभर रहती हैं.

Quote 22 . जिंदगी अगर अपने हिसाब से जीनी हैं तो कभी किसी के फैन मत बनो.

Quote 23 . जब गलती अपनी हो तो हमसे बडा कोई वकील नही जब गलती दूसरो की हो तो हमसे बडा कोई जज नही.

Quote 24 . आपका खुश रहना ही आपका बुरा चाहने वालो के लिए सबसे बडी सजा हैं.

Quote 25 . कोशिश करना न छोड़े, गुच्छे की आखिरी चाबी भी ताला खोल सकती हैं.

Quote 26 . इंतजार करना बंद करो, क्योकिं सही समय कभी नही आता.

Quote 27 . जिस दिन आपके Sign #Autograph में बदल जाएंगे, उस दिन आप बड़े आदमी बन जाओगें.

Quote 28 . काम इतनी शांति से करो कि सफलता शोर मचा दे.

Quote 29 . तब तक पैसे कमाओ जब तक तुम्हारा बैंक बैलेंस तुम्हारे फोन नंबर की तरह न दिखने लगें.

Quote 30 . अगर एक हारा हुआ इंसान हारने के बाद भी मुस्करा दे तो जीतने वाला भी जीत की खुशी खो देता हैं. ये हैं मुस्कान की ताकत.

હા પણ, આપણાં સમયમાં મૉબાઇલ નહોતા. . .!!!

ચશ્મા સાફ કરતાં ....
 વૃદ્ધે પત્નીને કહ્યું :

આપણા સમયે મૉબાઇલ ન હતા...!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે ...
પાણીનો ગ્લાસ ભરીને આવું ને
તમે આવતા...

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..
 હું આવતો એટલે તું પાણી લઈને આવતી
 કે
તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??

હા યાદ છે, તમે રિટાયર થયા તે
પહેલાં ડાયાબિટીસ ન હતો
ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી
ત્યારે તમે કહેતા કે....
આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....
હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...

ખ્યાલ છે..??
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!!
હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની લાઇક સમજતો...!!

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી,
તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...
તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

 ( પાસે જઈ હાથ પકડીને )
હા .. આપણાં સમયમાં મૉબાઇલ ન હતા...!!
સાચી વાત છે...
પણ..
આપણે બે હતા...!!

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...
 પણ ....
એમને ....
વાત નહિ, વૉટ્સએપ થાય છૅ,
એમને હુંફ નહિ, ટૅગથાય છૅ,
સંવાદ નહિ, કૉમૅન્ટ થાય છૅ,
લવ નહિ, લાઇક થાય છૅ,
મીઠો કજીયો નહિ, અનફ્રૅન્ડ થાય છે,
એમને બાળકો નહિ,
પણ કૅન્ડીક્રશ, સાગા, ટૅમ્પલ રન અને સબવૅ થાય છે ..

 ........ છોડ બધી માથાકુટ...
હવે આપણે વાઇબ્રંન્ટ મોડ પર છીએ,,,
અને
આપણી બેટરી પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
ચા બનાવવા...

અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ...
હા ...
હજું હું કવરૅજમાં જ છું,
અને મેસૅજ પણ આવે છે...!!

 ( બન્ને હસી ને...)
હા પણ, આપણાં સમયમાં મૉબાઇલ નહોતા. . .!!!

सोंच सदैव सकारात्मक रखें

जब एक कैदी को फॉसी की सजा सुनाई गई तो वहॉ के कुछ बैज्ञानिकों ने सोचा कि क्यों न इस कैदी पर कुछ प्रयोग किया जाय ! तब कैदी को बताया गया कि हम तुम्हें फॉसी देकर नहीं परन्तु जहरीला कोबरा सॉप डसाकर मारेगें !

और उसके सामने बड़ा सा जहरीला सॉप ले आने के बाद कैदी की ऑखे बंद करके कुर्सी से बॉधा गया और उसको सॉप नहीं बल्कि दो सेफ्टी पिन्स चुभाई गई !

