आत्मा'' की आवाज

एक राजा ने बहुत ही सुंदर ''महल'' बनावाया और -----
महल के मुख्य द्वार पर एक ''गणित का सूत्र'' लिखवाया और एक घोषणा की कि इस सूत्र से
यह 'द्वार खुल जाएगा और जो भी इस ''सूत्र'' को ''हल'' कर के ''द्वार'' खोलेगा में उसे अपना
उत्तराधीकारी घोषित कर दूंगा ! -----
राज्य के बड़े बड़े गणितज्ञ आये और 'सूत्र देखकर लोट गए, किसी को कुछ समझ नहीं आया !
आख़री दिन आ चुका था उस दिन 3 लोग आये और कहने लगे हम इस सूत्र को हल कर देंगे
उसमे 2 तो दूसरे राज्य के बड़े गणितज्ञ अपने साथ बहुत से पुराने गणित के सूत्रो की पुस्तकों
सहित आये ! लेकिन एक व्यक्ति जो ''साधक'' की तरह नजर आ रहा था सीधा साधा कुछ भी
साथ नहीं लाया था ! उसने कहा मै यहां बैठा हूँ पहले इन्हें मौक़ा दिया जाए !
दोनों गहराई से सूत्र हल करने में लग गए लेकिन द्वार नहीं खोल पाये और अपनी हार मान ली
अंत में उस साधक को बुलाया गया और कहा कि आप सूत्र हल करिये समय शुरू हो चुका है
साधक ने आँख खोली और सहज मुस्कान के साथ 'द्वार' की ओर गया ! साधक ने धीरे से द्वार
को धकेला और यह क्या ? द्वार खुल गया -----
राजा ने साधक से पूछा -- आप ने ऐसा क्या किया ? साधक ने बताया जब में 'ध्यान' में बैठा तो
सबसे पहले अंतर्मन से आवाज आई, कि पहले ये जाँच तो कर ले कि सूत्र है भी या नहीं -----
इसके बाद इसे हल ''करने की सोचना'' और मैंने वही किया ! .....
# कई बार जिंदगी में कोई ''समस्या'' होती ही नहीं और हम ''विचारो'' में उसे बड़ा बना लेते है
मित्रों, हर समस्या का उचित इलाज आपकी ''आत्मा'' की आवाज है ! .....👁👁

અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિ

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....

વાક્યોને આગળ પાછળ બંને તરફથી વાચો.

👌👌

આ વાક્યોને આગળ પાછળ બંને તરફથી વાચો. 👇👇

▪ મોજથી જમો દાદા મોજથી જમો
▪ દિશાની દીદી ની શાદી
▪ સીમા રીમા મારી માસી
▪ જા રેબાવા બારે જા
▪ ચાર મણ મરચાં.
▪ જીવા બાપા બાવાજી
▪ ખા ટામેટા ખા.
▪ જો બુઘા ઘાબુ જો
▪ જો ચુનીયા નીચુ જો
▪ નવજીવન
▪ મલયાલમ
▪ નવીન
▪ મામા
▪ મા

😀😀

जहाँ प्रेम है ,वहाँ लक्ष्मी का वास है।

एक सुनार  से लक्ष्मी  जी  रूठ गई ।

जाते वक्त  बोली मैं जा रही  हूँ

और मेरी जगह  टोटा (नुकसान ) आ रहा है ।

तैयार  हो जाओ।

लेकिन  मै तुम्हे अंतिम भेट जरूर देना चाहती हूँ।मांगो जो भी इच्छा  हो।

सुनार बहुत समझदार  था ।उसने 🙏 विनती  की टोटा आए तो आने  दो ।

लेकिन  उससे कहना की मेरे परिवार  में आपसी  प्रेम  बना रहे ।बस मेरी यही इच्छा  है।

