તમારી એક નાનકડી ભુલ..

*વર્ગખંડ માં શાળા નાં ટીચરે*

         *બોર્ડ પર લખાણ લખ્યું.*

              ૯ × ૦૧ = ૦૯
              ૯ × ૦૨ = ૧૮
              ૯ × ૦૩ = ૨૭
              ૯ × ૦૪ = ૩૬
              ૯ × ૦૫ = ૪૫
              ૯ × ૦૬ = ૫૪
              ૯ × ૦૭ = ૬૩
              ૯ × ૦૮ = ૭૨
              ૯ × ૦૯ = ૮૧
              ૯ × ૧૦ = *૮૯*

       *આ લખાણ જોયા બાદ*

          *વર્ગ નાં વિદ્યાર્થીઓ*

      *શિક્ષક પર હસવા લાગ્યા*

                  *કારણ કે*

      *છેલ્લી લીટી માં ભુલ હતી.*

           *પછી શિક્ષકે કહ્યુ :*

     *મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*

             *ખોટી  લખી છે.*

                  *કારણ કે*

     *હુ તમને કંઇક મહત્વની વાત*

            *સમજાવા ઇચ્છું છું.*

*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*

   *તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*

           *નવ વખત સાચું લખ્યું*

*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*

                  *પરન્તુ મારી*

  *એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*,

            *મારી ટીકા પણ થય.*

                     *એટલે*

    *તમને બધાને મારી એકજ સલાહ છે.*

        *દુનિયા ક્યારેય પણ તમારા*

      *લાખો સારા કામને બિરદાવસે નહીં*

                     *પરંતું*

       *તમારી એક નાનકડી ભુલ ની*

              *ટીકા જરુર કરશે*

           *આ જીવનનું સત્ય છે.*

               *માટે ક્યારેય પણ*

          *લોકોની ટીકાથી ડરવું નહીં*

      *તમે તમારા માર્ગ પર અડગ રહી*

               *આગળ વધતા રહો.*