Dikari aetale.

✌🏻દીકરી બચાવો દીકરી ભણાવો✌🏻

👧🏻દીકરી એટલે...આત્મજા.
👧🏻દીકરી એટલે...વ્હાલનો દરિયો.
👧🏻દીકરી એટલે...કાળજાનો કટકો
👧🏻દીકરી એટલે...સમજણનું સરોવર
👧🏻દીકરી એટલે...ઘરનો ઉજાસ.
👧🏻દીકરી એટલે...ઘરનો આનંદ.
👧🏻દીકરી એટલે...સ્નેહની પ્રતિમા.
👧🏻દીકરી એટલે...ઘરની "જાન"
👧🏻દીકરી એટલે...સવાઈ દીકરો.
👧🏻દીકરી એટલે...પારકી થાપણ.
👧🏻દીકરી એટલે...બાપનું હૈયું.
👧🏻દીકરી એટલે...તુલસીનો ક્યારો.
👧🏻દીકરી એટલે...માનો પર્યાય.
👧🏻દીકરી એટલે...પ્રેમનું પારણું
👧🏻દીકરી એટલે...હેતનો હિંડોળો
👧🏻દીકરી એટલે...હેત ભર્યો ટહુકાર
👧🏻દીકરી એટલે...ઝાડ નો છાંયડો
👧🏻દીકરી એટલે...ભોળું પારેવડું
👧🏻દીકરી એટલે...પ્રજ્વલિત દીપમાળ
👧🏻દીકરી એટલે...ઊછળતોઉલ્લાસ
👧🏻દીકરી એટલે ...હરખની હેલી
👧🏻દીકરી એટલે...કોયલનો ટહુકાર
👧🏻દીકરી એટલે...આન્દનની કિલકારી.
👧🏻દીકરી એટલે...વહાલપની વર્ષા.
👧🏻દીકરી એટલે...શ્રદ્ધાનો સથવારો.
👧🏻દીકરી એટલે...વિશ્વાસનું વહાણ
👧🏻દીકરી એટલે...ફૂલનો ક્યારો.
👧🏻દીકરી એટલે...ફૂલ્દાનો ફળ.
👧🏻દીકરી એટલે...ફૂલદાની ફોરમ.
👧🏻દીકરી એટલે...શ્રુશ્તીનો શણગાર
👧🏻દીકરી એટલે... ધરતીનો ધબકાર
👧🏻દીકરી એટલે...અવનીનું અલંકાર
👧🏻દીકરી એટલે...પૃથ્વીનું પાનેતર
👧🏻દીકરી એટલે...ઝાલરનો ઝંકાર.
👧🏻દીકરી એટલે...બાપ ના આંસુ.