लक्ष्मी  जी  ने  तथास्तु  कहा।

कुछ दिन के बाद :-

सुनार की सबसे छोटी  बहू  खिचड़ी बना रही थी ।

उसने नमक आदि  डाला  और अन्य  काम  करने लगी ।

तब दूसरे  लड़के की  बहू आई और उसने भी बिना चखे नमक डाला और चली गई ।

इसी प्रकार  तीसरी , चौथी  बहुएं  आई और नमक डालकर  चली गई ।

उनकी सास ने भी ऐसा किया ।

शाम  को सबसे पहले सुनार  आया ।

पहला निवाला  मुह में लिया ।देखा बहुत ज्यादा  नमक  है।

लेकिन  वह समझ गया  टोटा(हानि)  आ चुका है।

चुपचाप खिचड़ी खाई और चला गया ।

इसके बाद  बङे बेटे का नम्बर आया ।

पहला निवाला  मुह में लिया ।पूछा पिता जी  ने खाना खा लिया ।क्या कहा उन्होंने ?

सभी ने उत्तर दिया-" हाँ खा लिया  ,कुछ नही बोले।"

अब लड़के ने सोचा जब पिता जी ही कुछ  नही  बोले तो मै भी चुपचाप खा लेता हूँ।

इस प्रकार घर के अन्य  सदस्य  एक -एक आए ।

पहले वालो के बारे में पूछते और चुपचाप खाना खा कर चले गए ।

रात  को टोटा (हानि) हाथ जोड़कर

सुनार से कहने लगा  -,"मै जा रहा हूँ।"

सुनार ने पूछा- क्यों ?

तब टोटा (हानि ) कहता है, " आप लोग एक किलो तो नमक खा गए  ।

लेकिन  बिलकुल  भी  झगड़ा  नही हुआ । मेरा यहाँ कोई काम नहीं।"

*निचोङ*

⭐झगड़ा कमजोरी ,  टोटा ,नुकसान  की पहचान है।

👏जहाँ प्रेम है ,वहाँ लक्ष्मी  का वास है।

🔃सदा प्यार -प्रेम  बांटते रहे।छोटे -बङे  की कदर करे ।

जो बङे हैं ,वो बङे ही रहेंगे ।

चाहे आपकी कमाई उसकी कमाई   से बङी हो।   🙏🙏🙏🙏

" માણસ" કેવું જીવી ગયો .

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો .

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો .(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)

આ "હું" એ "તમે" તો નથી ને?

સવારે "હું"...
***
શાકભાજી લેવા જતો અને પૂછતો કે બટાકા કેટલા રૂપિયાના? જવાબ મળતો 20 રૂપિયે કિલો અને ભાવમાં બરોબર ઉતારીને 15 રૂપિયા સુધી આપીને આવતો

બપોરે...
***
ડોમિનોઝ કે મેક-ડી માં પીઝા-બર્ગર ખાતો રૂ. 285 બિલ થાય પણ રૂ. 300 આપીને આવતો અને વટ મારતો કે "કીપ ધ ચેન્જ"

સાંજે...
***
ફેસબુક પર સ્ટેટસ મુકતો કે "ખેડૂતો આત્મહત્યા કરે છે અને સરકારને ફરક પણ નથી પડતો"

આ "હું" એ "તમે" તો નથી ને?

બંને મહત્ત્વની જિંદગી

એક પતિ-પત્નીની વાત છે.....

પતિ રોજ રાતે થાકી હારીને ઘરે આવે.
ઘરમાં આવે ત્યારે એકદમ ફ્રેશ થઈ જાય.
પત્નીને હગ કરીને મળે. બાળકોને વહાલ કરે.

પત્નીને બહારથી ખબર પડી કે પતિને ઓફિસમાં હમણાં ટેન્શન ચાલે છે. બોસ રોજ તાડૂકે છે. ક્લીગ્સ રમત રમ્યા કરે છે.
એક દિવસ પત્નીએ કહ્યું કે, તું ઓકે છેને? પતિએ કહ્યું, હા, બિલકુલ ઓકે છું.
પત્નીએ કહ્યું, તને ઓફિસમાં પ્રેશર ચાલે છે. પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું,હા થોડુંક ચાલે છે.

