સંઘર્ષ વિના સફળતા નહીં !...


સંઘર્ષ વિના સફળતા નહીં !...

જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે,
પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું.

એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.
શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી.
માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે...



जिंदगी का रहस्य ..



जिंदगी का रहस्य ..

જિંદગી જીવી જાણો..


જિંદગી જીવી જાણો.. નહિતર જીવન
બસના કંડકટર જેવું બની રહેશે,
મુસાફરી રોજ કરવાની

ને જવાનું કયાંય નહી !!!

સમય અને ઈશ્વર ..


સમય અને ઈશ્વર .

सूर्य मंत्र ..

Surya mantra

મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે..


એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ
તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

सौ ऊंट 🐪🐪🐪🐪..



🐪🐪🐪🐪

एक आदमी राजस्थान के किसी शहर में रहता था . वह ग्रेजुएट था और एक प्राइवेट कंपनी में जॉब करता था .
पर वो अपनी ज़िन्दगी से खुश नहीं था , हर समय वो किसी न किसी समस्या से परेशान रहता था और उसी के बारे में सोचता रहता था .
एक बार शहर से कुछ दूरी पर एक एक महात्मा का काफिला रुका हुआ था . शहर में चारों और उन्ही की चर्चा थी ,
बहुत से लोग अपनी समस्याएं लेकर उनके पास पहुँचने लगे ,
उस आदमी को भी इस बारे में पता चला, और उसने भी महात्मा के दर्शन करने का निश्चय किया .
छुट्टी के दिन सुबह -सुबह ही उनके काफिले तक पहुंचा .
वहां सैकड़ों लोगों की भीड़ जुटी हुई थी , बहुत इंतज़ार के बाद उसका का नंबर आया .
वह बाबा से बोला ,” बाबा , मैं अपने जीवन से बहुत दुखी हूँ ,
हर समय समस्याएं मुझे घेरी रहती हैं , कभी ऑफिस की टेंशन रहती है ,
तो कभी घर पर अनबन हो जाती है , और कभी अपने सेहत को लेकर परेशान रहता हूँ ….
बाबा कोई ऐसा उपाय बताइये कि मेरे जीवन से सभी समस्याएं ख़त्म हो जाएं और मैं चैन से जी सकूँ ?
बाबा मुस्कुराये और बोले , “ पुत्र , आज बहुत देर हो गयी है मैं तुम्हारे प्रश्न का उत्तर कल सुबह दूंगा …
लेकिन क्या तुम मेरा एक छोटा सा काम करोगे …?”
“ज़रूर करूँगा ..”, वो आदमी उत्साह के साथ बोला .
“देखो बेटा , हमारे काफिले में सौ ऊंट 🐪 हैं ,
और इनकी देखभाल करने वाला आज बीमार पड़ गया है , मैं चाहता हूँ कि आज रात तुम इनका खयाल रखो …
और जब सौ के सौ ऊंट 🐪 बैठ जाएं तो तुम भी सो जाना …”,
ऐसा कहते हुए महात्मा अपने तम्बू में चले गए ..

अगली सुबह महात्मा उस आदमी से मिले और पुछा , “ कहो बेटा , नींद अच्छी आई .”
“कहाँ बाबा , मैं तो एक पल भी नहीं सो पाया , मैंने बहुत कोशिश की पर मैं सभी ऊंटों🐪 को नहीं बैठा पाया ,
कोई न कोई ऊंट 🐪 खड़ा हो ही जाता …!!!”, वो दुखी होते हुए बोला .”
“ मैं जानता था यही होगा …
आज तक कभी ऐसा नहीं हुआ है कि ये सारे ऊंट एक साथ बैठ जाएं …!!!”,
“ बाबा बोले .
आदमी नाराज़गी के स्वर में बोला , “ तो फिर आपने मुझे ऐसा करने को क्यों कहा ”
बाबा बोले , “ बेटा , कल रात तुमने क्या अनुभव किया ,
यही ना कि चाहे कितनी भी कोशिश कर लो सारे ऊंट 🐪एक साथ नहीं बैठ सकते …
तुम एक को बैठाओगे तो कहीं और कोई दूसरा खड़ा हो जाएगा

