પથ્થર પ્રતિમા બન્યો


પથ્થર પ્રતિમા બન્યો
 એ જોઈ હૈયું હરખી ગયું,

પણ પ્રતિમા ને પૂજનારો 
પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું !