Funny.. Private sector employees

एक राजा था। उसने दस खूंखार जंगली कुत्ते पाल रखे थे।

उसके दरबारियों और मंत्रियों से जब कोई मामूली सी भी गलती हो जाती तो वह उन्हें उन कुत्तों को ही खिला देता।

एक बार उसके एक विश्वासपात्र सेवक से एक छोटी सी भूल हो गयी,

राजा ने उसे भी उन्हीं कुत्तों के सामने डालने का हुक्म सुना दिया।

उस सेवक ने उसे अपने दस साल की सेवा का वास्ता दिया,

मगर राजा ने उसकी एक न सुनी।

फिर उसने अपने लिए दस दिन की मोहलत माँगी जो उसे मिल गयी।

अब वह आदमी उन कुत्तों के रखवाले और सेवक के पास गया

और उससे विनती की कि वह उसे दस दिन के लिए अपने साथ काम करने का अवसर दे।

किस्मत उसके साथ थी, उस रखवाले ने उसे अपने साथ रख लिया।

दस दिनों तक उसने उन कुत्तों को खिलाया, पिलाया, नहलाया, सहलाया और खूब सेवा की।

आखिर फैसले वाले दिन राजा ने जब उसे उन कुत्तों के सामने फेंकवा दिया तो वे उसे चाटने लगे, उसके सामने दुम हिलाने और लोटने लगे।

राजा को बड़ा आश्चर्य हुआ।

उसके पूछने पर उस आदमी ने बताया कि महाराज इन कुत्तों ने मेरी मात्र दस दिन की सेवा का इतना मान दिया

बस महाराज ने वर्षों की सेवा को एक छोटी सी भूल पर भुला दिया।

राजा को अपनी गलती का अहसास हो गया।

और उसने उस आदमी को तुरंत
...
.. .

भूखे मगरमच्छों के सामने डलवा दिया।

सीख:- आखिरी फैसला मैनेजमेंट का ही होता है उसपर कोई सवाल नहीं उठाया जा सकता…

प्राइवेट कर्मचारियों को समर्पित...

😃😃😃👌😃😃😀

Coffee on Wall

Coffee on wall :---

A story from Murlidhar

I sat with my friend in a well-known coffee shop in a neighbouring town of Venice (Italy), the city of lights and water.

As we enjoyed our coffee, a man entered and sat at an empty table beside us.

He called the waiter and placed his order saying,

‘Two cups of coffee, one of them there on the wall.’

We heard this order with rather interest and observed that he was served with one cup of coffee but he paid for two.

As soon as he left, the waiter pasted a piece of paper on the wall saying
‘A Cup of Coffee’.

While we were still there, two other men entered and ordered three cups of coffee, two on the table and one on the wall.

They had the two cups of coffee but paid for three and left.

This time also, the waiter did the same;

he pasted a piece of paper on the wall saying, ‘A Cup of Coffee’.

It was something unique and perplexing for us.

We finished our coffee, paid the bill and left.

After a few days, we had a chance to go to this coffee shop again.

While we were enjoying our coffee, a man poorly dressed entered.

As he seated himself, he looked at the wall and said, 'One cup of coffee from the wall'.

The waiter served coffee to this man with the customary respect and dignity.

The man had his coffee and left without paying.

We were amazed to watch all this, as the waiter took off a piece of paper from the wall and threw it in the dust bin.

Now it was no surprise for us – the matter was very clear.

The great respect for the needy shown by the inhabitants of this town made our eyes well up in tears.

Ponder upon the need of what this man wanted...

He enters the coffee shop without having to lower his self-esteem…

he has no need to ask for a free cup of coffee…

without asking or knowing about the one who is giving this cup of coffee to him.

He only looked at the wall, placed an order for himself, enjoyed his coffee and left.

... probably the most beautiful wall you may ever see anywhere....!!!

Worth sharing......

😊😊Its what makes us human.....😊

Funny story.. Sales man

એક ભારતીય અમેરિકા માં નોકરી માટે બહુ ફર્યા પછી એક સુપરમોલ માં નોકરી મળી.

માલિકે પુછ્યુ, કેટલા વર્ષ નો અનુભવ... વગેરે.. વગેરે..પૂછી બીજા દિવસથી મોલ માં કામ કરવા કહયુ.

