Quotes : પરપોટો કદિ ..



પરપોટો કદિ 
અસ્તિત્વ ઉપર ,
દસ લીટીનો
નિબંધ લખી જ ન શક્યો,


છતાં એ... 
તેની ..

પારદર્શીતાના સો ટકા 
ગુણ મેળવીને પાસ થઇ ગયો.