Unseen benefits of Watsapp :

Unseen benefits of Watsapp :

Sweety :  Yaar my son Kittu is not going to school for last 3 months !!."😨

Friend ::". Why what happened?"😧

Sweety ::" It is like this you know. One day Kittu went  missing... my hubby uploaded a message on Whatsapp with his photo. He was found within 15 minutes. That was a big thanks to whatsapp...

But now it is been more than three months...He is not able to go to school...Because whenever people see him, they drop him back home as the message is still circulating on Whatsapp!😩

એક - બીજાની ખામીઓ

GM....

પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત : 👌🏼

લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી 💑 લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા - અણગમાની ફરિયાદ કરે છે, 😏🙁😠
ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે :

"આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ 📘 - તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું 👍🏼 👎🏼
અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની.... 🤓
વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે - આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો - તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!" 🤗

પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ - લે કરી લીધી....... 🙂

વર્ષ વીતતું ગયું....વાતો - ભૂલો - ખામીઓ લખાતી રહી.... 🖌

એક વર્ષના વહાણાં વાઈ ગયા...

ફરી લગ્નની વર્ષગાંઠે પતિ - પત્ની સામસામે બેઠા... એક બીજાની નોટબુકની આપ - લે કરી લીધી.... 📘

' પહેલ આપ પઢો...'  ની હુંસાતુંસી જામી.... આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી...
📖
પ્રથમ પાનું....બીજું પાનું...ત્રીજું પાનું...

ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા.... 🎥
બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા.... 🍔🍕
મારા પિયરીયા આવ્યા ત્યારે સારી રીતે વાત ના કરી 🤐
મારા માટે ભંગાર સાડી ઉપાડી લાવ્યા... 🙅🏻

આવી અનેકો રોજ-બરોજની ફરિયાદી પતિદેવે વાંચી... 😡😏😏😒

પતિની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી.... 😥

આખરે છેલ્લું પાનું પૂરું કરી પતિએ પત્નીને કહ્યું :

"તારી બધી ફરિયાદો હું કબુલ કરું છું અને આગામી વર્ષોમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું હું ધ્યાન રાખીશ..... 🤔😌

હવે પત્નીએ પતિની રોજનીશીના પાના ફેરવવા શરુ કર્યા....

પ્રથમ દિવસ....બીજો દિવસ....ત્રીજો દિવસ....
કોરું ધાકોર....પછી...
બે ચાર દિવસો એક સાથે ફેરવ્યા.....ત્યાં પણ કોરું ધાકોર.....
મહિના ફેરવ્યા.... ત્યાં પણ કોરું ધાકોર.......
આખરે પત્નીએ કંટાળી વર્ષનું છેલ્લું પાનું ખોલ્યું...
ત્યાં પતિએ લખ્યું હતું....

"હું તારા મોઢે ગમે તેટલી ફરિયાદો કરું પણ તે મારા માટે કરેલા ત્યાગ અને આપેલા અનહદ પ્રેમ બાદ જેને યાદ રાખી હું લખી શકું તેવી કોઈ ખામી દેખાઈ નથી. 😌 તારા પ્રેમ અને ત્યાગે તારી બધી ખામીઓને મારી નજરમાં આવવા જ દીધી નથી... 💑
તું દરેક ભૂલ અને ખામીઓથી પર છે... 😘  કેમકે તે મારી અક્ષમ્ય ખામીઓ પછી પણ દરેક ડગલે અને પગલે તેં મારો સાથ આપ્યો છે.... 🤝  મારા પડછાયાનો વાંક ક્યાં દેખાય મને... 😚

હવે અશ્રુની ધારનો વારો પત્નીનો હતો.😭😭😣
તેને પતિના હાથમાંથી પોતાની રોજનીશી લઇ તેને કચરા ટોપલીમાં સ્વાહા કરી દીધી...🔋 સાથે સાથે ગમા - અણગમાઓને પણ.... 🙂🙃

નવપલ્લિત બની... 🌱નવપરણિત યુગલની જેમ મહેકી ઉઠ્યું તેમનું જીવન
🌱☘🌿🍀🌲🌳

એક - બીજાની ખામીઓ શોધવાને બદલે એક - બીજાએ પરસ્પર શું ત્યાગ કર્યું તેનો વિચાર માત્ર આપના જીવનને નવપલ્લિત કરી મુકે છે.... 💞💕💑

आपका बच्चा जीनियस है.

थॉमस एल्वा एडिसन प्राइमरी स्कूल में पढते थे. एक दिन स्कूल से घर आये और माँ को एक कागज देकर कहा, टीचर ने दिया है.

उस कागज को पढ़कर माँ की आँखों में आंसू आ गए. एडिसन ने पूछा क्या लिखा है? आंसू पोंछकर माँ ने कहा- इसमें लिखा है-

"आपका बच्चा जीनियस है. हमारा स्कूल छोटे स्तर का है और शिक्षक बहुत प्रशिक्षित नहीं हैं, इसे आप स्वयं शिक्षा दें."

कई वर्षों बाद माँ गुजर गई.

तब तक एडिसन प्रसिद्ध वैज्ञानिक बन चुके थे.

एक दिन एडिसन को अलमारी के कोने में एक कागज का टुकड़ा मिला, उन्होंने उत्सुकतावश उसे खोलकर पढा, ये वही कागज था, जो टीचर ने दिया था जिसमें लिखा था- *"आपका बच्चा बौद्धिक तौर पर कमजोर है, उसे स्कूल न भेजें."*

एडिसन घंटो रोते रहे....

फिर अपनी डायरी में लिखा-
✍ " एक *महान माँ* ने बौद्धिक तौर पर कमजोर बच्चे को सदी का महान वैज्ञानिक बना दिया."

*यही सकारात्मकता माता-पिता की शक्ति है*

💡💡💡💡💡💡💡💡💡💡

Full form of words

*1 PAN* -permanant account number
*2. PDF*-portable document format
*3. SIM -*-Subscriber Identity Module
*4. ATM -* -Automated Teller machine
*5. IFSC -*-Indian Financial System Code
*6. FSSAI(fssai) -*-Full Safety & Standards Authority of India
*7. Wi-Fi-*-wireless fidelity

1.) *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
3.) *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
4.) *COMPUTER* - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) *VIRUS* - Vital Information Resources Under Siege.
6.) *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
7.) *AMOLED* - Active-matrix organic light-emitting diode.
8.) *OLED* - Organic light-emitting diode.
9.) *IMEI* - International Mobile Equipment Identity.
10.) *ESN* - Electronic Serial Number.
11.) *UPS* - Uninterruptible power supply.
12. *HDMI* - High-Definition Multimedia Interface.
13.) *VPN* - Virtual private network.
14.) *APN* - Access Point Name.
15.) *LED* - Light emitting diode.
16.) *DLNA* - Digital Living Network Alliance.
17.) *RAM* - Random access memory.
18.) *ROM* - Read only memory.
19.) *VGA* - Video Graphics Array.
20.) *QVGA* - Quarter Video Graphics Array.
21.) *WVGA* - Wide video graphics array.
22.) *WXGA* - Widescreen Extended Graphics Array.
23.) *USB* - Universal serial Bus.
24.) *WLAN* - Wireless Local Area Network.
25.) *PPI* - Pixels Per Inch.
26.) *LCD* - Liquid Crystal Display.
27.) *HSDPA* - High speed down-link packet access.
28.) *HSUPA* - High-Speed Uplink Packet Access.
29.) *HSPA* - High Speed Packet Access.
30.) *GPRS* - General Packet Radio Service.
31.) *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
32.) *NFC* - Near field communication.
33.) *OTG* - On-the-go.
34.) *S-LCD* - Super Liquid Crystal Display.
35.) *O.S* - Operating system.
36.) *SNS* - Social network service.
37.) *H.S* - HOTSPOT.
38.) *P.O.I* - Point of interest.
39.) *GPS* - Global Positioning System.
40.) *DVD* - Digital Video Disk.
41.) *DTP* - Desk top publishing.
42.) *DNSE* - Digital natural sound engine.
43.) *OVI* - Ohio Video Intranet.
44.) *CDMA* - Code Division Multiple Access.
45.) *WCDMA* - Wide-band Code Division Multiple Access.
46.) *GSM* - Global System for Mobile Communications.
47.) *DIVX* - Digital internet video access.
48.) *APK* - Authenticated public key.
49.) *J2ME* - Java 2 micro edition.
50.) *SIS* - Installation source.
51.) *DELL* - Digital electronic link library.
52.) *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
53.) *RSS* - Really simple syndication.
54.) *TFT* - Thin film transistor.
55.) *AMR*- Adaptive Multi-Rate.
56.) *MPEG* - moving pictures experts group.
57.) *IVRS* - Interactive Voice Response System.
58.) *HP* - Hewlett Packard.
*Do we know actual full form of some words???*
*🔗News paper =*
_North East West South past and present events report._
*🔗Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
*🔗Cold =*
_Chronic Obstructive Lung Disease._
*🔗Joke =*
_Joy of Kids Entertainment._
*🔗Aim =*
_Ambition in Mind._
*🔗Date =*
_Day and Time Evolution._
*🔗Eat =*
_Energy and Taste._
*🔗Tea =*
_Taste and Energy Admitted._
*🔗Pen =*
_Power Enriched in Nib._
*🔗Smile =*
_Sweet Memories in Lips Expression._

*🔗etc. =*
_End of Thinking Capacity_
*🔗OK =*
_Objection Killed_

*🔗Or =*
_Orl Korec (Greek Word)_

*🔗Bye =*♥
_Be with you Everytime._

*share these meanings as majority of us don't know -*       👌👌👌👌👌👌👌👌

કોનું નામ લખું?

કરિયાવર માં આવેલા વાસણો પર નામ લખવા કંસારા ને બોલાવવા માં આવ્યો,
કંસારા એ વહુ ને પૂછ્યું કે કોનું નામ લખું?
તારું અને તારા પપ્પા નું?
કે
તારું અને તારા પતિ નું ?
વહુ એ કીધું કે ફક્ત મારુ એકલી નું નામ લખો...
કંસારા એ પૂછ્યું....કેમ?
વહુ એ જે જવાબ એ જવાબ આજના જમાના માં મળવો શક્ય નથી..
.
વહુ એ જવાબ આપ્યો કે
" આ વાસણ હું જ માટી થી ઉટકવાની છુ.
અને હું નથી ઇચ્છતી કે મારા બાપ પર કે મારા પતિ નાં નામ પર માટી ચઢે..
.
આવા ઉમદા વિચાર આજ ની પેઢી માં લાવવા નો ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ.

એક સમજવા જેવુ વૃતાંત.

*એક સમજવા જેવુ વૃતાંત.*

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. જિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉ એવું લાગી રહ્યું હતું. બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે, દીકરા ફિકર ના કર તારો અને જિયા નો નિર્ણય સાચો જ છે. વૃધ્ધાઆશ્રમમાં હું મારી ઉંમરના વૃધ્ધો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તમો બંનેએ મારા માટે ઘણુ કર્યું છે, હવે તમારી જિંદગી જીવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો. હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.કારણકે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માંગેલુ કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપુજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એજ ઘરમાંથી હું એમને બે-દખલ કરી રહ્યો હતો. જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા-બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું.
બા-બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી,અને જિયા મોર્ડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું. બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જિયા આ કારણે ક્યાય જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને નડતરરૂપ લાગતું. આમાંથી છૂટકારો પામવા જિયાએ જ મારા મનમાં બાપુજીને વૃધ્ધાઆશ્રમમાં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું. હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા,જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે.મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે!!! પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જિયાને બોલાવીને ફોન આપી દીધો, એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખૂશ હતી પરંતુ બીજીજ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જિયાએ આંખોમાં આંસુ સાથે  માત્ર એટલુ કહ્યું કે,આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજી પાસે ગઈ,હું પણ પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું, બાપુજી રાત્રે રસોઈ માં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું!!! અને પુછ્યુ કેમ આજે નથી જવાનુ? જિયાએ કહ્યું,ના બાપુજી આજે કે કાલે,ક્યારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હુ સમજી ગયો શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જિયા, બા હંમેશા સારા પ્રસંગે લાપશી બનાવતી. જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બા નાં ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ખૂશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જિયાને મનોમન આશિષ આપી રહ્યા હતા.....

જે કોઈને ઊપર👆🏻નું વૃતાત સારુ
લાગ્યુ હોય તો આગળ મોકલવા નમ્ર વિનંતિ...
રખે કોઈ માઁ યા બાપ વૃધ્ધાઆશ્રમમાં જતા બચી જાય.
🙏🙏🙏