और क्या हुआ कैदी की कुछ सेकेन्ड मे ही मौत हो गई, पोस्टमार्डम के बाद पाया गया कि कैदी के शरीर मे सॉप के जहर के समान ही जहर है ।

अब ये जहर कहॉ से आया जिसने उस कैदी की जान ले ली ......
वो जहर उसके खुद शरीर ने ही सदमे मे उत्पन्न किया था ।
हमारे हर संकल्प से पाजिटीव एवं निगेटीव एनर्जी उत्पन्न होती है और वो हमारे शरीर मे
उस अनुसार hormones उत्पन्न करती है ।

75% वीमारियों का मूल कारण नकारात्मक सोंच से उत्पन्न ऊर्जा ही है ।
आज इंसान ही अपनी गलत सोंच से भस्मासुर बन खुद का विनाश कर रहा है ......
अपनी सोंच सदैव सकारात्मक रखें और खुश रहें

25 साल की उम्र तक हमें परवाह नहीँ होती कि "लोग क्या सोचेंगे ? ? "
50 साल की उम्र तक इसी डर में जीते हैं कि " लोग क्या सोचेंगे ! ! "
50 साल के बाद पता चलता है कि

" हमारे बारे में कोई सोच ही नहीँ रहा था ! ! ! "
Life is beautiful, enjoy forever. and be positive,
happy and smiling life.

बेटियां खुश रहें हमेशा..

"पापा मुझे मेंहदी लगवानी है" पंद्रह साल की चुटकी बाज़ार में बैठी मेंहदी वाली को देखते ही मचल गयी..

"कैसे लगाती हो मेंहदी " विनय नें सवाल किया..

"एक हाथ के पचास दो के सौ" मेंहदी वाली ने जवाब दिया..

विनय को मालूम नहीं था मेंहदी लगवाना इतना मँहगा हो गया है..

"नहीं भई एक हाथ के बीस लो वरना हमें नहीं लगवानी"

यह सुनकर चुटकी नें मुँह फुला लिया..

"अरे अब चलो भी,, नहीं लगवानी इतनी मँहगी मेंहदी" विनय के माथे पर लकीरें उभर आयीं..

"अरे लगवाने दो ना साहब,, अभी आपके घर में है तो आपसे लाड़ भी कर सकती है.. कल को पराये घर चली गयी तो पता नहीं ऐसे मचल पायेगी या नहीं.. तब आप भी तरसोगे बिटिया की फरमाइश पूरी करने को"

मेंहदी वाली के शब्द थे तो चुभने वाले पर उन्हें सुनकर विनय को अपनी बड़ी बेटी की याद आ गयी जिसकी शादी उसने तीन साल पहले एक खाते-पीते पढ़े लिखे परिवार में की थी..

उन्होंने पहले साल से ही उसे छोटी-छोटी बातों पर सताना शुरू कर दिया था..

दो साल तक वह मुट्ठी भरभर के रुपये उनके मुँह में ठूँसता रहा पर उनका पेट बढ़ता ही चला गया..

और अंत में एक दिन सीढियों से गिर कर बेटी की मौत की खबर ही मायके पहुँची..

आज वह छटपटाता है कि उसकी वह बेटी फिर से उसके पास लौट आये और वह चुन चुन कर उसकी सारी अधूरी इच्छाएँ पूरी कर दे..

पर वह अच्छी तरह जानता है कि अब यह असंभव है..

"लगा दूँ बाबूजी?? एक हाथ में ही सही " मेंहदी वाली की आवाज से विनय की तंद्रा टूटी..

"हाँ हाँ लगा दो.. एक हाथ में नहीं,, दोनों हाथों में.. और हाँ!! इससे भी अच्छी वाली हो तो वो लगाना" विनय ने डबडबायी आँखें पोंछते हुए कहा और बिटिया को आगे कर दिया..

जब तक बेटी हमारे घर है,, उनकी हर इच्छा जरूर पूरी करे..

क्या पता आगे कोई इच्छा पूरी हो पाये या ना हो पाये..

ये बेटियां भी कितनी अजीब होती हैं..

"मैं जानता हूँ...! मगर..