इसी तरह तुम एक समस्या का समाधान करोगे तो किसी कारणवश दूसरी खड़ी हो जाएगी ..
पुत्र जब तक जीवन है ये समस्याएं तो बनी ही रहती हैं … कभी कम तो कभी ज्यादा ….”
“तो हमें क्या करना चाहिए ?” , आदमी ने जिज्ञासावश पुछा .
“इन समस्याओं के बावजूद जीवन का आनंद लेना सीखो …
कल रात क्या हुआ , कई ऊंट 🐪 रात होते -होते खुद ही बैठ गए ,
कई तुमने अपने प्रयास से बैठा दिए , पर बहुत से ऊंट 🐪 तुम्हारे प्रयास के बाद भी नहीं बैठे …
और जब बाद में तुमने देखा तो पाया कि तुम्हारे जाने के बाद उनमे से कुछ खुद ही बैठ गए ….
कुछ समझे ….
"समस्याएं भी ऐसी ही होती हैं , कुछ तो अपने आप ही ख़त्म हो जाती हैं ,
कुछ को तुम अपने प्रयास से हल कर लेते हो …
और कुछ तुम्हारे बहुत कोशिश करने पर भी हल नहीं होतीं ,
ऐसी समस्याओं को समय पर छोड़ दो …

उचित समय पर वे खुद ही ख़त्म हो जाती हैं ….
और जैसा कि मैंने पहले कहा … जीवन है
तो कुछ समस्याएं रहेंगी ही रहेंगी ….
पर इसका ये मतलब नहीं की तुम दिन रात उन्ही के बारे में सोचते रहो …
ऐसा होता तो ऊंटों 🐪की देखभाल करने वाला कभी सो नहीं पाता….
समस्याओं को एक तरफ रखो और जीवन का आनंद लो…
चैन की नींद सो …

जब उनका समय आएगा वो खुद ही हल हो जाएँगी"...
बिंदास मुस्कुराओ क्या ग़म हे,..
ज़िन्दगी में टेंशन किसको कम हे..

પિતા કોને કેવાય ..



એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ.

દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા ટકા લાવ્યો અને વિજ્ઞાનપ્રવાહમાં એને રસ હતો એટલે સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું. સ્કૂલની ફીની વિગત જાણીને પિતાના હોશકોશ ઉડી ગયા. આટલી મોટી ફી કેમ કરીને ભરાશે ? પણ પિતા દીકરાને મોટો સાહેબ જોવા માંગતા હતા એટલે ગમે તેમ કરીને દીકરાને ભણાવવો જ છે એવું એના પિતાએ નક્કી કર્યું.

બીજા દિવસે એ ભાઈએ એમના પત્ની અને પુત્રને કહ્યું, " મારો બાળપણનો ભાઈબંધ મુંબઈમાં રહે છે. ખુબ સારો ધંધો કરે છે. હું એની પાસે જઈ આવું, મને ખાતરી છે કે એ ચોક્કસ મદદ કરશે." પિતા મુંબઇ જવા રવાના થયા. દીકરાને થયું પપ્પા ખોટા મુંબઇ જાય છે. આટલી મોટી રકમની મદદ આજના યુગમાં કોઈ ના કરે. એકાદ અઠવાડિયામાં જ એના પિતા પાછા આવ્યા અને સાથે ખુબ મોટી રકમ પણ લાવ્યા. છોકરાની ફી ભરાઈ ગઈ અને અભ્યાસ આગળ વધ્યો.

થોડા દિવસ પછી એકવખત દીકરો ઘરે બેઠો બેઠો હોમવર્ક કરતો હતો. ટપાલી આવ્યો અને એક કવર આપી ગયો. છોકરાની મમ્મીએ કહ્યું, " બેટા, જરા જો તો આ કોનો કાગળ છે ? આજ દિન સુધી આપણને કોઈએ કાગળ લખ્યો નથી. ગરીબના થોડા કોઈ સગા હોય ? આજે અચાનક આ શેનો કાગળ આવ્યો? હું કે તારા પપ્પા કંઈ ભણ્યા નથી એટલે વાંચતા પણ આવડતું નથી તું જ કાગળ વાંચી સંભળાવ."

દીકરાએ કવર ખોલીને કાગળ બહાર કાઢ્યો. કાગળ વાંચતાની સાથે દીકરો ચોધાર આંસુએ રડી પડ્યો. એની મમ્મી પણ હેબતાઈ ગઈ અને એટલું જ બોલી શકી કે ' બેટા, શું થયું ? શું લખ્યું છે કાગળમાં ?" છોકરાએ રડતા રડતા કહ્યું," મમ્મી આ એક બહુ મોટા ઉદ્યોગપતિનો કાગળ છે. પપ્પાનો આભાર માનતો પત્ર છે. મમ્મી, પપ્પા મુંબઇ ગયા જ નહોતા. અહીંયા હોસ્પિટલમાં હતા અને એ જે પૈસા લાવ્યા એ એના મિત્ર પાસેથી નહિ, ઉદ્યોગપતિ પાસેથી લાવ્યા છે. પપ્પાએ ઉદ્યોગપતિને એક કિડની દાનમાં આપી દીધી છે અને બદલામાં ઉદ્યોગપતિએ મારા અભ્યાસનો ખર્ચ ઉપડાવાનું પપ્પાને વચન આપ્યું છે."

