Showing posts with label jokes. Show all posts
Showing posts with label jokes. Show all posts

બરાબર યાદ છે...😊

શ્રીમતી જી ની રાત્રે 2 વાગે ઉંઘ ઉડી તો જોયું પતિ બિસ્તર પર નથી.

જિજ્ઞાસા વશ શોધ્યા....
તો ડાઈનીંગ ટેબલ પર બેસી કોફીનો કપ હાથમાં લઈ, વિચારમગ્ન, દિવાલ તરફ જોઈ રહ્યા હતા.

શ્રીમતીજીએ જોયું કે પતિદેવ કોફી ની ચુસ્કી લેતા લેતા વચ્ચે આંખમાં થી નીકળતા આંસુ લુછી રહ્યા હતા.

પતિ પાસે જઈ બોલી, "શું વાત છે ડીયર ? આટલી મોડી રાતે તમે અહિં શું કરી રહ્યા છો ?

પતિએ કોફી પર થી નજર હટાવી ગંભીરતા થી બોલ્યો, "તને યાદ છે, 14 વર્ષ પહેલાં, જ્યારે તું ફક્ત 18 વર્ષ ની હતી ?"

પત્ની પતિના પ્રેમ ને જોઈને ભાવ વિભોર થઈ ગઈ, બોલી, "હા, યાદ છે...."

થોડીવારે પતિ બોલ્યો "યાદ છે ત્યારે તારા જજ પિતાએ આપણને મારી ગાડીમાં ફરતા જોઈ લીધેલા."

પત્ની: "હા હા .. બરાબર યાદ છે..."

પતિ : "યાદ છે તારા પિતાએ મારા લમણે બન્દુક મુકી કહ્યું હતું, ક્યાં તો લગ્ન કરી લે, અથવા 14 વર્ષ જેલમાં અંદર જા..."

પત્ની: " હા.... હા.... એ પણ યાદ છે."

આંખ માંથી ફરી ટીપું લુછતા બોલ્યો, ..... "આજે હું છુટી ગયો હોત.... !!"

Dedicate to All. Married 😉😊😊😛😜👌

आपको जो करना है, करो लेकिन

अमेरिकन वायूसेना का नवादा में एरिया 51 नामक एक हाई सिक्योरिटी और सुपर सीक्रेट एयर बेस है।

एक दोपहर को एक छोटा अपरिचित विमान उस एयर बेस पर उतरा।

अमेरिकन वायुसेना द्वारा तुरंत विमान के पायलट को गिरफ्त में लिया गया और पूछताछ की गयी।

पायलट ने बताया कि उसने लास वेगास से उड़ान भरी थी और खो गया और फ्यूल ख़त्म हो जाने के कारण उसे यहाँ उतरना पडा।

वायुसेना द्वारा उस पायलट के बेकग्राउंड की पूरी तहकीकात की गयी और सारी तहकीकात के ख़त्म होने तक सारी रात उसे वहीं रहना पड़ा।

अगले दिन वायुसेना के अधिकारियों को विश्वास हो गया कि पायलट सही में खो गया था और इसी कारण इस एयर बेस पर उसे उतरना पड़ा। वह कोई दुश्मन का जासूस नहीं है।

उन लोगों ने पायलट के प्लेन में फ्यूल भर दिया और उसे जाने को कहा और साथ ही उसे चेतावनी भी दी कि, अगर उसने फिर कभी इस सीक्रेट और हाई सिक्योरिटी एयर बेस में प्लेन उतारा तो उसे आजीवन कारावास में डाल दिया जाएगा।

अगले दिन फिर वही प्लेन उसी एयर बेस पर उतरा। सैनिकों और अधिकारियों ने तुरंत उसे घेरे में ले लिया।

इस बार उस प्लेन में दो लोग थे।

प्लेन का वही पायलट तुरंत प्लेन से कूदा और बोला-

मेरे साथ आपको जो करना है, करो लेकिन मेरी बीवी प्लेन के अन्दर है,
उसे बता दो कि......कल रात मैं कहाँ था !

😂😂😂😂😂😂😂😂😂

આનંદ..

મનુષ્ય
બે પ્રકારના હોય છે :

એક એ જ્યાં જાય
ત્યાં " આનંદ. "

અને.......