बाजार से घर लौटते वक्त कुछ खाने का मन
किया तो, वह रास्ते में खड़े ठेले वाले के पास
भेलपूरी लेने के लिए रूक गयी। 😊
..
उसे अकेली खड़ी देख, पास ही बनी पान की
दुकान पर खड़े कुछ मनचले भी वहाँ आ गये।
..😍
घूरती आँखे लड़की को असहज कर रही थी,
पर वह ठेले वाले को पहले पैसे दे चुकी थी,
इसलिए मन कड़ा करके खड़ी रही। द्विअर्थी
गानों के बोल के साथ साथ आँखो में लगी
अदृश्य दूरबीन से सब लड़के उसकी शारीरीक
सरंचना का निरिक्षण कर रहे थे।😏😏
..
उकताकर वह कभी दुपट्टे को सही करती तो
कभी ठेले वाले से और जल्दी करने को कहती।
मनचलों की जुगलबंदी चल ही रही थी कि
कबाब में हड्डी की तरह एक बाईक सवार
युवक वँहा आकर रूका।
..
"अरे पूनम...तू यहाँ क्या कर रही है ? हम्म..!
अपने भाई से छुपकर पेट पूजा हो रही है।"
बाईक सवार युवक ने लड़की से कहा।
..
संभावित खतरे को भाँपकर मनचले तुरंत इधर
उधर खिसक लिये।
..
समस्या से मिले अनपेक्षित समाधान से
लड़की ने राहत की साँस ली फिर असमंजस
भरे भाव के साथ युवक से कहा " माफ किजिए,
मेरा नाम एकता है। आपको शायद गलतफहमी
हुई है, मैं आपकी बहन नही हूँ।"
..
"मैं जानता हूँ...! मगर किसी की तो बहन हो.."
कहकर युवक ने मुस्कुराते हुए हेलमेट पहना
ओर अपने रास्ते चल दिया। 😊 👌
😊😊😊

मैंने शराब को छुआ तक नहीं

माँ मैं एक पार्टी में गया था.
तूने मुझे शराब नहीं पीने
को कहा था,

इसीलिए बाकी लोग शराब पीकर मस्ती कर रहे थे

और मैं सोडा पीता रहा.
लेकिन मुझे सचमुच अपने पर
गर्व हो रहा था
माँ,

जैसा तूने कहा था कि 'शराब पीकर
गाड़ी नहीं चलाना'.

मैंने वैसा ही किया.
घर लौटते वक्त मैंने शराब को छुआ तक नहीं,

भले ही बाकी दोस्तों ने
मौजमस्ती के नाम पर
जमकर पी.
उन्होंने मुझे भी पीने के
लिए बहुत उकसाया था.

पर मैं अच्छे से जानता था कि मुझे
शराब नहीं पीनी है और मैंने
सही किया था.

माँ, तुम हमेशा सही सीख देती हो.
पार्टी अब लगभग खत्म होने
को आयी है और सब लोग अपने-अपने घर लौटने की तैयारी कर रहे हैं.

माँ ,अब जब मैं अपनी कार में बैठ
रहा हूँ तो जानता हूँ कि केवल कुछ
समय बाद मैं

अपने घर अपनी प्यारी स्वीट
माँ और पापा के पास रहूंगा.

तुम्हारे और पापा के इसी प्यार और
संस्कारों ने

मुझे जिम्मेदारी सिखायी और लोग
कहते हैं कि मैं

समझदार हो गया हूँ माँ, मैं घर आ
रहा हूँ और

अभी रास्ते में हूँ. आज हमने बहुत
मजा की और मैं बहुत खुश हूँ.

लेकिन ये क्या माँ...
शायद दूसरी कारवाले ने मुझे
देखा नहीं और ये भयानक टक्कर....
माँ, मैं यहाँ रास्ते पर खून से लथपथ हूँ.

मुझे पुलिसवाले की आवाज सुनाई पड़
रही है

और वो कह रहा है कि इसने नहीं पी.
दूसरा गाड़ीवाला पीकर चला रहा था.

पर माँ, उसकी गलती की कीमत मैं
क्यों चुकाऊं ?

माँ, मुझे नहीं लगता कि मैं और
जी पाऊंगा.

माँ-पापा, इस आखिरी घड़ी में तुम
लोग मेरे पास क्यों नहीं हो.
माँ, बताओ ना ऐसा क्यों हो गया.

कुछ ही पलों में मैं सबसे दूर हो जाऊँगा.

मेरे आसपास ये गीला-गीला और
लाल-लाल क्या लग रहा है.
ओह! ये तो खून है और
वो भी सिर्फ मेरा.

मुझे डाक्टर की आवाज आ रही है
जो कह रहे हैं कि मैं बच नहीं पाऊंगा.
तो क्या माँ,
मैं सचमुच मर जाऊँगा.

मेरा यकीन मानो माँ. मैं तेरी कसम
खाकर कहता हूँ कि मैंने शराब
नहीं पी थी.
मैं उस दूसरी गाड़ी चलाने वाले
को जानता हूँ.

वो भी उसी पार्टी में था और खूब
पी रहा था.

माँ, ये लोग क्यों पीते हैं और
लोगों की जिंदगी से
खेलते हैं उफ! कितना दर्द हो रहा है.

मानो किसी ने चाकू चला दिया हो या सुइयाँ चुभो रहा हो.

जिसने मुझे टक्कर मारी वो तो अपने
घर चला गया और मैं
यहाँ अपनी आखिरी साँसें गिन
रहा हूँ. तुम ही कहो माँ, क्या ये
ठीक हुआ.

