મોંઘું રમકડું..........
મિત્રો ૫ મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો. ફેસબુક ઉપર મારી પહેલી કૃતિ મારી બહેનોને સમર્પિત ....
ઍક વખત ઍક ગામમાં સરસ મજાનો ભવ્ય મેળાનું આયોજન થયુ. આજુબાજુના ગામના માણસો પણ આ મેળામાં આવ્યા. મેળામાં અલગ અલગ વસ્તુઑ, આભૂષણોથી મેળાનું આકર્ષણ વધતું હતું.
તે મેળામાં ઍક પિતા પોતાના ૮ વર્ષના પૂત્ર અને ૧૨ વર્ષની પૂત્રી સાથે, પૂત્રની જિદ્દના કારણે ફરવા આવ્યા. પિતાની આંગળી પકડીને ભાઈ-બહેન બંન્ને મેળામાં ફરવા લાગ્યા. અનેક વસ્તુઑ અને ઍકથીઍક ચડિયાતી આભૂષણો જોઈને ભાઈ-બહેનનું મન તે વસ્તુ પર મોહિત થઈ જતું. પરંતુ, પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તે વસ્તુ કે ભૂષણને જોઈને જ સંતોષ અનુભવાતો. પિતા-પૂત્ર- પૂત્રી સાથોસાથ મેળામાં ફરવા લાગ્યા.
આગળ જતાં બાળકની નજર ઍક સુંદર રમકડાં ઉપર પડી. ઍ રમકડાંમાં તેની આંખ અંજાઈ ગઈ.
તે રમકડાંને ખરીદવા માટે તેણે પિતા પાસે જિદ્દ કરી. પણ પિતાની રિસ્થિતી ઍટલી નહોતી કે પિતા તે મોંઘું રમકડું ખરીદી શકે. બાળકે તે રમકડાં પાછળ ખૂબ ધમપછાડા કર્યા. પૂત્ર રડવા લાગે છે પરંતુ પિતા ઍક આક્રોષભર્યા ઠપકાથી તે શાંત થાય છે. પિતા પુત્રને લઈને આગળ ચાલવા લાગ્યા.
પુત્રની નજર હજી પણ તે રમકડાં ઉપર ચોંટી હતી. આગળ ચાલવા લાગે છે, આગળ ચાલતાં ઍક આકર્ષક આભૂષણોથી સજ્જ દુકાન આવી. ત્યા પૂત્રીની નજર ઍક સરસ મજાંની ઝાંઝરની જોડ પર પડી. ઍકીટસે પૂત્રીની નજર ઝાંઝર પર જોતાં, પિતાને જણાયું કે પૂત્રીને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરતા જોઈને પિતાઍ પોતાની લાડકી દીકરીને તે ઝાંઝરની જોડ ખરીદવા ઉત્સાહથી કહ્યું. ઝાંઝર પ્રાપ્ત કરીને દીકરી ખૂબ ખુશ થઈ. દીકરીની ખુશી સાફ સાફ તેના ચહેરા પર દેખાતી હતી.
ત્યાર બાદ ત્રણેય ઘરે જાય છે. ઘરે જઈને ભાઈ રમકડાં માટે ખૂબ રડ્યો. ભાઈના રડતાં
ચહેરાને જોઇને બહેનને દુઃખ થયું. તે ત્યારે જ ફરી મેળામાં જાય છે. અને પોતાની મનપસંદ ઝાંઝરની જોડને પાછી આપી આવે છે. પછી બહેન ભાઈને જે રમકડું ગમતું હતું તે પોતાના ઝાંઝરના બદલામાં ખરીદે છે. પાછી ઘરે જાય છે અને રડતાં ભાઈને ઍનું મનપસંદ રમકડું આપે છે. ભાઈ ખૂબ જ ખુશ થાય છે.
આ જોઈને પિતાઍ દીકરીને પૂછ્યું કે, આ રમકડું તુ ક્યાંથી લાવી? તારી પાસે તો ઍટલા પૈસા પણ નહોતા!!. દીકરીઍ ખૂબ જ સરસનો જવાબ આપ્યો, "મેં મારી ઝાંઝરની જોડ વેંચીને ભાઈનું મનપસંદ રમકડું લાવી અને ભાઈની ખુશિમાં જ મારી ખુશી છે"!. આ સાંભળતા જ પિતાનું હૈયું દીકરી માટે ખૂબ જ પ્રસન્નતા અને ગર્વ અનુભવે છે
આમ, ભાઈ માટે બહેનની અનેક કુરબાનીઑ છે. ભાઈની ખુશી માટે બહેન પોતાની અનેક મનપસંદ ઈચ્છાઑનો ત્યાગ કરી દે છે. બહેન ક્યારેય પોતાના જીવથીય વહાલા પોતાના પિતાની આઁખમાં આઁસું અને પોતાના વહાલસોયા ભાઈની જિદ્દ સહન કરી શકતી નથી. દીકરી-બહેન પોતાના પરિવારની ખુશીમાં જ પોતાની ખુશીનો અનુભવ કરે છે. તે પોતે પોતાના હાસ્યથી પૂરાં ઘરમાં ઉલ્લાસભર્યું વાતાવરણ પાથરી દે છે.
આપણે ગર્વ છે કે, આપણા ઘરમાં અને આપણા સમાજમાં પપ્પાની લાડકી અને ભાઈની પરછાઈ ઍવી, સદા પપ્પાની આંખની પાઁપણ બનતી અને ભાઈની સંભાળ લેતી, પરોપકારી બહેન-દીકરીઑ છે.
બહેન- દીકરી તો ઘરનો આધારસ્તંભ ગણાય છે. આવી, પપ્પાની પરી અને ભાઈની વહાલસોયી બહેન-દીકરીઑ પ્રત્યે સદાય પ્રેમરૂપી અમિવૃષ્ટિ વરસાવતા રહેજો...
લવ યું ઑલ માય સિસ્ટર્સ... વાંચવા માટે તમા ખૂબ આભાર...