મિત્રો, દીકરા કે દીકરી માટે એના પિતા બહુ મોટું બલિદાન આપતા હોય છે અને ઘણીવખત તો સંતાનને એની ખબર પણ પડવા દેતા નથી. પિતા એની કિડની ભલે ના વેંચતા હોય પણ જમીન, મકાન કે ઘરેણાં વેંચીને પણ દીકરા-દીકરીને ભણાવતા હોય છે. પોતે ભલે મુફલિસ થઈ જાય પણ દીકરો મહાન બને એ માટે જાત હોમી દેતા હોય છે.

દુનિયાના તમામ પિતાઓને ભાવપૂર્વક વંદન.

'परिस्थिति' बदले तो ..




गुरू से शिष्य ने कहा: 

गुरूदेव ! एक व्यक्ति ने आश्रम के लिये 
गाय भेंट की है।

गुरू ने कहा - अच्छा हुआ । 
दूध पीने को मिलेगा।

एक सप्ताह बाद शिष्य ने आकर 
गुरू से कहा: गुरू ! जिस व्यक्ति ने गाय दी थी, 
आज वह अपनी गाय वापिस ले गया ।

गुरू ने कहा - अच्छा हुआ ! 
गोबर उठाने की झंझट से मुक्ति मिली।

'परिस्थिति' बदले तो अपनी ,
'मनस्थिति' बदल लो । 

बस दुख सुख में बदल जायेगा.। 

"सुख दुख आख़िर दोनों
मन के ही तो समीकरण हैं।"

આંખો માં આંસુ ??



આંખો માં આંસુ ??

દોસ્તી ના દાખલા..





ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,
દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ હું તમારી જીંદગી ભર ,
જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,
દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે
અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી
દોસ્તી નું જ નામ કરજે,
જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે,
બસ એક પ્યારીસી સ્માઇલ કરજે.

फिर अंगूठा क्यों लगाते ?



फिर अंगूठा क्यों लगाते ?

जीवन का उद्देश्य


एक बार पचास लोगों का ग्रुप। किसी मीटिंग में हिस्सा ले रहा था।
मीटिंग शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक
ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे 🏉देते हुए बोला , ” आप
सभी को गुब्बारे पर इस मार्कर से अपना नाम लिखना है। ” सभी ने
ऐसा ही किया।
अब गुब्बारों को एक दुसरे कमरे में रख दिया गया।
स्पीकर ने अब सभी को एक साथ कमरे में जाकर पांच मिनट के अंदर
अपना नाम वाला गुब्बारा ढूंढने के लिए कहा।
सारे पार्टिसिपेंट्स
तेजी से रूम में घुसे और पागलों की तरह अपना नाम वाला गुब्बारा ढूंढने
लगे।
पर इस अफरा-तफरी में किसी को भी अपने नाम
वाला गुब्बारा नहीं मिल पा रहा था…
👻 5 पांच मिनट बाद सभी को बाहर
बुला लिया गया।
स्पीकर बोला , ” अरे! क्या हुआ , आप
सभी खाली हाथ क्यों हैं ? क्या किसी को अपने नाम
वाला गुब्बारा नहीं मिला ?” ”

Quote ..Life is full of blessings


Life is full of blessings

इतना विसाल पेड़ ..



इतना विसाल पेड़ ??

કાચબા અને સસલા દોડ મેનેજમેન્ટ



કાચબા અને સસલા દોડ મેનેજમેન્ટ 

ગઝલ : ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે


આ ગઝલ સમર્પિત છે  તમારા જેવા મિત્રો ની દિલદારી અને વફાદારી ને....


ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને,  ઉર્જા  મળે  છે

નથી જાતો  મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે

ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે

સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં,  શાતા  મળે  છે

ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે

ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે

દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે

જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે

ચોમાસું ...


આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાને કહી દો સાથે દફતર લાવે,
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવુ હવે ,ના ટહુકે ભરબપોરે,
અમથું કૈં આ વાદળીઓનું એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખે આખ્ખુ ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કુલો,


ભલે ને ‘આઉટડેટ’ થયેલો વડલો કાઢે મારી ભૂલો!

સેલ્સગર્લ .. જોક

સેલ્સગર્લ મિસ મોના એ ગ્રાહક દંપતિની માફી માંગતા કહ્યું કે ,

''શહેરના સૌથી મોટા સાડીના શો રૂમમાં આપને એક પણ સાડી પસંદ ન આવી તેનું મને દુખ છે.."