घर पर भैया से कहना, वो रोये नहीं.
पापा से धीरज रखने को कहना.
मुझे पता है,वो मुझे कितना चाहते हैं

और मेरे जाने के बाद तो टूट
ही जाएंगे.
पापा हमेशा गाड़ी धीरे चलाने को कहते
थे.

पापा, मेरा विश्वास करो,
मेरी कोई गलती नहीं थी. अब मुझसे
बोला भी नहीं जा रहा.
कितनी पीड़ा!

साँस लेने में तकलीफ हो रही है.
माँ-पापा, आप मेरे पास
क्यों नहीं हो. शायद

मेरी आखिरी घड़ी आ गयी है. ये
अंधेरा सा क्यों लग रहा है. बहुत डर
लग रहा है.

माँ-पापा प्लीज़ रोना नहीं. मै
हमेशा आपकी यादों में, आपके दिल में
आपके पास ही रहूंगा.
माँ, मैं जा रहा हूँ. पर जाते-जाते ये
सवाल ज़रूर पूछुंगा कि ये लोग पीकर
गाड़ी क्यों चलाते हैं.
अगर उसने पी नहीं होतीं तो मैं आज
जिंदा, अपने घर,
अपने परिवार के साथ होता.

मित्रो, इसको ज्यादा से
ज्यादा लोगों तक
पहुँचाए ताकि किसी के शराब
पीकर गाड़ी चलाने
से किसी और के घर का चिराग
ना बुझने पाय...!!!

अंतिम सफर की तैयारी :-

अंतिम सफर की तैयारी :-
===============

एक राज्य का क़ानून था कि वो एक साल बाद अपना राजा बदल लेते थे। उस दिन जो भी सब से पहले शहर में आता था तो उसे राजा घोषित कर लेते थे, और इससे पहले वाले राजा को एक बहुत ही ख़तरनाक और मीलों मॆं फैले जंगल के बीचों बीच छोड़कर आते जहां बेचारा अगर खूंखार जानवरो से किसी तरह अपने आप को बचा लेता तो भूख- प्यास से मर जाता । ना जाने कितने ही राजा ऐसे ही एक साल की राजगद्दी के बाद जंगल में जा कर मर गए ।

एक बार राज्य में एक नौजवान किसी दूसरे राज्य से आया और इस राज्य के कानून से अनजान था, तब सब लोगों ने आगे बढ़कर उसे बधाईयाँ दी और उसे बताया कि उसको इस राज्य का राजा चुन लिया गया है और उसे बड़े मान-शान के साथ राजमहल में ले गए । वो हैरान भी हुआ और बहुत ख़ुश भी । राजगद्दी पर बैठते ही उसने पूछा कि मुझ से पहले जो राजा था, वो कहाँ है? तो दरबारियों ने उसे इस राज्य का क़ानून बताया कि हर राजा को एक साल बाद जंगल में छोड़ दिया जाता है और नया राजा चुन लिया जाता है ।

ये बात सुनते ही वो एक बार तो परेशान हुआ लेकिन फिर उसने अपनी दिमाग का इस्तेमाल करते हुए कहा कि मुझे उस जगह लेकर चलो जहाँ तुम अपने पहले के राजाओ को छोड़कर आते हो। दरबारियों ने सिपाहियों को साथ लिया और नये नियुक्त राजा को वो जगह दिखाने जंगल में ले गए, राजा ने अच्छी तरह उस जगह को देख लिया और वापस आ गया अगले दिन उसने सबसे पहला आदेश ये दिया कि मेरे राजमहल से जंगल तक एक सड़क बनाई जाये और जंगल के बीचों बीच एक ख़ूबसूरत राजमहल बनाया जाये जहां पर हर तरह की सुविधा मौजूद हों और राजमहल के बाहर ख़ूबसूरत बाग़ बनाया जाएं। राजा के आदेश का पालन किया गया, जंगल मे सड़क और राजमहल बनकर तैयार हो गया। एक साल के पूरे होते ही राजा ने दरबारियों से कहा कि आप अपने कानून का पालन करो और मुझे वहां छोड़ आओ जहां मुझ से पहले राजाओ को छोड़ के आते थे। दरबारियों ने कहा कि महाराज आज से ये कानून ख़त्म हो गया क्योंकि हमें एक अक़लमंद राजा मिल गया है , वहाँ तो हम उन बेवक़ूफ राजाओ को छोड़कर आते थे जो एक साल की राजशाही के मज़े में बाक़ी की ज़िंदगी को भूल जाते और अपने लिए कोई बंदोबस्त ना करते थे, लेकिन आप ने अपने दिमाग का इस्तेमाल किया और आगे का बंदोबस्त कर लिया। हमें ऐसे ही होशियार राजा की ज़रूरत थी अब आप आराम से सारी ज़िंदगी हमारे राज्य पर राज करें ।