બીજા એ જ્યાંથી જાય
ત્યાં " આનંદ. "

નમસ્કાર.....

ફરસાણ ની દુકાન,, Jokes


ફરસાણ ની દુકાન પર અેક મેડમ અાવ્યા .....
અેકટીવાની સટ્ટાક દય ને ઘોડી ચડાવી ને ...
ઠાક ઠાક સેન્ડલ નો અવાજ ...
ગોગલ્સ સાથે જોરદાર અેન્ટ્રી હો

બે ત્રણ પડીકા હાથ માં ફેરવી અેક પડીકું હાથ માં લઇ ને ક્યે ...
અા #વેનીલા ગાંઠીયા ની શું પ્રાઈઝ છે ?

દુકાન વારો ક્યે ....
મારી બેન તુ પડીકા માં સરખું વાઇચ ..
Vanela (વણેલા) Gathiya લખ્યું છે ...!

વેનીલા ગાંઠીયા અમારી હાત પેઢી માં કોઇયે નથી જોયા..

Filmi songs and various doctors.. ( Funny )

Filmi songs and various doctors

नन्हा मुन्ना राही हुँ
Pediatrician

तुझे चलना होगा
Physiotherapist

गाये जा गीत मिलन के
Gynec

दम मारो दम
Chest physician

हौले हौले से दवा लगती है
Ayurvedist and homeopath

पर्वत के नीचे चम्बे दाँ गाँव
Naturopath

मार दिया जाये या छोड़ दिया जाये
बोल तेरे साथ क्या सलूक किया जाये
Surgeon

धूप में निकला ना करो रूप की रानी
Dermatologist

मेरे पास आओ मेरे दोस्तों एक क़िस्सा सुनो
Psychologist

कभी आर कभी पार लागा तीरे नजर
Radiologist

अँखियो के झरोखों से
Ophthalmologist

माई हार्ट इज बीटिंग
Cardiologist

तु मुझे सुना में तौझे सुनाउँ अपनी प्रेम कहानी
Psychiatrist

मैं चाहे ये करूँ मैं चाहु वो करूँ
मेरी मर्ज़ी
General practitioner.

હા હા ..આ છે 21મી સદીની વહુરાણી! (Funny)

એક નવી પરણેલ કન્યાને એના વરના ઘરે પરંપરા પ્રમાણે આવકારવામાં આવી..

પરિવારના સભ્યોએ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..


એણે સ્પીચ આ પ્રમાણે આપી:

"મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, 

કે આપે મને કુટુંબમાં અને નવા ઘરમાં આવકાર આપ્યો..

સૌથી પહેલા, મારી હાજરીથી કોઈને તકલીફ ના પડવી જોઈએ.. 

મારો કહેવાનો મતલબ એ, 
કે આપની રહેણી-કરણીમાં કોઈ જાતનો બદલાવ મારે લીધે ના લઇ આવતા.. 
નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો.."

"તું શું કહેવા માંગે છે, બેટા..?" ઘરના વડીલે પૂછ્યું.

"હું કહેવા માંગું છું પપ્પા, કે..

જેઓ વાસણ ધોતા હતા, 

તેઓએ એ ધોતાજ રહેવું..

જેઓ કપડા ધોતા,
તેઓ એ ધોતાજ રહેવું.

જેઓ રસોઈ કરતા હતા,
તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી..

જેઓ જાળુંપોતા કરતા,
તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..

રહી વાત મારી,

તો હું અહીં ફક્ત તમારા દીકરાને કાબુમાં રાખવા જ આવી છું.."

આ છે 21મી સદીની વહુરાણી!



સ્કૂલમાં ફોટા પાડવાના હતા..... Funny

સ્કૂલમાં ફોટા પાડવાના હતા..

પ્રિન્સીપાલ ;- (ફોટોગ્રાફરને )૨૦ રૂપિયા વધારે કહેવાય ..
અમારે સ્કૂલમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ છે એટલે ૧૦ -૧૦ રૂપિયામાં ફોટો પાડી દેજો..