ચાલે, એ તો પાર્ટ ઓફ જોબ છે. તો પણ તું ઘરમાં આટલો રિલેક્સ કેમ રહી શકે છે? પતિએ કહ્યું, ઓફિસમાં જે પ્રેશર,ખટપટ, કાવાદાવા અને તનાવ ચાલે છે એ પાર્ટ ઓફ જોબ છે
અને અહીં ઘરમાં જે છેને એ પાર્ટ ઓફ લાઇફ છે!
ઘરની ડોરબેલ વગાડું છું ને એ સાથે હું ઓફિસનો દરવાજો ધડામ દઈને બંધ કરી દઉં છું
અને તું ઘરનો દરવાજો ઉઘાડે એમાં પ્રવેશી જાઉં છું.
આ ઘર અને તારો પ્રેમ તો મને બીજા દિવસે ટટ્ટાર ચાલવાની હિંમત આપે છે.
એને હું શા માટે નબળું પડવા દઉં?

દરેક વ્યક્તિ બે જિંદગી જીવતી હોય છે. એક અંદરની અને બીજી બહારની.
બંને મહત્ત્વની જિંદગી છે,પણ જો બેલેન્સ જાળવતા ન આવડે તો બંને અસ્તવ્યસ્ત અને ધ્વસ્ત થઈ જાય છે.

બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ માત્ર પ્રેમનો અભાવ નથી હોતો,
મોટાભાગે તો સમજદારીનો અભાવ હોય છે!
ક્યારે કોને કેટલો સમય આપવો એની સમજ ન પડે તો સમય ખરાબ થઈ જાય છે.

સમય ઓછો હોય તો ચાલે,
પણ એ સમય સ્વચ્છ, સ્વસ્થ અને સંવેદનાથી  છલોછલ હોવો જોઈએ.

રિઝલ્ટ

‘રીઝલ્ટ’*

રોહનની માર્કશીટ લઇને ઘરે આવતા જ તેની મમ્મીએ બેગ પછાડી અને કહ્યું, ‘રોહન, ધીસ ઇઝ વેરી બેડ, ઓન્લી એઇટી સીક્સ પર્સંટ......!!’
‘નો, મમ્મા એઇટી સીક્ષ પોઇંટ નાઇન એન્ડ આઇ એમ ઓન નાઇન્થ પોઝીશન ઇન માય ક્લાસ...!!’  રોહન ગર્વથી પોતાનું રીઝલ્ટ કહી રહ્યો હતો.

પણ તેના મમ્મી તેના પરિણામથી ખુશ નહોતી.

‘યુ નો.. બીફોર નાઇન ધેર આર એઇટ સ્ટુડેન્ટ...!!’

‘નો મમ્મા, ધેર આર ઇલેવન સ્ટુડેન્ટ અપ ટુ એઇટ રેન્ક...!!’ રોહને થોડી સ્પષ્ટતા કરી.

‘ઓહ.. રોહન તુમ મુઝે ઐસે કહ રહે હો કી તુમને કોઇ એવોર્ડ લેને વાલા કામ કીયા હૈ.....!! નહી.. નહી ઇતના કમ રીઝલ્ટ નહી ચલેગા.... ફ્રોમ ટુડે યોર નેક્ષ્ટ સ્ટાંડર્ડ પ્રીપરેશન વીલ સ્ટાર્ટ.. યોર રીઝલ્ટ ગોઇંગ વેરી પુઅર ફ્રોમ લાસ્ટ થ્રી ઇયર્સ...! ઇન ધીસ વેકેશન નો પિકનીક.. નો ગીફ્ટ... નો મોબાઇલ... નો ટીવી.... યોર મેમરી  પાવર ઇમ્પ્રુવમેન્ટ  ટ્યુશન સ્ટાર્ટૅ ફ્રોમ ટુમોરો... એન્ડ અબ સીક્સથ સ્ટાન્ડર્ડૅમે ઐસા રીઝલ્ટ નહી ચલેગા....!!’ રોહનનાં પાંચમા ધોરણનાં પરિણામે તો જાણે તેની મમ્મીની બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ નિસાસો નાખ્યો.

‘બટ.... મમ્મા... આઇ વાન્ટ....!!’ રોહનના શબ્દો હવે મમ્મીના ગુસ્સા સામે લાચાર બની ગયા હતા.

‘અને તારા ડેડીને આ રીઝલ્ટની જ્યારે ખબર પડશે ત્યારે તો.....!!’ મમ્મી રોહનને જાણે ડરાવી રહી હતી.

