અમદાવાદની પોળોની યાદી

અમદાવાદની પોળોની યાદી
પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.
આ અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ છે:

અમૃતલાલની પોળ
આંબલીની પોળ
આકા શેઠ કુવાની પોળ
અર્જુનલાલની ખડકી
બંગલાની પોળ
બાપા શાસ્ત્રીની પોળ
બાવાની પોળ
ભદવા પોળ ‍‍(બાડો પોળ)
ભંડારીની પોળ
ભાઉની પોળ
ભવનપુરાની પોળ
બોબડીયા વૈધની ખડકી
બુખારાની પોળ
છગન દફતરની પોળ
છીપા માવજીની પોળ
ડબગરવાડ
દેડકાની પોળ
દેસાઇની પોળ
દેવની શેરી
દેવજી સરૈયાની પોળ
દેયડીની પોળ
ઢાળની પોળ
ધનાસુથારની પોળ
ધનપીપળાની પોળ
ઢીંકવાની પોળ
ધોબીની પોળ
દુર્ગામાતાની પોળ
ફાફડાની પોળ
ફતાસા પોળ
ગંગાધીયાની પોળ
ગત્રાડની પોળ
ઘાંચીની પોળ
ઘાસીરામની પોળ
ગોજારીયાની પોળ
ગોલવાડ
ગોટીની શેરી
હબીબની ગોલવાડ
હાજા પટેલની પોળ
હજીરાની પોળ
હલીમની ખડકી
હનુમાનની ખડકી
હનુમાન પોળ
હારનની પોળ
હરી ભક્તિની પોળ
હરિકરસનદાસ શેઠની પોળ
હાથીખાના
હવેલીની પોળ
હીરા ગાંધીની પોળ
જાદવ ભગતની પોળ
જળકુકડીની પોળ
જાનીની ખડકી
જાતીની પોળ
જેઠાભાઇની પોળ
જીવણ પોળ
કચરીયાની પોળ
કડવાની પોળ
કાકા બળીયાની પોળ
કલજુગની ખડકી
કાલુમીયાનો તકીયો
કાળુશીની પોળ
કામેશ્વરની પોળ
કંસારાની પોળ
કવીશ્વરની પોળ
ખત્રી પોળ
ખીચડાની પોળ
ખીજડાની પોળ
ખીજડા શેરી
કોકડીયાની પોળ
કોઠારીની પોળ
કુવાવાળો ખાંચો
લાખીયાની પોળ
લાલા વાસાની પોળ
લાલાભાઇની પોળ
લાંબા પાડાની પોળ
લીંબુ પોળ
લીમડા શેરી
મહાજન વાડો
મહાલક્ષ્મીમીની પોળ
મહાલક્ષ્મીનો ખાંચો
મહુરત પોળ
મકેરી વાડ
મામાની પોળ
મામુનાયકની પોળ
માંડવીની પોળ
મણીયાસાની ખડકી
મંકોડીની પોળ
મરચી પોળ
મહેતાની પોળ
મોધવાડાની પોળ
મોરલીધરનો વેરો
મોતી રંગીલા પોળ
મોતીભાઇની ખડકી
મોટો સુથારવાડો
નાડાવાડાની પોળ
નાગર ભગતની પોળ
નાગરબોડીની પોળ
નાગરવાડો
નગીના પોળ
નાગજીભુદરની  પોળ
નાગોરીવાડ
નાગુ માસ્તરનો ડેલો
નાઇવાડો
નાની હામાની પોળ
નાની રંગીલા પોળ
નાનો સુથારવાડો
નાનશા જીવણની પોળ
નવધાની પોળ
નીશા પોળ
પાડા પોળ
પાડી પોળ
પગથીયાવાળો ખાંચો
પખાલીની પોળ
પંચભાઈની પોળ
પંડિતજીની પોળ
પાંજરા પોળ
પરબડીની પોળ
પારેખની પોળ
પતાસાની પોળ
પીપળા શેરી
પીપરડી પોળ
રબારીવાસ
રાજા મહેતાની પોળ
રણછોડજીની પોળ
રતન પોળ
રુગનાથ બંબની પોળ
સદમાતાની પોળ
સાઈબાબાની પોળ
સાળવીની પોળ
સંભવનાથની પોળ
સમેત શિખરની પોળ
સાંકડી શેરી
સારખેડીની ખડકી
સરકીવાડ
સથવારાનો ખાંચો
શામળજી થાવરની પોળ
શામળાની પોળ
શેઠની પોળ
શેવકાની વાડી
શ્રીરામજીની શેરી
સોદાગરની પોળ
સોનીની ખડકી
સોનીની પોળ
સોનીનો ખાંચો
સુરદાસ શેઠની પોળ
સુતરીયાની પોળ
ટાલીયાની પોળ
ટેમલાની પોળ
ટોકરશાની પોળ
વાઘણ પોળ
વાઘેશ્વરીમાતાની પોળ
વેરાઈ પાડાની પોળ
વીંછીની પોળ
વાડીગામ
ઝુમખીની પોળ
ઝુંપડીની પોળ