ગ્રાહક ;- '' એમાં કાઈ દુખ લગાડવાનું ન હોય..
મેડમ ..અમે તો આ બાજુની લેબોરેટરીમાં મારી વાઈફના રીપોર્ટ કરાવવા આવ્યા હતા..
પણ એ હજી સુધી ખૂલેલું નહોતું ને એટલે આ બાજુ તો જરા અમસ્તા જ........!!!


જુઓ ને સમય કેવો આવી ગયો છે,


જુઓ ને સમય કેવો આવી ગયો છે,

ખાઈએ છે તો એ પચતું નથી,
કમાઈએ છીએ તો એ બચતું નથી.
ફેસબૂક કે બ્લોગ માં લખીએ તો એ કોઈ વાંચતુ નથી .....!!

તરત નહી પણ ત્રણ દિવસે તો.....


........તરત નહી પણ ત્રણ દિવસે તો.......!!

મિત્ર :- ''માસી ..બાકી કહેવું પડે હો..!
આ તમારો દીકરો અને મારો મિત્ર ગજબનું નોલેજ ધરાવે છે..હો...
મિત્ર :-ક્યાં છે એ ?
માસી ;- એ રૂમ માં કઈ ઈન્ટરનેટ પર એનું કામ કરે છે ,
મિત્ર : ઓફિસમાં પણ સીનીયર મેનેજર અને ક્યારેક હેડ ઓફિસમાંથી પણ એની પાસેથી માહિતી માંગતા હોય છે.દુનિયાના ક્યાં ખૂણામાં શું નવીન બન્યું એ બધી માહિતી ઈન્ટરનેટ પરથી આની પાસે આવી ગયેલી જ હોય ...! મને પણ આશીર્વાદ આપો થોડોક તો એના જેવો થાઉં..."
માસી ;- '' તારું શરીર હજી એવું ને એવું સુકલકડી છે તે એ સારું થાય એવા આશીર્વાદ આપું.. બાકી મારા દીકરા જેવા થવાના તો ન જ આપું.."
''હહાહા..તમે પણ શું માસી...!
હશે ચાલો એવા આશીર્વાદ આપો બસ.!
(થોડીવાર પછી).ચાલો  ત્યારે હવે રજા લઉં છું  .
આજે ઘણી વાતો કરી,જમ્યા..મઝા આવી..
હવે તમે બધા સૌ અમારા ઘરે આવો..એવું ગોઠવવાનું છે..
હું ફોન કરીશ ..અત્યારે જાઉં છું..આવજો..માસી .''
(માસી પોતાના દીકરા પાસે રૂમ માં આવીને) 
'' બેટા.. આજે ત્રણ દિવસ થયા તારા બાપુજી જમ્યા નથી એને..
બે દિવસથી દેશી ઓસડીયા કરું છું કાઈ ફેર નથી પડતો .
આખી રાત જાગીને કાઢી છે ..
તમે બે ય માણસ તમારી ઓફિસેથી આવીને ક્યારેક તો એના રૂમમાં જઈને પૂછો તો ખરા પપ્પા કેમ છે..? જમ્યા કે નહી..?
તમને શું થાય છે..?'' 
બેટા .તારો મિત્ર કેતો હતો કે દુનિયાના ક્યાં ખૂણામાં શું બન્યું છે  એ બધું તું જાણે છે,તો તારી પાસે એવું કાઈ નથી કે ઘરના ખૂણામાં શું બન્યું છે તેની ભલે તરત નહી પણ ત્રણ દિવસે તો ખબર પડે ? ''
ભાઈ એ જરા ક્ષણ માટે નજર ઉંચી કરી ને બોલ્યો ,
"હા , સોરી મોમ , તું કઈ બોલી ?"

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા,


ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

જાપાનમાં સવારે ઉઠીને તરત
પાણી પીવાની પ્રથા અત્યંત
લોકપ્રિય છે. અને હમણાજ
થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ
આપે છે.અમે અમારા મિત્રો માટે
પાણી ના ફાયદાઓ
વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ
એસોસિએશના જણાવ્યા પ્રમાણે
જુના હઠીલા અસાધ્ય રોગો અને
આધુનિક સમયના રોગો ઉપર
પાણીનો ઈલાજ ખુબજ અસરકારક
પરિણામો આપે છે.-
જેવાકે માથાનો દુખાવો,
શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ,
જુનો સાંધાનો વા,
હૃદયના ધબકારા એકાએક વધી જવા,
વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા,
શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી.,
મેનેન્જાઇટિસ, કીડની અને
મૂત્રમાર્ગના રોગો, ઉલટી,
ગેસની સમસ્યા, ઝાડા,
મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ,
કબજીયાત,

Prayers


There is a story about a *Sea Captain* 
who in his retirement skippered a boat taking day-trippers to Islands.