‘બટ... મમ્મા...!!’
‘શટ યોર માઉથ, નો સિંગલ વર્ડ.. ગો ઇન ધ રુમ એન્ડ ડુ પ્રીપરેશન ફોર હેન્ડ રાઇટીંગ...! આઇ એન્ડ યોર ડેડ ડુ ટુ મચ વર્ક એન્ડ પે હાયર ફી ઓલ્સો... બટ યુ આર નોટ સિરીયસ.. ઔર ઐસા હી રહા તો તેરા કુછ ભી નહી હોને વાલા..!’  મમ્મીના ફાંકડા અંગ્રેજીમાં રોહન બિચારો કઠપુતળી બની ગયો હતો.

રોહન તેના મિત્રો સાથે રમવા જવા ઇચ્છતો હતો. પણ આજે સ્કુલથી પરિણામ લઇને ઘરે આવતા આખા’ય રસ્તામાં અને છેલ્લે ઘરે પણ મમ્મીએ તો તેનો ઉધડો જ લઇ લીધો હતો.

’મમ્મા... મૈ પહલે સામને વાલે ઋત્વિક કા  રીઝલ્ટ દેકર આતા હું. ઉસકો બુખાર હૈ, ઇસલીયે મૈ હી ઉસકી માર્કસીટ લેકર આયા હું.’ રોહન તેની મમ્મીથી દુર થવા માંગતો હતો અને તેને કારણ મળી ગયું.

‘ઓકે.. મગર જલ્દી આના.. ઉસકા રીઝલ્ટ ક્યા આયા હૈ...?’ મમ્મીએ રોહનને દરવાજે રોકતા જ કહ્યું.

રોહને તેના હાથમાં રહેલી માર્કસીટ સામે નજર કરી અને કહ્યું, ‘નાઇન્ટી ફોર પોઇન્ટ સેવન. સેકન્ડ રેન્ક ઇન ક્લાસ.’

નેવુંની સીરીઝમાં  ઋત્વિકનું રીઝલ્ટ સાંભળતા જ ફરી મમ્મીનો પિત્તો ગયો, ‘ દેખ, કિતના બ્રિલિયન્ટ હૈ.. પુરા દિન મન લગાકે પઢાઇ કરતા હૈ.. ઔર એક તુ હૈ જો....!!’ રોહનને હવે મમ્મીના શબ્દો નહોતા સાંભળવા એટલે તે દરવાજાથી જલ્દી બહાર નીકળી ગયો.

સામેના જ ફ્લેટમાં રહેતા ઋત્વિકનો ડોરબેલ વગાડતા જ ઋત્વિકની મમ્મીએ દરવાજો ખોલ્યો. ‘અરે, આવ બેટા રોહન..’  ઋત્વિકની મમ્મી સ્પષ્ટ ગુજરાતી જ બોલતી. તેને અંગ્રેજી નહોતું આવડતું.

‘આન્ટી, આ ઋત્વિકનુ  રીઝલ્ટ આપવા આવ્યો છું.’ રોહને માર્કશીટ બતાવી.

‘એ ત્યાં ટેબલ પર મુકી દે. ઋત્વિકને સારુ થશે એટલે જોઇ લેશે.’ મમ્મી ઋત્વિકના બેડ પર તેને માથા પર હાથ ફેરવી રહી હતી.

‘આન્ટી, હું તમારી પાસે બેસું. તમે મારા માથામાં હાથ ફેરવશો ? મને તે બહુ ગમે છે.’ રોહન ખરેખર નિર્દોષ હતો.

‘અરે, બેટા, આવને તું પણ મારો દિકરો જ છે.’ ઋત્વિકના મમ્મીએ રોહનને પાસે  બેસાડ્યો અને માથા પર હાથ ફેરવવા લાગી.

‘આન્ટી, વ્હાય યુ નોટ સી રીઝલ્ટ...આઇ મીન તમે ઋત્વિકનું રીઝલ્ટ કેમ જોયું જ નહી ?’ રોહને નિર્દોષ પ્રશ્ન કર્યો.