નોકરી સવારે 8 થી રાત્રે 8 કરવાની.

પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે કેટલા ઘરાક ને માલ વેચ્યો?

ભારતીય માણસે કહયુ એક ગ્રાહક ને ....માલિક ગુસ્સે થયા......

બીજા બધા 15 થી 20 ગ્રાહક ને માલ વેચે .....તારા performance માટે નોકરી પર ચાલુ રાખવાનો વિચાર કરવો પડશે ..... સારું કેટલા નો માલ વેચ્યો .......?

જવાબ મળ્યો કે દોઢ લાખ નો વેપાર કર્યો ........મોલ નો માલિક લગભગ બેભાન થઈ ગયો .......તે એવું શું વેચ્યું ?????
ભારતીય નો જવાબ હતો..........તે માણસને માછલી પકડવાનો ગલ આપ્યો ..... ગલ માટે મજબૂત સળિયો આપ્યો ......માછલાં ને આકર્ષવા ખોરાક ના પેકેટ આપ્યા .......વધારે માછલાં પકડવા ની જગ્યા બતાવી અને ત્યાં પાણી ખુબ ઉંડા અને જોખમી હોવાથી 2 એન્જિન વાળી સ્પીડ બોટ વેચી ......ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો અને સાથે તેના માટે food packet ના 15 થી 20 પાર્સલ અને 10 બિયર ના Crete આપ્યા...... આમ કુલ દોઢ લાખ નો માલ વેચ્યો................ માલિક ની આંખ અને હ્રદય ભરાઈ આવ્યું ......
નવાઈ છે ........દોસ્ત, એક માછલી ના ગલ લેવા આવેલા ને તે આટલુ બધુ પકડાવ્યુ.... વાહ.. ત્યારે ભારતીય એ જણાવ્યુ એ ગ્રાહક તો સિર દર્દ માટે બામ લેવા આવ્યો હતો ... પણ મેં તેને ઠસાવી દીધું કે સિર દર્દ માટે કાયમી ઉપાય માછલી પકડવા નો શોખ રાખો ..... પછી આ બધી વસ્તુ મેં વેચી!!!! માલિક બોલ્યા...કાલ થી તું મારી જગ્યા સંભાળીશ દોસ્ત ..

પણ મને એ તો કહે કે ભારત માં શું વેચતો હતો.........
...ભારતીય નો જવાબ....

.........

............
...

..........
હું insurance ની પૉલિસી વેચતો હતો
😂😂😂😂😂😂😂😂

જિંદગી આપણી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ?

એકવાર વાચશો તો મોજ આવી જશે.....વાંચજો જરુર....! "ચાન્સ" !એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાંહતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જોઆ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જછે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમેકહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનોએને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એપોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાંજ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

હુ તો રહ્યો એકાંત નો માણસ


હુ તો રહ્યો એકાંત નો માણસ
આમ ભીડ મા રહેવુ મને ફાવ્યુ નહી
ટુટતા રહ્યા એક પછી એક સંબંધો
લાગણીઓ ખોટી રાખતા મને ફાવ્યુ નહી
મન મુકીને વરસતો રહ્યો હુ સદા જે લોકો ને માટે
લો
આજે એમણે જ કહ્યુ કે મને વરસતા જ આવડ્યુ નહી..

भूल जाएँगे कि मेरी याददाश्त शक्ति कमजोर है।

दोस्तों आज में स्मरणशक्ति के विषय पर बात करना चाहूँगा।

दोस्तों स्मरणशक्ति एक ऐसा विषय है जिसके बारे में हर कोई जानना चाहता है। क्योंकि आज की आपाधापी के समय में हर कोई यही कहता नजर आता है कि मेरी याददाश्त कमजोर है या जो पढ़ता हूँ याद नहीं रहता।

इसीलिये दोस्तों आजकल स्मरणशक्ति बढ़ाने के लिए बाजार में तरह-तरह के प्रोडक्ट्स आते हैं। मगर वास्तव में किसी की भी स्मरणशक्ति कमजोर नहीं होती, न ही इस पर उम्र का कोई फर्क पड़ता है।