                   आइये आज की इस सुहानी सुबह जो थोड़ी देर बाद ही गरमाँगरम होने वाली है का शुभारम्भ करें यह सोचते हुए कि,

                        कुछ दिन बाद हमें भी ये दुनिया वाले एक दिन ऐसी जगह छोड़कर आयेंगे जहां से कोई वापस नहीं आता

                      तो क्यो ना हम भी वक्त रहते हुए नेक कर्म और ईश्वर की बदंगी करके

                 अपने अगले सफर की तैयारी कर लें

                   या बेवक़ूफ़ बन कर कुछ दिनों की ज़िंदगी के मज़ों में लगे रहें

          और ये जन्म बर्बाद कर लें ।

Funny Management System :


Funny Management System :

एक बार एक किसान का घोडा बीमार हो गया।
उसने उसके इलाज के लिए डॉक्टर को बुलाया,
डॉक्टर ने घोड़े का अच्छे से मुआयना किया और बोल| "आपके घोड़े को
काफी गंभीर बीमारी है। हम तीन दिन तक इसे दवाई देकर देखते हैं,
अगर यह ठीक हो गया तो ठीक नहीं तो हमें इसे मारना होगा।
क्योंकि यह बीमारी दूसरे जानवरों में भी फ़ैल सकती है।"

यह सब बातें पास में खड़ा
एक बकरा भी सुन रहा था। अगले दिन डॉक्टर आया,
उसने घोड़े को दवाई दी चला गया।
उसके जाने के बाद बकरा घोड़े के पास गया और बोला,
"उठो दोस्त, हिम्मत करो, नहीं तो यह तुम्हें मार देंगे।"

दूसरे दिन 
डॉक्टर फिर आया और दवाई देकर चला गया।
बकरा फिर घोड़े के पास आया और बोला, "दोस्त तुम्हें उठना ही होगा। हिम्मत करो
नहीं तो तुम मारे जाओगे। मैं तुम्हारी मदद करता हूँ। चलो उठो"

तीसरे दिन
जब डॉक्टर आया तो
किसान से बोला, "मुझे अफ़सोस है कि हमें इसे मारना पड़ेगा
क्योंकि कोई भी सुधार नज़र नहीं आ रहा।"
जब वो वहाँ से गए तो बकरा घोड़े के पास फिर आया और बोला,
"देखो दोस्त,तुम्हारे लिए अब करो या मरो वाली स्थिति बन गयी है।
अगर तुम आज भी नहीं उठे तो कल तुम मर जाओगे।
इसलिए हिम्मत करो।

हाँ, बहुत अच्छे। थोड़ा सा और, तुम कर सकते हो।
शाबाश, अब भाग कर देखो, तेज़ और तेज़।"
इतने में किसान, वापस आया तो उसने देखा कि
उसका घोडाभाग रहा है। वो ख़ुशी से झूम उठा
और सब घर वालों को इकट्ठा कर के चिल्लाने लगा,
"चमत्कार हो गया, मेरा घोडा ठीक हो गया।
हमें जश्न मनाना चाहिए..

चलो आज इस बकरे की बिर्यानी खायेंगे।"

शिक्षा :

कईबार मेनेजमेंट को कभी नही पता होता कि कौन सा आदमी सही में काम कर रहा है। 
जो काम कर रहा होता है उसी का ही काम तमाम हो जाता हैं

कहा लिखे ..

दो भाई समुद्र के किनारे टहल रहे थे,
दोनों के बीच किसी बात को लेकर
बहस हो गई,

बड़े भाई ने
छोटे भाई को थप्पड़ मार दिया ,
छोटे भाई ने कुछ नहीं कहा,

सिर्फ रेत पे लिखा:-
"आज मेरे बड़े भाई ने मुझे मारा "
अगले दिन
दोनों फिर समुद्र किनारे
घूमने के लिए निकले..,

छोटा भाई समुद्र में नहाने लगा
अचानक वो डूबने लगा,
बड़े भाई ने उसे बचाया

छोटे भाई ने पत्थर पे लिखा :-
" आज मेरे भाई ने मुझे बचाया "
बड़े भाई ने पूछा :-
जब मेने तुम्हे मारा
तब तुमने रेत पे लिखा ,
और जब तुमको बचाया
तो पत्थर पे लिखा

ऐसा क्यों ?

