કદાચ આનું નામ જ જિંદગી ..


જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ,
ત્યારે કુદરત કોઈ આંગળી
પકડનાર મોકલી જ દે છે....

*કદાચ આનું નામ જ જિંદગી છે.