बस दोस्तों हम ईतना ध्यान रखें कि हमारे विचारों में नकारात्मक सोच नहीं आनी चाहिए, बल्कि सोच सदैव सकारात्मक ही होनी चाहिए। क्योंकि दोस्तों हम उपन्यास, कोई भी कहानी या फिल्म या नाटक आदि देखते है तो हमें घटनाक्रम से लेकर पात्रों के नाम, कहानी आदि भी याद रहते हैं। कभी-कभी गाने भी याद रह जाते हैं। क्योंकि वास्तव में हम जब फिल्में देख रहे होते हैं या उपन्यास आदि पढ़ रहे होते हैं या कोई नाटक देख रहे होते हैं तब हम उसे याद नहीं करते बस हमारी आँखों के सामने से व हमारी स्मृति पटल से गुजारते जाते हैं। क्योंकि हम उसे याद नहीं करते और दिमाग पर जोर नहीं डालते और बस पढ़ते जाते हैं या सिर्फ देखते जाते हैं और वह हमें याद हो जाता है।

और दोस्तों जब हम कोई घटना या किसी का नाम याद रखने की कोशिश करते हैं तो हमारे मस्तिष्क पर दबाव पड़ता है और जब मस्तिष्क पर दबाव पड़ता है तो वह घटना या किसी का नाम याद नहीं आता! जैसे ही हम उसे याद करना बंद कर देते है व दूसरे काम में लग जाते हैं तो वह घटना हमें शीघ्र याद आ जाती है क्योंकि उस वक्त हम उसे याद नहीं करते।

दूसरी बात की दोस्तों हम रात को सोते वक्त ध्यान करें कि सुबह उठने से लेकर सोते वक्त तक क्या-क्या किया। किस-किस से मिले। क्रमवार ध्यान करते जाएँ। लगभग एक माह में आपको सारा घटनाक्रम हूबहू याद हो जाएगा।

तीसरी क्रिया आत्म सम्मोहन की है। सर्वप्रथम हम हाथ-पैर धोकर रात्रि में एक खुशबूदार अगरबत्ती लगाकर बिस्तर पर लेट जाएँ व तीन बार गहरी-गहरी साँसे लें व धीरे-धीरे छोड़ें फिर अपने दोनों पैरों को ढीला छोड़ दें फिर दोनों हाथ, सिर व पूरे शरीर को ढीला छोड़ दें। फिर कहें मेरी आँखों मेंएक सम्मोहक नींद समाती जा रही है। ऐसा कम से कम दस बार करें। फिर अपने आपको निर्देश दें कि आज जो भी पढ़ा या लिखा मुझे हमेशा जीवन भर ध्यान में रहेगा और जब भी मैं उसे लिखना चाहूँगा, लिख दूँगा या बताना चाहूँगा बता दूँगा। अब से मेरी याद्दाश्त पहले से अधिक बढ़ गई है। ऐसा क्रम एक माह तक करें फिर देखें कि आपकी से स्मरणशक्ति चमत्कारिक रूप से बढ़ गई है।

यदि दोस्तों हमने उपरोक्त बातों का ध्यान रखा तो हम यह कहना भूल जाएँगे कि मेरी याददाश्त शक्ति कमजोर है।

Who is Poor..

Who is poor? Worth reading.

A wealthy woman goes to a saree store and tells the boy at the counter "Bhaiya show some cheap sarees. It is my son's marriage and I have to give to my maid."
After sometime, the maid comes to the saree shop and tells the boy at the counter "Bhaiya show some expensive sarees. I want to gift my Mistress on her son's marriage"
Poverty is in the mind or in the purse?

Who is Rich?

Once, a lady with her family was staying in a 3-star hotel for a picnic. She was the mother of a 6 month old baby.

"Can I get 1 cup of milk?" asked the lady to the 3-star hotel manager.

"Yes madam", he replied.
"But it will cost 100 bucks". "No problem", said the lady.
While driving back from hotel, the child was hungry again.
They stopped at a road side tea stall and took milk from the tea vendor

"How much?” she asked the tea vendor.

"Madam, we don't charge money for kid's milk", the old man said with a smile.
"Let me know if you need more for the journey". The lady took one more cup and left.

