જરા દિલ થિ વિચારજો
બાળક : પપ્પા ! બુક લેવી છે પૈસા આપોને ...
પપ્પા : બેટા ! લે આ 20 રૂપિયા ...
બાળક : પપ્પા ! મારે સાદી બુક્સ નહીં Classmates ની લેવી છે ,
100૱ આપો વધશે એટલાં પાછા આપી .
પપ્પા : ઓકે ! બેટા ...
10 વર્ષ પછી જ્યારે પેલો બાળક નોકરી પર ચડે છે ત્યારે ...
પપ્પા : બેટા ! દાઢી કરાવવી છે 30૱ આપ ને ...
છોકરો : 30૱ ? પપ્પા ! તમારે ક્યાં કાંઇ એવી ફેશન વાળી દાઢી કરાવી છે ,
સાદી દાઢી કરાવી લો ને અથવા હાથે કરાવી લો ને ...
પપ્પા : બેટા ! હાથ ધ્રૂજે છે હવે હાથે નથી થાતી દાઢી માટે વાળંદ પાસે કરાવી પડે છે ...
છોકરો : લો આ 20૱ , પેલો બસ સ્ટેન્ડ પાસે
ફૂટપાથ પર 20૱ માં કરે છે ત્યાં કરાવી લો ને ...
પપ્પા : બેટા લાવ ૱20 ચાલશે,
( પરંતું ....રુદન સાથે વેદના કાઢતા મન માં ને મન માં બોલે છે
..બેટા ત્યારે Classmates માં પણ ઍ જ લખાતું હતુ ને
સાદી બુક્સ માં પણ એજ લખાતું હતું, ત્યારે ફેશન નાં કરી હોત તો નાં ચાલત ? ....)
ભાઇઓ મોજશોખ તો પપ્પા નાં રૂપિયા થી જ થાય,
બાકી આપણી કમાણી થી તો ખાલી ધર ચાલી શકે ...!!!