" જીવન " શું છે?



જીવનની,
કોઈએ મને ટુંકી
વ્યાખ્યા પુછી કે,
" જીવન " શું છે?

મેં કહ્યું......
બસ બધાને ખુશ રાખી
પોતે જીવી જાય એ
" જીવન"..