On one trip, the boat was full of young people.
They laughed at the old captain when they saw him 
*say a prayer* before sailing out, 

because the day was fine and the sea was calm.
However, they weren't long at sea when a storm suddenly blew up 
and the boat began to roll & pitch violently.
The terrified passengers came to the captain and 
*asked him to join them in prayer.*

But he replied, *"
I say my prayers when it's calm. 
When it's rough I attend to my ship."*
*Here is a lesson for us...*

If we cannot *seek God* in quiet moments of our lives; 
we are not likely to find him when trouble strikes.
We are more likely to panic.

But if we have *learnt to seek him and trust him 
in quiet moments, then most certainly we will find him 
when the going gets rough.*


आर्ट ऑफ लिविंग... की कुछ अच्छी बातें


👌आर्ट ऑफ लिविंग... की कुछ अच्छी बातें 👌

👉!!जीवन में आने वाली हर चुनौती को स्वीकार करे।👈

👆अपनी पसंद की चीजों के लिये खर्चा करें।👆

👆इतना हंसिये के पेट दर्द हो जाये।👆

👆आप कितना भी बुरा नाचते हो ,फिर भी नाचिये।उस खुशी को महसूस किजिये।👆

👆फोटोज् के लिये पागलों वाली पोज् दिजिये।बिल्कुल छोटे बच्चे बन जाइये।👆

👌हर पल को खुशी से जीने को ही जिंदगी कहते है।👌
👆"जिंदगी है छोटी," हर पल में खुश रहो👆
👆काम में खुश रहो,"आराम में खुश रहो👆
👉"आज पनीर नहीं," दाल में ही खुश रहो👈

👆"आज गाड़ी नहीं," पैदल ही खुश रहो 👆

👆"जिस को देख नहीं सकते," उसकी आवाज से ही खुश रहो👆
👉"जिसको पा नहीं सकते,"उसको सोच कर ही खुश रहो👈
👌"बीता हुआ कल जा चुका है," उसकी मीठी याद में ही खुश रहो👌
👆"आने वाले कल का पता नहीं," इंतजार में ही खुश रहो 👆
😄"हंसता हुआ बीत रहा है पल," आज में ही खुश रहो😄
👍"जिंदगी है छोटी," हर हाल में खुश रहो👍

👉अगर दिल को छुआ हो तो जवाब दो, वरना बिना जवाब के भी खुश रहो 👈

Usb Drive..Funny


આવી કાળ ગણના ..માત્ર હિન્દુસ્તાન પાસે છે ..


કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”






એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.
આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો.
ભાષણ શરુ કરતા જ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું,
“કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.
એમને કહ્યું,
“ભલે,
જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ
પણ
એ પેહલા મારે કઈક કેહવું છે.”
એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.
ખંડમાં સન્નાટો છવાઈ ગયો.
ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું,
“હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?”

Dont waste words


Don't waste words on people 
who deserve your silence.

Sometimes the most powerful, 
thing you can say is nothing at all. 


Health is wealth..ha ha

ખુબ સરસ નવલકથા ..અશ્વિની ભટ્ટ ની કલમે


હ્રદય ને સ્પર્શી વાત

હ્રદય ને સ્પર્શી જાય એવી વાત

તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને...
તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય માં પ્રથમ આવી...
પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે જોઈએ એ માંગ હું તને લાવી આપીશ.
દીકરી : પપ્પા, મારે પેલો ડ્રેસ જોઈએ છે જે મેં તમને એ દિવસે બતાવ્યો હતો,પણ એ ૨૦૦૦ રૂપિયા નો હતો એટલે મેં તમને ત્યારે કહ્યું ન હતું, શું તમે મને એ ડ્રેસ લાવી આપશો ?
પિતા : સારું બેટા,

( પરંતુ તેની બધી બચત એક કર્યા પછી પણ તેમાં ૩૦૦ રૂપિયા ખૂટતા હતા તેમ છતાં એમને આ ડ્રેસ કેવી રીતે ખરીદ્યો હશે ?)
પત્ની : તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા ?

Yaha Sab Chalata Hai..


Hand Painting...Video

Nice Painting without Brush,
Great Artist..


No one notice

No one notices your Tears,

No one notices your Sadness,

No one notices your Pain

but they all notice your Mistakes.


Strong People


The strongest people 
make time to help others, 
even when they're struggling 
with their own personal problems.