She wondered, "Who’s richer? The hotel manager or the old tea vendor?
Sometimes, in the race for more money, we forget that we are all humans. 
Let's help someone in need, without expecting something in return. 
It will make us feel better than what money can.
Coffee never knew that it would taste so nice and sweet, 
before it met milk and sugar.
We are good as individuals but become better when 
we meet and blend with the right people....

Stay connected.
"The world is full of nice people... 
If you can't find one... 
Be one.

For all who think that he is big, there is always someone bigger....

Worth reading...

Dilip Kumar himself narrated this incident.
At his peak, the star was travelling by plane. The passenger sitting next was elderly. Dressed in a very simple bush shirt and pant, his apparel projected a middle class. He appeared well educated.

Passengers on the aircraft snatched glances of the renowned Dilip Kumar. Yet, the gentleman appeared unconcerned. He read his newspaper, then looked out of the window.
When tea came, he sipped it without any notice of Dilip Kumar who sat with him.
It made Dilip Kumar uneasy.
Trying to strike a conversation, he smiled.
The courteous man smiled back and said hello.
Dilip somehow brought the subject to films and asked,

"Do you watch films?"
The man replied,
"Oh, very few. I did see one many years ago"
Dilip casually mentioned that he himself worked in films.
Man; "Oh, that's nice. What do you do?"
Dilip Kumar; "I am a film actor"
Man; "Oh, wonderful?"
There was no further response.

When the flight landed and both stood up, Dilip Kumar held out his hand,
"It was good to travel with you. By the way, my name is Dilip Kumar"
The man shook hand and smiled,
"Thank you. I am J.R.D. Tata"

👌👌👌👌👌

For all who think that he is big, there is always someone bigger....

Be humble...
It costs nothing.

A rare conversation between Krishna & Today's Arjun

A rare conversation between Krishna & Today's Arjun

Read it loud to family,
it's one of  the best message I have come across...

1. Arjun :- I can’t find free time. Life has become hectic.

Krishna:- Activity gets you busy. But productivity gets you free.

2. Arjun :- Why has life become complicated now?

Krishna :- Stop analyzing life... It makes it complicated. Just live it.

3. Arjun :- Why are we then constantly unhappy?

Krishna :- Worrying has become your habit. That’s why you are not happy.

4. Arjun :- Why do good people always suffer?

Krishna :- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer.
With that experience their life becomes better, not bitter.

5. Arjun :- You mean to say such experience is useful?

Krishna :- Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons later.

6. Arjun :- Because of so many problems, we don’t know where we are heading…

Krishna:- If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

7. Arjun :- Does failure hurt more than moving in the right direction?

Krishna:- Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

8. Arjun :- In tough times, how do you stay motivated?

Krishna :- Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.

9. Arjun :- What surprises you about people?

Krishna :- When they suffer they ask, "why me?" When they prosper, they never ask "Why me?"

10. Arjun :- How can I get the best out of life?

Krishna:- Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

11. Arjun :- One last question. Sometimes I feel my prayers are not answered.

Krishna:- There are no unanswered prayers. Keep the faith and drop the fear. Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.

🌷🌷🌷Stay Happy Always.....!!!💐💐🌸🍃💐

દુનિયાના ૮ સુંદર વાક્યો

🙏દુનિયાના ૮ સુંદર વાક્યો🙏

⚡શેક્સપીયર:
કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઈ બેસશો.

⚡નેપોલિયન:
આ દુનિયા એ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકો ના તોફાન થી પણ સારા લોકો ના મૌન ના કારણે સહન કરવું પડ્યું છે.

⚡આઈનસ્ટાઇન:
હું મારા જીવનમાં સદાય એ લોકો નો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પડી કારણ કે એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.

⚡અબ્રાહમ લિંકન:
જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો.

⚡શેક્સપીયર:
હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.

⚡વિલિયમ આર્થર:
તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈ રહ્યા તો જતી જ રહેવાની છે.

⚡હિટલર:
જયારે તમે ઉજાસ માં હોવ ત્યારે બધા જ તમરી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

⚡શેક્સપીયર:
સિક્કો હમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી તો જયારે તમારું મૂલ્ય વધે ત્યારે હમેશા શાંત રહો.