ફક્ત એક જ વાક્ય લખ્યું,..



5 માં ધોરણમાં અંગ્રેજીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને MOTHER 
વિષય પર 200 શબ્દોમાં નિબંધ લખવા જણાવાયું હતું....

આ માટે એક કલાકનો સમય અપાયો...
એક છોકરાએ એક જ મિનીટમાં નિબંધ લખી નાંખ્યો....

એણે ફક્ત એક જ વાક્ય લખ્યું,
અને તેને પૂરેપરા માર્ક મળ્યા...

એ વાક્ય હતું.....


"Any combination of 26 alphabets can never explain my MOTHER"!!!