45...વર્ષ પછી
👉છાતી ઉપર પથ્થર રાખી જીવતા શીખી જાવ ....
👉ઓછું બોલો - વધુ ચાલો , સામેથી કોઇને શિખામણ ન આપો ....
👉દિલના જખમ બઘા પાસે ઉઘાડા ન કરો . . કારણ બઘાના ઘરમાં મલમપટ્ટી નથી હોતી પણ નમક તો હોય જ છે. ...
👉સૂકો રોટલો પણ પ્રેમથી આરોગો, કરોડો માણસો ને એ પણ નથી મળતો. ...
👉કરકસરથી જીવો . ..ચીની કહેવત છે કરકસર માણસને બહાદુર બનાવે છે . ...
👉એકલા જીવતા શીખો , હવે જોડી કયારે પન ખંડિત થાય . ..
👉વાચંનનો શોખ અચૂક રાખો જ . ...પુસ્તક એ બીજો જીવન સાથી છે જે અંત સમય સુધી સાથ આપશે . ..
👉પોઝીટીવ બનો . ..