પ્રિન્સીપાલ ;- (શિક્ષકને )-દરેક બાળકો પાસે ફોટાના ૩૦-૩૦ રૂપિયા લઇ લેજો .
શિક્ષક ( કલાસરૂમમાં )-સાંભળો બાળકો કાલે તમારા ફોટા પાડવાના છે 
એટલે દરેક પોતાના ઘરેથી ૫૦ રૂપિયા લઈને આવજો..
**તોફાની વિદ્યાર્થી ઘૂઘો ;- આ માસ્તર બધા મળી ગયેલા છે,એક ફોટાના ૨૦ રૂપિયા થાય 
અને આપણી પાસેથી વધારે લઈને સ્ટાફરૂમમાં સમોસા ઝાપટશે 
..કોઈને નીતિ જેવું છે જ નહી..!!
**ઘરે આવ્યા પછી
ઘૂઘો ;- '' મમ્મી..કાલે અમારી સ્કૂલમાં ગ્રુપ ફોટો સેશન છે 
એટલે માસ્તરે ૧૦૦ રૂપિયા મંગાવ્યા છે.."
મમ્મી ;- ''૧૦૦ રૂપિયા...!આ લોકો પણ ખુલ્લી લૂટ જ કરેછે 
..વધારે પૈસા લઈને પછી આપણા પૈસાથી જલસા જ કરશે ...! 
થોડી વાર અહી ઉભો રહે બેટા..
હું તારા પપ્પા પાસેથી તારા માટે પૈસા લઈ આવું હો..!

ઘૂઘાની મમ્મીએ ઘૂઘાના પપ્પાને કહ્યું...
એ ય ...સાંભળો છો..બાળકોની સ્કૂલમાં કાલે ફોટા પાડવાના હોવાથી
માસ્તરોએ ૨૦૦ રૂપિયા મંગાવ્યા છે...!!!!

(યે દેશ હૈ મેરા ...!!)


એને શું આવડે છે ?’ Funny

એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :

દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’

ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’

દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’
ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’

દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000. 
પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી.
પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે

और ब्रिज का क्या.?" Funny

"ब्रिज बनाने का टेंडर निकला.!"
.
"एक मद्रासी ने 3 करोड़ ,का कोटेशन दिया.!"
.
"अथॉरिटीज ने पूछा :- कैसे ?"
.
"मद्रासी ने कहा :- 2 करोड़ का मटेरियल, 50 लाख का लेबर और 50 लाख मेरा मुनाफा.!"
.
"गुजरात वाले ने 9 करोड़ का कोटेशन दिया.!"
.
"अथॉरिटीज ने पूछा :- इतना महँगा कैसे.?"
.
"गुजरात वाला बोला :- 3 करोड़ आपके और 3 करोड़ मेरे.!"
.
"अथॉरिटीज ने पूछा :- और ब्रिज का क्या.?"
.
"गुजरात वाला बोला :- बाकी बचे 3 करोड मद्रासी को दूँगा। ब्रिज मद्रासी बनाएगा.!"

"गुजरात वाले को टेंडर मिल गया.!"

😂😂😂😂😂😬😯😇😇😇😇

बॉस ने अपने नये ऑफिस में...


बॉस ने अपने नये ऑफिस में एक कैलेंडर लगाया,
और अपने सभी कर्मचारी को दिखा के बोला ये ध्यान में रहे...
केलेंडर पर साफ़ साफ लिखा था ..

" I'M THE BOSS, 
DON'T FORGET AND REMAIN IN YOUR LIMITS "

( मैं बॉस हूँ भूलना नहीं और अपनी मर्यादाओं में रहना )
जब वह लंच के बाद लौटा तो अपनी टेबल पर उसे एक स्लिप मिली,

जिस पर लिखा था :
"घर से आपकी श्रीमती जी का फोन आया था, 
वह बहुत गुस्से में बोल रही थीं...

"अपने साहब को कह देना
जो केलेंडर घर से ले गये हैं
चुपचाप शाम को वापस यहाँ पर लाकर टांग दे...वर्ना ..".

Intelligent answer.. funny



Intelligent answer

Boss  😡, "Tell me who is STUPID ? You or Me ?"

Employee (Calmly), "Sir , everyone knows that, you will never appoint a STUPID person."