‘અરે, બેટા આ રીઝલ્ટ તો પછી જોઇ લઇશ. મને તો આ ટકાવારીની રેસ જોવી ગમતી જ નથી.’ ઋત્વિકના મમ્મીના એક વાક્યના જવાબમાં તો રોહન પોતના મમ્માના હંટર જેવા શબ્દો યાદ આવી ગયા.

‘પણ, જો રીઝલ્ટ સારુ નહી આવે તો આગળ જિંદગીમાં કશું કરી જ ન શકાય’ને ?’ રોહને ફરી પોતે સાંભળેલા શબ્દોને પોતાના પ્રશ્નમાં રજુ કર્યો.

ઋત્વિકની મમ્મીએ તેને સમજાવ્યું ‘નહી, બેટા, કોણે કહ્યું કે એક પરિક્ષામાં રીઝલ્ટ ઓછુ આવે કે જિંદગીમા કશુ ન કરી શકાય...! આ રીઝલ્ટ તો કાયમ બદલાયા કરે, ભણવું એટલે વધારે રીઝલ્ટ લાવવું એમ નથી હોતું. તમારે આ ઉંમરે આમ મોટા માણસ બની જવાની કોઇ જરુર નથી. બાળપણની મજા કરો.....!’

હજુ તેમના શબ્દો પુરા થયા નહોતા ત્યાં ઋત્વિકના ડેડી આવી ગયા. રોહનને જોઇને તેમને વ્હાલથી ગાલે ટપલી મારી, ‘કેમ છે રોહન ? ઋત્વિકને સવારે જ અચાનક તાવ ચડી ગયો...! તેને સારુ થાય એટલે રમજો..!’

‘અંકલ.. આજે તમારી ઓફીસમાં રજા છે ?’ રોહને પુછ્યું.

‘નહી.. તો આ તો ઋત્વિકને સારુ નહોતું એટલે થયું કે લાવ આજે તેની પાસે જ રહું એટલે મે રજા લીધી છે.’ ઋત્વિક તેના ડેડીનો અવાજ સાંભળીને બેઠો થયો.

‘અરે, રોહન... શું રીઝલ્ટ આવ્યું ?’ ઋત્વિકે  તરત જ પુછ્યું. ‘અરે આ વર્ષે તું ફર્સ્ટ નથી આવ્યો. સેકન્ડ નંબર છે.’ રોહને તરત જ જવાબ આપ્યો.

રોહનનો જવાબ સાંભળી ઋત્વિકના ચહેરા પર થોડી ઉદાસી દેખાઇ તો તરત જ તેના મમ્મી-પપ્પા તેની પાસે આવી ગયા. ‘અરે બેટા, કોણ કહે છે કે દર વર્ષે ફર્સ્ટ જ આવવું જોઇએ. ડોન્ટ વરી.. તને યાદ છે’ને પેલો ભગવદ ગીતાના શ્લોક કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન..!! યુ એન્જોય યોર વેકેશન.’ તેના ડેડીએ તેના હાથમાં નવી લાવેલી ગેમ્સ મુકીને ઋત્વિકને ખુશ કરી દીધો.
‘અંકલ એ શ્લોક કયો છે ? મને સમજાવશો ?’ રોહને તેમના સંસ્કૃત શબ્દો ન સમજાતા પુછી લીધું.

રોહનની વાત સાંભળી ઋત્વિકની મમ્મીએ કહ્યું, ‘ બેટા, ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ કહ્યું છે, આપણને માત્ર મહેનત કરવાનો અધિકાર છે. ફળની કોઇ આશા ન રાખવી.’

રોહન કદાચ, બધુ નહી સમજ્યો હોય પણ તે ઉભો થયો અને કહ્યું, ‘થેન્ક્યુ..અંકલ- આંટી. હું જાઉં છું.’ તે પોતાના ફ્લેટ તરફ ગયો...

પપ્પા ઘરે આવી ગયા હતા. તેમના હાથમાં માર્કશીટ હતી. મોમ અને ડેડ ડીસક્સન કરી રહ્યા હતા, ‘ધીસ ટાઇમ રોહન ડાઉન ટુ પરસન્ટ બીલોવ, હી ઇઝ નોટ સિરીયસ એન્ડ ઓલ્સો હી નોટ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી.... આઇ ડિસાઇડ વી સુડ ચેન્જ સ્કુલ એન્ડ પર્સનલ કોચીંગ ટીચર ઓલ્સો.....!!’