छोटे भाई ने जवाब दिया:-
जब हमे कोई दुःख दे
तो रेत पे लिखना चाहिए ताकि
वे जल्दी मिट जाये,

परन्तु जब कोई हमारे लिए
अच्छा करता हे तो
हमें पत्थर पर लिखना चाहिए
जहा मिट ना पाएं ,

भाव ये हे कि हमे अपने साथ हुई
बुरी घटना को भूल जाना चाहिए,
और अच्छी घटना को
सदेव याद रखना चाहिए !!

24 hours

हमारे जीवन काल में केवल दो ही दिन ऐसे होते हैं, जो 24 घंटों के नहीं होते ?
पहला , जिस दिन हम पैदा होते हैं ....... और दूसरा , जिस दिन हम दुनिया छोड़  देते हैं । इसलिए जीवन का आनंद 24 घंटे उठाइये ।     
हँसते रहिये हंसाते रहिये ।।।।।

😊सदा मुस्कुराते रहिये😊

We don’t realize in our life’s journey

Great story.

Ant and Wealthy man

Truly Superb and a Big Eye opener.....

One Sunday morning, a wealthy man sat in his balcony enjoying sunshine and his coffee when a little ant caught his eye which was going from one side to the other side of the balcony carrying a big leaf several times more than its size. The man watched it for more than an hour. He saw that the ant faced many impediments during its journey, paused, took a diversion and then continued towards destination.

At one point the tiny creature came across a crack in the floor. It paused for a little while, analyzed and then laid the huge leaf over the crack, walked over the leaf, picked the leaf on the other side then continued its journey.

The man was captivated by the cleverness of the ant, one of God’s tiniest creatures. The incident left the man in awe and forced him to contemplate over the miracle of Creation. It showed the greatness of the Creator. In front of his eyes there was this tiny creature of God, lacking in size yet equipped with a brain to analyze, contemplate, reason, explore, discover and overcome. Along with all these capabilities, the man also noticed that this tiny creature shared some human shortcomings.

The man saw about an hour later the creature had reached its destination – a tiny hole in the floor which was entrance to its underground dwelling. And it was at this point that the ant’s shortcoming that it shared with the man was revealed. How could the ant carry into the tiny hole the large leaf that it had managed to carefully bring to the destination? It simply couldn't!

So the tiny creature, after all the painstaking and hard work and exercising great skills, overcoming all the difficulties along the way, just left behind the large leaf and went home empty-handed.

The ant had not thought about the end before it began its challenging journey and in the end the large leaf was nothing more than a burden to it. The creature had no option, but to leave it behind to reach its destination. The man learned a great lesson that day.

Isn't that the truth about our lives?

We worry about our family, we worry about our job, we worry about how to earn more money, we worry about where we should live – 5 bedroom or 6 bedroom house, what kind of vehicle to buy – a Mercedes or BMW or a Porsche, what kind of dresses to wear, all sorts of things, only to abandon all these things when we reach our destination – The Grave.

We don’t realize in our life’s journey that these are just burdens that we are carrying with utmost care and fear of losing them, only to find that at the end they are useless and we can’t take them with us.....

Experience

Brilliant story

A giant ship engine failed.

The ship's owners tried one expert after another, but none of them could figure but how to fix the engine.

Then they brought in an old man who had been fixing ships since he was a young.

He carried a large bag of tools with him, and when he arrived, he immediately went to work.

He inspected the engine very carefully, top to bottom.

Two of the ship's owners were there, watching this man, hoping he would know what to do.

After looking things over, the old man reached into his bag and pulled out a small hammer.

He gently tapped something.

Instantly, the engine lurched into life.

He carefully put his hammer away.

The engine was fixed!
A week later, the owners received a bill from the old man for Rs.100,000.

"What?!" the owners exclaimed. "He hardly did anything!"

So they wrote the old man a note saying, "Please send us an itemized bill."

The man sent a bill that read:

Tapping with a hammer.. . Rs. 2/-

Knowing where to tap... Rs 99,998/-

Moral of the story:

Effort is important, but knowing where to make an effort in your life, makes all the difference.

"Life doesn't change in ONE MINUTE, but taking decision after thinking for ONE MINUTE can change life."