😄😄😄
What a decent way of telling facts ?

Funny .. Red dot


This is hilarious...

A foreigner asked Indian Husband,
"Why Indian Women have Red Dot
on their forehead ?"

Indian replied,

"Because they Record everything.."
Every time you talk to your wife, your mind should remember that....... '

This conversation will be recorded for Internal Training and 
Quality purpose.......

.........  And can Be used against U even after 30 years ....





જે ઘરમાં પતિનું ચાલતુ હશે એ.. ( હાસ્ય કથા )


એક રાજા હતો...

પ્રજાનું દામ્પત્ય જીવન કેવુ છે એનો અંદાજ કાઢવા જાહેરાત કરી કે...

જે ઘરમાં પત્ની નુ ચાલતુ હોય એ પતિ ને સફરજન ભેટ આપવામાં આવશે

અને જે ઘરમાં પતિનું ચાલતુ હશે એ ભાઇ ને સન્માન સાથે ઘોડો ભેટ આપીશું

બધા પ્રજાજનો સફરજન લઈ ને રવાના થાય

રાજાને ચિંતા થઈ  કે મારા રાજ્યમાં  કોઇ પતિ નું ઘરમાં ચાલતુ નહી હોય!! ભારે કરી....

પણ ત્યા એક પાંચ હાથ પુરો મુછે તાવ દેતો નવયુવાન આવ્યો બોલ્યો , લાવો રાજા ઘોડો.....મારા ઘરમાં મારો નિર્ણય જ માન્ય રહે છે...

રાજા એ સન્માન કર્યુ ,  અને ઘોડો ભેટ આપ્યો

ભાઇ તો રાજી થાતા થાતા ઘરે ગયા પણ.........

એક કલાક માં ઘોડો લઈ ને પાછા આવ્યા

રાજા એ પુછ્યુ એલા કેમ પાછો આવ્યો ??

યુવાન બોલ્યો કાળો નહી આપવો હોય તો સફેદ ઘોડો આપો એવુ ઘરવાળી એ કીધુ એટલે બદલવા આવ્યો

રાજા બોલ્યા સફરજન ઉપાડ અને હાલતીનો  થા... આવ્યો મોટો ઘોડો  લેવા

વાર્તા હજુ બાકી_છે .....

એક નાગરિકે પુછ્યુ
રાજાજી એક સફરજન માં તો કોણ ધરાય ?? એકાદ મણ ઘઉ રાખ્યા હોત તો ભુખ તો ભાંગેત.

રાજા : મારે તો એક મણ ઘઉ જ આપવાનો વિચાર હતો પણ......'
(બસ હવે સમજી જાવ ને..)

આ રા.જા.નો શું અર્થ થાય ..જોક્સ

એક પતિ એ પત્ની સરલાને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. 
ચાલ્યું હિસાબ લખવાનું મહિના દિવસ પછી,

મહિનાના અંતે ચંપક હિસાબની કોપી જોવા બેઠો. 

તો કોપીમાં ઘણી જગ્યાએ વાંચ્યું ..

રા.જા. 50 રૂ., 
રા.જા. 100 રૂ., 
રા.જા. 30 રૂ.’ 

એવું લખેલું હતું. 
અંતે ચંપકથી ન રહેવાયું, 

તેણે પત્નીને પૂછ્યું : 
‘આ રા.જા.નો શું અર્થ થાય ?
સરલાએ સહજતાથી કહ્યું : ‘
રા.જા. નો અર્થ છે , તો જ લખ્યું હોય ને ?


😌


કહું ?

રામ જાણે !’😜😜

ATM pin.. Joke

अरे मामा अपने गाँव में ATM बंद क्यों पड़ गया है ?
क्या बताउ, तेरी मामी गयी थी पैसा लेने,

ENTER YOUR PIN देख कर 
बावली अपना माथे की पिन ATM में फसा दि 



Fb status

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું

''લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ... હા હા હા''

નીચે ટીચરની કોમેન્ટ આવી, ''ગેટ આઉટ ફ્રોમ ક્લાસ''

એ કોમેન્ટ પ્રિન્સીપાલએ લાઇક કરી...

ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી, ''જલ્દી કેન્ટિનમાં આવીજા માહોલ ગરમા ગરમ છે''

નીચે મમ્મીની કોમેન્ટ થઈ,''નાલાયક'' ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ''

એનિ નીચે પપ્પાએ લખ્યું, ''જો તારા લાડલા ના પરાક્રમ''..!!

બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી...

એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ''જુઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ''...

નીચે દાદીએ લખ્યું, ''મનહુશ'' ઘેર આવ એટલે તારી વાત છે, 'મારા 'રોયા'' 

Funny story.. Sales man

એક ભારતીય અમેરિકા માં નોકરી માટે બહુ ફર્યા પછી એક સુપરમોલ માં નોકરી મળી.

માલિકે પુછ્યુ, કેટલા વર્ષ નો અનુભવ... વગેરે.. વગેરે..પૂછી બીજા દિવસથી મોલ માં કામ કરવા કહયુ.

નોકરી સવારે 8 થી રાત્રે 8 કરવાની.

પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે કેટલા ઘરાક ને માલ વેચ્યો?

ભારતીય માણસે કહયુ એક ગ્રાહક ને ....માલિક ગુસ્સે થયા......

બીજા બધા 15 થી 20 ગ્રાહક ને માલ વેચે .....તારા performance માટે નોકરી પર ચાલુ રાખવાનો વિચાર કરવો પડશે ..... સારું કેટલા નો માલ વેચ્યો .......?

જવાબ મળ્યો કે દોઢ લાખ નો વેપાર કર્યો ........મોલ નો માલિક લગભગ બેભાન થઈ ગયો .......તે એવું શું વેચ્યું ?????
ભારતીય નો જવાબ હતો..........તે માણસને માછલી પકડવાનો ગલ આપ્યો ..... ગલ માટે મજબૂત સળિયો આપ્યો ......માછલાં ને આકર્ષવા ખોરાક ના પેકેટ આપ્યા .......વધારે માછલાં પકડવા ની જગ્યા બતાવી અને ત્યાં પાણી ખુબ ઉંડા અને જોખમી હોવાથી 2 એન્જિન વાળી સ્પીડ બોટ વેચી ......ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો અને સાથે તેના માટે food packet ના 15 થી 20 પાર્સલ અને 10 બિયર ના Crete આપ્યા...... આમ કુલ દોઢ લાખ નો માલ વેચ્યો................ માલિક ની આંખ અને હ્રદય ભરાઈ આવ્યું ......
નવાઈ છે ........દોસ્ત, એક માછલી ના ગલ લેવા આવેલા ને તે આટલુ બધુ પકડાવ્યુ.... વાહ.. ત્યારે ભારતીય એ જણાવ્યુ એ ગ્રાહક તો સિર દર્દ માટે બામ લેવા આવ્યો હતો ... પણ મેં તેને ઠસાવી દીધું કે સિર દર્દ માટે કાયમી ઉપાય માછલી પકડવા નો શોખ રાખો ..... પછી આ બધી વસ્તુ મેં વેચી!!!! માલિક બોલ્યા...કાલ થી તું મારી જગ્યા સંભાળીશ દોસ્ત ..

પણ મને એ તો કહે કે ભારત માં શું વેચતો હતો.........
...ભારતીય નો જવાબ....

.........

............
...

..........
હું insurance ની પૉલિસી વેચતો હતો
😂😂😂😂😂😂😂😂

સેલ્સગર્લ .. જોક

સેલ્સગર્લ મિસ મોના એ ગ્રાહક દંપતિની માફી માંગતા કહ્યું કે ,

''શહેરના સૌથી મોટા સાડીના શો રૂમમાં આપને એક પણ સાડી પસંદ ન આવી તેનું મને દુખ છે.."

ગ્રાહક ;- '' એમાં કાઈ દુખ લગાડવાનું ન હોય..
મેડમ ..અમે તો આ બાજુની લેબોરેટરીમાં મારી વાઈફના રીપોર્ટ કરાવવા આવ્યા હતા..
પણ એ હજી સુધી ખૂલેલું નહોતું ને એટલે આ બાજુ તો જરા અમસ્તા જ........!!!


Health is wealth..ha ha