રોહનને રુમ તરફ આવતો જોઇ તેના ડેડીએ પણ ફરી તેને પરિણામનાં બે ટકાના ફેરફાર માટે જાણે દેશની પ્રગતિ અટકી જવાની હોય તેટલું ભાષણ આપ્યું.

અને બન્ને એકસાથે છેલ્લે કહ્યું, ‘રોહન તું જ નક્કી કરી લે તારે શું બદલવું છે ? સ્કુલ ? ટ્યુશન ટીચર કે તારા રખડેલ ફ્રેન્ડસ...???

રોહને ધીરેથી નિસાસો નાંખતા કહ્યું. *‘આઇ વોન્ટ ટુ ચેન્જ માય પેરેન્ટ્સ....!! (મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!)’*

અને તે જ ક્ષણે રોહનના ડેડીના હાથમાં રહેલી માર્કશીટ હવામાં લહેરાઇને ફર્સ પર પડી ગઇ અને મમ્મી-ડેડી બન્ને સોફા પર ફસડાઇ પડ્યા....!!

*સ્ટેટસ*
*આજના ભણતરનું પરિણામ કંઇક એવું હતું.*
*કોઇને યાદ જ ન રહે કે, બાળપણ કેવું હતુ ?*

✍🏻✍🏻✍🏻
*લેખક*
*ડો. વિષ્ણુ પ્રજાપતિ*
*૯૮૨૫૮૭૪૮૧૦*

यही ""अर्थव्यवस्था""कहलाती है।

एक अफ्रीकी पर्यटक ऐसे शहर मे आया जो शहर उधारी में डूबा हुआ था।

पर्यटक ने 1000 Rs होटल (जिसमे छोटा सा रेस्टोरेंट भी था) के काउंटर पर रखे और कहा मैं जा रहा हूँ कमरा पसंद करने।

होटल का मालिक फ़ौरन भागा कसाई के पास और उसको 1000 Rs देकर मटन मीट का हिसाब चुकता कर लिया।

कसाई भागा गोट फार्म वाले के पास और जाकर बकरों का हिसाब पूरा कर लिया।

गोट फार्म वाला भागा बकरों के चारे वाले के पास और चारे के खाते में 1000 Rs कटवा आया।

चारे वाला गया उसी होटल पर। वो वहां कभी कभी उधार में रेस्टोरेंट मे खाना खाता था। 1000 Rs देके हिसाब चुकता किया।

पर्यटक वापस आया और यह कहकर अपना 1000 Rs ले गया कि उसे कोई रूम पसंद नहीं आया।

न किसी ने कुछ लिया
न किसी ने कुछ दिया

सबका हिसाब चुकता।

बताओ गड़बड़ कहाँ है ?

कहीं गड़बड़ नहीं है बल्कि यह सभी की गलतफहमी है कि रुपये हमारे है।

खाली हाथ आये थे,
खाली हाथ ही जाना है।

विचार करें और जीवन का आनंद लें।
यही ""अर्थव्यवस्था""कहलाती है।

🤔🤔🤔🤔🤔🤔🤔🤔

બસ આવું જ જિંદગીનું છે !

એક ડોક્ટર હતા..
હંમેશાં ખુશ રહે..

એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે
તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોક્ટરે જવાબ આપ્યો કે, મારી દવા ઉપરથી હું
જિંદગી જીવતા શીખ્યો છું !

દવા ખાઈને નહીં પણ
દવા પાછળનું તાત્પર્ય સમજીને!

ડોક્ટરે મતલબ સમજાવ્યો કે, આપણા મોઢામાં ચોકલેટ
હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને
દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે
ઉતારી દઈએ છીએ..

બસ આવું જ જિંદગીનું છે !

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે
ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને
ચગળ્યા રાખવાનુ...!!!

📢 Superb Attitude for Life!
👌👌👌👌👌