एक बार चला ग़या

🌹🌹 कहानी तीन बेस्ट दोस्तों की
                 😌😌😌
                 ज्ञान  ,  धन  
                      और
                    विश्वास
            तीनों बहुत अच्छे दोस्त 
                      भी थे
               तीनों में बहुत प्यार
                      भी था
                एक वक़्त आया
                       जब
                    तीनों को
                जुदा होना पड़ा
             तीनों ने एक दुसरे से
                 सवाल किया
                       कि
                हम कहाँ मिलेंगे
                  ज्ञान ने कहा
                        मैं
       मंदिर  , मस्जिद  ,  विद्यालय
                        मैं
                     मिलूँगा
                  धन ने कहा
                        मैं
             अमीरों के पास मिलूँगा
                    विश्वास
                    चुप था
             दोनों ने चुप होने की
                   वजह पुछी
                       तो
                    विश्वास ने
                  रोते हुवे कहा
                        मैं
              एक बार चला ग़या
                        तो
                फिर कभी नही
                      मिलूँगा
Very nice msg.. Read twice..

જાણવા જેવી વસ્તુઓ!


1. સપનામાં કદી ઘડિયાળ ન આવે.

2. અરીસાની સામે વધુ સમય જોવાથી તમારું મગજ આપોઆપ ભ્રમ પેદા કરે છે.

3. માનવ સિવાય Suicide કરતા પ્રાણીઓમાં માત્ર વ્હેલ, ડોલ્ફિન અને વાંદરાજ આવે છે.

4. જ્યારે કોઈ તમારી સામે જુવે છે, ત્યારે તમારા મગજને આપોઆપ ખબર પડી જાય છે.

5. UKની શેલફોર્ડ યુનિવર્સિટીનો એક રૂમ એટલો Silent (-12.5 Decibles) છે કે તમે ત્યાં પોતાનાં શરીરમાં લોહી વહેતુ સાંભળી શકો છો.

6. એક સામાન્ય માણસ પોતાની જિંદગીમાં સરેરાશ 36 વાર કોઈ હત્યારાની બાજુમાંથી નીકળે છે.

8. રાત્રે 2-3 વાગ્યા પર જો તમે અચાનક કારણ વગર જાગી જાવ તો એવી 80% સંભાવના છે કે કોઈ તમને તાકી રહ્યું છે.

9. રાત્રે સવથી વધુ મૃત્યું 3-4 વાગ્યે થાય છે.

10. મનોવિજ્ઞાન પ્રમાણે, જો તમે રાત્રે સુઈ ન શકતા હોય, તો સંભવત: તમે કોઈ બીજાનાં સપનામાં જાગતા હોય શકો.

11. 3 દિવસ (72 કલાક) થી વધુ સંપૂર્ણ અંધારામાં રહેવાથી તમે કાયમ માટે આંધળા થઈ શકો.

12. લાંબા સમય સુધી ડર લાગવાથી માણસનું મૃત્યું થઇ શકે.

13. જ્યારે તમે દુઃખી હોય, ત્યારે તમને તમારી આસપાસનાં લોકો વધારે સુખી લાગશે.

14. વાતચિતનાં સમય દરમિયાન લોકો જો...
૬૦% વાર સામું જોવે તો તેઓ કંટાળી ગયા છે.
૮૦% વાર સામું જોવે તો તેઓને તમે ગમો છો.
૧૦૦% વાર જોવે, તો તેઓ તમને ધમકાવે છે.

15. તમે કોઈના વિચારોમાંથી છૂટી ન શકતા હો, તો... તેઓ પણ તમારા વિચારોમાંથી કદાચ છૂટી શકતા ન હોય.

16. આંખનાં ચિપડાઓનો પણ ખાસ મતલબ હોય છે. (સવારે)
પીળાં - તમે પ્રેમ વિશે સપનું જોયું.
ભૂખરા - સપનામાં તમે મરી ગયા.
લીલાં - તમે ધન વિષે સપનું જોયું.
ન હોય - તમે Famous થવા વિષે સપનું જોયું.
કાળાં - તમે સપનામાં એકલા હતા.

17. વોલ્ટર સમરફોર્ડ નામના વ્યક્તિને માથે 3 વાર વીજળી પડી, તેના મૃત્યું બાદ તેની કબર પણ પર ફરી વાર પડી.

18. વાઘની જીભ એટલી ખરબચડી હોય છે કે માત્ર માણસની ચામડી ચાટવાથી ચામડી ઉતરી જાય છે.

19. તમારા મરવાની સંભાવના બીજા દિવસો કરતા તમારા જન્મદિવાસમાં 14% વધુ છે.

20. નાની નાની વાતોમાં ગુસ્સે થવાવાળા લોકો, અંદરથી પ્રેમ માગતા હોય છે.

Kavita

*✨✨बहुत सुंदर पंक्तियाँ✨✨*

*"रहता हूं किराये की काया में,*
*रोज़ सांसों को बेच कर* *किराया चूकाता हूं...!*
-
*मेरी औकात है बस मिट्टी* *जितनी,*
*बात मैं महल मिनारों की कर* *जाता हूं...!*
-
*जल जायेगी ये मेरी काया* *एक दिन,*
*फिर भी इसकी खूबसूरती पर* *इतराता हूं...!*
-
*मुझे पता हे मैं खुद के सहारे* *श्मशान तक भी ना जा सकूंगा,*

*इसीलिए जमाने में दोस्त बनाता हूँ ...!!"*

जीवन मे सफल होना है तो

जीवन मे सफल होना है तो चार वाक्यों को कभी भी अपनी जबान पर नहीं आने देना है।

1⃣ लोग क्या कहेंगे ?
2⃣ मुझसे नहीं होगा।
3⃣ मेरा मुड़ नही है।
4⃣ मेरी किस्मत खराब है ।

👎यही चार वाक्य हैं जो आदमी को कभी आगे नही बढ़ने देते ।

इसलिए इन्हें छोड़ कर ,
जो पाना है
उसको पाने के लिए पूरी ताकत
लगानी है।

कोई  भी आपको रोकता नही है ,
बस आप अपने आप को रोकना नहीं..!!!

Barish ki bunde..

*बारिश की बूँदें, भले ही छोटी हों, लेकिन उनका लगातार बरसना बड़ी बड़ी नदियों का बहाव बन जाता है.*

*ऎसे ही हमारे छोटे छोटे प्रयास निश्चित ही जिन्दगी में बड़ा परिवर्तन लाने में सक्षम रहते हैं*।

'બે માંથી એક બાદ કરો તો,

મળ્યું એ

'માણવા'ની પણ મઝા છે,

ના મળ્યું એ

'ચાહવા'ની પણ મઝા છે !

'એક માં એક ઉમેરો

       તો

    બે થાય'-

એવુ શિक्षક શિખવાડી ગયા...

       પણ,

'બે માંથી એક બાદ કરો

        તો,

એકલા થઇ જવાઈ'

-એવુ જીંદગી શિખવાડી ગઈ !

કળિયુગ ની આ દુનિયાદારી છે-

રમત રમતાં

માણસ 'ગમી' જાય ને..

ગમતાં માણસ જ

'રમત' રમી જાય !

ઘણા લોકો માટે

હુ 'સારો' નથી હોતો...

       પણ,

તમે જ કહો-

ક્યો એવો દરિયો છે,

જે 'ખારો' નથી હોતો ?

Krodh

😡😡😡😡😡😡😡😡
क्या आपको पता है....❓
    😡क्रोध का पूरा खानदान  है
😡

क्रोध की एक लाडली बहन है
             😡 ज़िद 😡

         क्रोध की पत्नी है
             😡 हिंसा 😡

      क्रोध का बडा भाई है
            😡 अंहकार 😡

क्रोध का बाप जिससे वह डरता है
                😡 भय 😡

          क्रोध की बेटिया हैं
        😡 निंदा और चुगली 😡

           क्रोध का बेटा है
                😡 बैर 😡

  इस खानदान की नकचडी बहू है
                 😡 ईर्ष्या😡

             क्रोध की पोती है
                 😡 घृणा 😡

               क्रोध की मां है
                😡 उपेक्षा 😡

         और क्रोध का दादा है                       
                 😡 द्वेष 😡
  
    तो इस खानदान से हमेशा
  दूर रहें और हमेशा खुश रहो।
इस मेसज को आगे भेजकर सबको  
इस खानदान के बारे जानकारी दे।
              🙏धन्यवाद 🙏
    😡😡😡😡😡😡😡😡

લગ્નજીવનની હકીકત

લગ્નજીવનની  હકીકત -

નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી,

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,

યાદ કરી જીવનની હરએક ઘડી,

બંનેના એક એક હાથે તાળી પડી.

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

કે છીએ બંને એક-બીજાની છડી.

Mitra.. Gazal

આ ગઝલ સમર્પિત છે  તમારા જેવા મિત્રો ની 
દિલદારી અને વફાદારી ને....

ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને,  ઉર્જા  મળે  છે


નથી જાતો  મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે


ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે


સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં,  શાતા  મળે  છે


ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે


ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે 
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે


દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે


જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે